gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાયલા હાઈવે પરની હોટલોમાં રજિસ્ટર મેન્ટેન કરવા સૂચના | Instructions to maintain register in hotels o…

G METRO NEWS by G METRO NEWS
December 21, 2025
in GUJARAT
0 0
0
સાયલા હાઈવે પરની હોટલોમાં રજિસ્ટર મેન્ટેન કરવા સૂચના | Instructions to maintain register in hotels o…
3
VIEWS
Share on FacebookShare on Twitter

ડીઝલ-કેમિકલ
ચોરી સહિતના ધંધા પર અંકુશ લાવવા

સરકારી
જમીનમાં દબાણ કરનાર સામે કાર્યવાહીની લીંબડી ડીવીયએસપીની ચીમકી

સાયલા – 
સાયલા પોલીસ સ્ટેશન ખાતે લીંબડી ડીવાયએસપી દ્વારા હાઈવે પરની
હોટલો
, ગેસ્ટ હાઉસ અને ધાબાના સંચાલકો સાથે મહત્વની બેઠક યોજાઈ
હતી. હાઈવે પર ચાલતા ડીઝલ
, કેમિકલ, ગેસ
અને સળિયા જેવા બે નંબરના ધંધાઓ પર અંકુશ લાવવા માટે આ પગલું લેવાયું છે.

હોટલ
સંચાલકોએ હવેથી ફરજિયાતપણે રજીસ્ટર રાખવું પડશે
, જેમાં વાહનચાલકનું નામ, સરનામું, મોબાઈલ નંબર અને વાહન ક્યાંથી આવ્યું તથા
ક્યાં જવાનું છે તેની વિગતવાર નોંધ સમય સાથે કરવાની રહેશે.

સ્ટેટ
મોનિટરિંગ સેલની સતત કાર્યવાહીને પગલે સ્થાનિક પોલીસ એક્શન મોડમાં આવી છે. બેઠક દરમિયાન
સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી કે જો સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કે બાંધકામ જણાશે
, તો કડક હાથે ડિમોલેશનની
કાર્યવાહી કરવામાં આવશે. બહારની ટીમો દ્વારા થતા કેસોને અટકાવવા અને કાયદો-વ્યવસ્થા
જળવાય તે હેતુથી પોલીસ દ્વારા તમામ હોટલ ધારકોને કાયદાનું ભાન કરાવતા કડક નિર્દેશો
આપવામાં આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિધ્યાસહાયક/પ્રાથમિક/ માધ્યમિક ના વર્ગ 3 ના શિક્ષકો અને GSRTC ના વર્ગ 3/4 ના કર્મચારીઓના પ્રલંબિત પ્…
GUJARAT

August 14, 2026
તળાજા તાલુકાના નવી કામળોલ ગામે આવેલ કામનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યકર…

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા

August 13, 2026
Next Post
લખતરમાં નર્મદાની કેનાલ ઓવરફ્લોઃ ખેડૂતોના તૈયાર પાક પર ફરી પાણી વળ્યા | Narmada canal overflows in La…

લખતરમાં નર્મદાની કેનાલ ઓવરફ્લોઃ ખેડૂતોના તૈયાર પાક પર ફરી પાણી વળ્યા | Narmada canal overflows in La...

25-30 રૂપિયે વેચાતી ડુંગળીના ખેડૂતોને રૂા.12 પણ માંડ મળે છે | Farmers of onions sold for Rs 25 30 ba…

25-30 રૂપિયે વેચાતી ડુંગળીના ખેડૂતોને રૂા.12 પણ માંડ મળે છે | Farmers of onions sold for Rs 25 30 ba...

સુપ્રીમનો રાજસ્થાનની 10 ડેન્ટલ કોલેજોને રૂ. 10-10 કરોડનો દંડ | Supreme Court imposes fine of Rs 10 c…

સુપ્રીમનો રાજસ્થાનની 10 ડેન્ટલ કોલેજોને રૂ. 10-10 કરોડનો દંડ | Supreme Court imposes fine of Rs 10 c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કપડવંજ પંથકની રસ્તો ભટકેલી બાળકીનું 3 દિવસ બાદ પરિવાર સાથે પુનઃ મિલન | A girl who strayed from the K…

5 months ago
PSU બેન્કોનો નેટ પ્રોફિટ રૂ. 1.98 લાખ કરોડની વિક્રમી ટોચે | PSU banks’ net profit hits record high o…

3 months ago
હેલ્થકેરમાં AI : પેથોલોજી, કેન્સર, મેડિકલ ઈમેજિંગમાં ઉપયોગ વધ્યો | AI in healthcare: Increased use i…

8 months ago
તમિલનાડુમાં ‘મહાભારત’: DMKનો રાહુલ ગાંધી પર પ્રહાર, કહ્યું- કોંગ્રેસના કારણે જ ભાજપનો ઉદય થયો, જનતા …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News