gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ફીણાવ ભાગોળ રોડ પરથી કતલખાને લઈ જવાતા 8 પશુ બચાવાયા | 8 animals rescued from Phinav Bhagol Road whil…

G METRO NEWS by G METRO NEWS
December 8, 2025
in GUJARAT
0 0
0
ફીણાવ ભાગોળ રોડ પરથી કતલખાને લઈ જવાતા 8 પશુ બચાવાયા | 8 animals rescued from Phinav Bhagol Road whil…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– પોલીસને જોઈને નાસવા જતા શખ્સો પકડાઈ ગયા 

– પશુઓ, બે વાહનો સહિત રૂ. 11.20 લાખનો મુદ્દામાલ જપ્ત, 4 શખ્સો સામે ફરિયાદ 

નડિયાદ : મહુધા પોલીસે શનિવારની રાત્રે ફીણાવ ભાગોળ રોડ પરથી બે વાહનોમાં કતલખાને લઈ જવાતા આઠ પશુઓને બચાવી લીધા હતા. પોલીસે પશુઓ, બે વાહન મળી કુલ રૂ.૧૧,૨૦,૦૦૦ના મુદ્દામાલ સાથે બંને વાહનચાલકોને ઝડપી પાડયા હતા. આ બનાવ અંગે મહુધા પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

મહુધા પોલીસને બાતમી મળેલ હતી કે, કઠલાલ તરફથી બોલેરો અને પિકઅપ બંને વાહનો પશુ ભરીને કતલખાને જવાના છે. જેથી પોલીસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન કઠલાલ તરફથી આવતા વાહનો બોલેરો અને પિકઅપને ઉભી રાખવાનો ઈશારો કરતા બંને વાહન ચાલકોએ વાહનો હંકારી મૂક્યા હતા. પરંતુ રોડ પર મૂકેલી આડાસને કારણે બંને વાહનો ઉભા રહેતા પોલીસે બંને વાહનચાલકોની અટક કરી પૂછપરછ કરતા જુનેદ મહંમદ ખુદાબક્ષ પઠાણ અને શહેજાદ સાબીર હુસેન મલેક (બંને રહે. મહુધા)મ હોવાનું જણાવ્યું હતું. તેમજ પશુઓ અયુબ મિયાએ ખોખરવાડાથી ભરી આપ્યા હતા અને અમદાવાદમાં રહેતા નદીમને આપવા જઈ રહ્યાં હોવાનું જણાવ્યું હતું. પોલીસે બંને વાહનમાંથી ક્રૂરતાપૂર્વક બાંધેલી ચાર ભેંસો (કિં. રૂ. ૧ લાખ) અને ચાર પાડા-પાડીઓ (કિં. રૂ.૨૦ હજાર) કબજે કરી હતી. આ વાહનોમાં પશુઓ માટે દાણ ઘાસચારો કે પાણીની પણ કોઈ વ્યવસ્થા ન હતી. પોલીસે કિં.રૂ. ૧,૨૦,૦૦૦ના પશુ, દસ લાખના બે વાહન સહિતનો રૂ.૧૧,૨૦,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યોે હતો. આ બનાવ અંગે મહુધા પોલીસે જુનેદ મહંમદ ખુદાબક્ષ પઠાણ, શહેજાદ સાબીર હુસેન મલેક, અયુબમિયા તેમજ નદીમ સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ
GUJARAT

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

September 24, 2026
સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી
GUJARAT

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

September 24, 2026
Next Post
સુરેન્દ્રનગરમાં 500 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો | 500 kg of single use plastic seize…

સુરેન્દ્રનગરમાં 500 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો | 500 kg of single use plastic seize...

ભરણપોષણની અરજીમાં બે શખ્સને કેદની સજાનો હુકમ | Imprisonment order for two people in maintenance peti…

ભરણપોષણની અરજીમાં બે શખ્સને કેદની સજાનો હુકમ | Imprisonment order for two people in maintenance peti...

‘પોલીસ’ લખેલી કારે બાઈક અને રાહદારીને અડફેટે લીધા, એકનું મોત | Car with Police written on it hits bi…

'પોલીસ' લખેલી કારે બાઈક અને રાહદારીને અડફેટે લીધા, એકનું મોત | Car with Police written on it hits bi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના બોપલમાં સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું, સાત મહિલા અને મેનેજરની અટકાયત, સંચાલક ફરાર …

અમદાવાદના બોપલમાં સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું, સાત મહિલા અને મેનેજરની અટકાયત, સંચાલક ફરાર …

11 months ago
આપ નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામની પોલીસે કરી ધરપકડ, આમરણ ઉપવાસ પર બેસે તે પહેલા કાર્યવાહી | AAP le…

આપ નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામની પોલીસે કરી ધરપકડ, આમરણ ઉપવાસ પર બેસે તે પહેલા કાર્યવાહી | AAP le…

11 months ago
ગામના બે ભાઈઓના ત્રાસથી કંટાળીને રાજસ્થાનના યુવાને આપઘાત કરી લીધો | A young man from Rajasthan commi…

ગામના બે ભાઈઓના ત્રાસથી કંટાળીને રાજસ્થાનના યુવાને આપઘાત કરી લીધો | A young man from Rajasthan commi…

11 months ago
2700 રૂ.ના ઉછાળા સાથે ચાંદીનો ભાવ નવા ઓલટાઈમ હાઈ લેવલ પર, સોનામાં પણ તેજી | Silver price is breaking…

2700 રૂ.ના ઉછાળા સાથે ચાંદીનો ભાવ નવા ઓલટાઈમ હાઈ લેવલ પર, સોનામાં પણ તેજી | Silver price is breaking…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News