gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: ગોમતીપુરમાં ખુલ્લી તલવારો સાથે દહેશત ફેલાવનાર 3ની ધરપકડ, વીડિયો થયો હતો વાઈરલ | Ahmedabad N…

G METRO NEWS by G METRO NEWS
December 21, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ: ગોમતીપુરમાં ખુલ્લી તલવારો સાથે દહેશત ફેલાવનાર 3ની ધરપકડ, વીડિયો થયો હતો વાઈરલ | Ahmedabad N…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: ગુંડા તત્વોની હિંમત તો જુઓ ઘરની બહાર આવી તલવારો લહેરાવી પડકાર ફેંકી રહ્યા છે, વાઈરલ વીડિયો અમદાવાદના પૂર્વ વિસ્તારની છોટાલાલ ચાલીનો છે જ્યાં ત્રણ લુખ્ખાઓએ આખી ચાલી માથે લીધી હતી. મન ફાવે તેમ ગાળો ભાંડી તલવારો બતાવી દહેશત ઊભી કરી હતી. પોલીસે ત્રણેય આરોપીની ઘરપકડ તો કરી લીધી છે. પણ સવાલ એ છે કે જાહેરમાં આતંક મચાવતા આ ઈસમોમાંથી પોલીસનો ડર કેમ ગાયબ થઈ ગયો છે? આવા અસામાજિક તત્વો પર કડકમાં કડક કાર્યવાહી થવી જરૂરી છે જેથી બીજી વખત કોઈ હિમાકત ન કરે!

ઘરની બહાર પાર્ક કરેલા વાહનો પર તલવારથી તોડફોડ

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાને પડકારતી ઘટના સામે આવી છે, જેમાં ગોમતીપુરની છોટાલાલની ચાલીમાં ત્રણ અસામાજિક તત્વોએ જાહેરમાં આતંક મચાવ્યો હતો. મેરાજ અંસારી, અફસર અંસારી અને ફૈઝલ અન્સારી નામના શખ્સો હાથમાં ખુલ્લી તલવારો લઈને ચાલીમાં ધસી આવ્યા હતા અને આસપાસના લોકોમાં દહેશત ફેલાવી દીધી હતી. આ શખ્સોએ ઈકબાલ પઠાણ નામના યુવકના ઘરની બહાર પાર્ક કરેલા વાહનો પર તલવાર વડે હુમલો કરી તોડફોડ કરી હતી.

સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ 

પરિવારને નિશાન બનાવતા આ તત્વોએ બિભત્સ ગાળાગાળી કરી ઈકબાલ અને તેના સ્વજનોને ઘરની બહાર આવવા માટે ધમકાવ્યા હતા. જાહેરમાં શસ્ત્રો લહેરાવતા આ શખ્સોને કારણે સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. આ સમગ્ર હિંસક ઘટનાના વીડિયો પણ સામે આવ્યા હતા, જેના આધારે પોલીસે તપાસ કરી હતી.

આ પણ વાંચો: અમદાવાદ TETની પરીક્ષા આપવા આવેલા હિંમતનગરના બે વિદ્યાર્થીને કારે અડફેટે લીધા, હાલત ગંભીર

ત્રણેય ઈસમોની ધરપકડ

ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ગોમતીપુર પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. ભોગ બનનાર ઈકબાલ પઠાણની ફરિયાદના આધારે ગુનો નોંધી પોલીસે ગણતરીના કલાકોમાં જ મેરાજ, અફસર અને ફૈઝલની ધરપકડ કરી લીધી હતી. હાલ ત્રણેય આરોપીઓને જેલના હવાલે કરી પોલીસે કાયદેસરની કડક કાર્યવાહી શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ
GUJARAT

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ

August 1, 2026
Anup Jalota’s Birthday Becomes an Unforgettable Night of Music and Memories
GUJARAT

Anup Jalota’s Birthday Becomes an Unforgettable Night of Music and Memories

August 1, 2026
Tiger Shroff, Neeraj Tiwari and Remo D’Souza Come Together for Aagaaz Entertainment’s Next Action Fi…
GUJARAT

Tiger Shroff, Neeraj Tiwari and Remo D’Souza Come Together for Aagaaz Entertainment’s Next Action Fi…

August 1, 2026
Next Post
VIDEO: ગગનયાનને સુરક્ષિત ધરતી પર લાવી શકે તેવા ડ્રોગ પેરાશૂટનું સફળ પરીક્ષણ | VIDEO ISRO Successfull…

VIDEO: ગગનયાનને સુરક્ષિત ધરતી પર લાવી શકે તેવા ડ્રોગ પેરાશૂટનું સફળ પરીક્ષણ | VIDEO ISRO Successfull...

અમદાવાદ: SG હાઈવે પર પકવાન બ્રિજના ગુરુદ્વારા તરફ આવેલો સર્વિસ રોડ 31 ડિસેમ્બર સુધી રહેશે બંધ, જાણો …

અમદાવાદ: SG હાઈવે પર પકવાન બ્રિજના ગુરુદ્વારા તરફ આવેલો સર્વિસ રોડ 31 ડિસેમ્બર સુધી રહેશે બંધ, જાણો ...

યુપીના આગ્રામાં મોટી દુર્ઘટના: બેઝમેન્ટના બાંધકામ દરમિયાન દીવાલ ધરાશાયી, 4ની હાલત ગંભીર | Agra Const…

યુપીના આગ્રામાં મોટી દુર્ઘટના: બેઝમેન્ટના બાંધકામ દરમિયાન દીવાલ ધરાશાયી, 4ની હાલત ગંભીર | Agra Const...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવરાત્રી પહેલા 15 સપ્ટેમ્બરથી વડોદરા શહેરમાં ફરજિયાત હેલ્મેટ | Helmets mandatory in Vadodara city fr…

નવરાત્રી પહેલા 15 સપ્ટેમ્બરથી વડોદરા શહેરમાં ફરજિયાત હેલ્મેટ | Helmets mandatory in Vadodara city fr…

12 months ago
છેલ્લા પાંચ વર્ષમાં રૂ. 7.08 લાખ કરોડની સીજીએસટી કરચોરી પકડાઈ

છેલ્લા પાંચ વર્ષમાં રૂ. 7.08 લાખ કરોડની સીજીએસટી કરચોરી પકડાઈ

12 months ago
ધ્રાંગધ્રામાં માર્ગ અને મકાનની પેટા કચેરીના સ્લેબનો ભાગ તૂટયો | Part of the road and building sub of…

ધ્રાંગધ્રામાં માર્ગ અને મકાનની પેટા કચેરીના સ્લેબનો ભાગ તૂટયો | Part of the road and building sub of…

1 year ago
સગીરા સાથે દુષ્કર્મ-એટ્રોસિટીના કેસમાં શખ્સને સખત કેદની સજા | Man sentenced to rigorous imprisonment…

સગીરા સાથે દુષ્કર્મ-એટ્રોસિટીના કેસમાં શખ્સને સખત કેદની સજા | Man sentenced to rigorous imprisonment…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News