gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હરણી ભીડ ભજન મંદિર પાસે ગતિ અવરોધક સુવિધા ઉભી કરવા મહંતની માગ | Mahant demands construction of speed…

G METRO NEWS by G METRO NEWS
December 21, 2025
in GUJARAT
0 0
0
હરણી ભીડ ભજન મંદિર પાસે ગતિ અવરોધક સુવિધા ઉભી કરવા મહંતની માગ | Mahant demands construction of speed…
0
VIEWS
Share on FacebookShare on Twitter

શહેરના હરણી વિસ્તારમાં આવેલ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર પાસે ભક્તોની સુરક્ષા માટે માર્ગ પર ગતિ અવરોધક (સ્પીડ બ્રેકર) સુવિધા ઉભી કરવા મંદિરના મહંતે મ્યુ. કોર્પોરેશન સમક્ષ રજૂઆત કરી છે. અઠવાડિયા પહેલા મંદિર સામે ભારદારી વાહનની અડફેટે ૧૫ વર્ષની દીકરીનો પગ કચડાઈ જતાં આ મુદ્દો ફરી ગંભીર બન્યો છે.

મંદિરના પૂજારીએ જણાવ્યું છે કે, શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર લાખો ભક્તોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. દર શનિ અને મંગળવારે તેમજ રોજ સાંજની આરતીના સમયે મોટી સંખ્યામાં ભક્તો મંદિર ખાતે ઉમટી પડે છે. આવી પરિસ્થિતિમાં માર્ગ પરથી ઝડપથી પસાર થતા વાહનો ભક્તો માટે જોખમરૂપ બન્યા છે.

ભક્તોની સુરક્ષા માટે છેલ્લા ત્રણ વર્ષથી મ્યુ. કોર્પોરેશનને મંદિર સામેના માર્ગ પર ગતિ અવરોધક સુવિધા ઉભી કરવા વારંવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં આજદિન સુધી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. તંત્ર નહિ સાંભળતો ભક્તોની સુરક્ષા માટે તંત્રને જગાડવા અખંડ રામધૂન અને ભજન-કીર્તન કરીશું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સંબંધિત અધિકારીઓએ તાત્કાલિક સ્થળ પર મુલાકાત લઈ સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ, નહીં તો આ મુદ્દે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગઈતા. ૧૩ ડિસેમ્બરે બપોરે શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર સામે મિલર (મિક્સર) ટ્રકે મોપેડ પર જઈ રહેલી માતા-પુત્રીને અડફેટે લેતા ૧૫ વર્ષની દીકરીનો પગ ગંભીર રીતે કચડાઈ ગયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુનિ.માં હાજરી માટેની બાયોમેટ્રિક સિસ્ટમ શોભાના ગાંઠીયા સમાન | bio metric system not being used in m…
GUJARAT

May 15, 2026
વડોદરાઃ ફતેગંજમાં પાર્ક કરેલી કારમાં આગ, લોકો આગ બૂઝાવવા ઝઝૂમ્યા | Fire in a parked car in Fatehganj

May 14, 2026
વડોદરામાં ગરમીને કારણે યુનિ.કેમ્પસ સહિત ચાર સ્થળે ઝાડીમાં આગ | Bush fires break out at four places i…

Next Post
નર્મદા કેનાલના કાચા કાંસમાં બારેમાસ ગંદકીથી લોકોને ભારે હાલાકી

શહેરમાં હવા પ્રદૂષણ બિનઆરોગ્યપ્રદ સ્તરે પહોંચતા તંત્રને ચેતવણી | Air pollution in the city reaches u…

શહેરમાં હવા પ્રદૂષણ બિનઆરોગ્યપ્રદ સ્તરે પહોંચતા તંત્રને ચેતવણી | Air pollution in the city reaches u...

રાષ્ટ્રીય સ્તરે જાણીતા ક્રિકેટ અમ્પાયર રવિ દેશમુખનું નિધન | Nationally renowned cricket umpire Ravi …

રાષ્ટ્રીય સ્તરે જાણીતા ક્રિકેટ અમ્પાયર રવિ દેશમુખનું નિધન | Nationally renowned cricket umpire Ravi ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહેસાણાના વિજાપુરમાં ધોરણ-2ની બાળકીને અજાણ્યા શખસે ઈન્જેક્શન આપ્યું, વાલીઓના હોબાળા બાદ પોલીસ તપાસ શ…

6 months ago
અમદાવાદ: ચાંદખેડાના પેલેડિયમ બિઝનેસ હબમાં લાગેલી આગ ભારે જહેમત બાદ કાબૂમાં, સ્પા સેન્ટર બળીને ખાક | …

5 months ago
વાહનની ડેકી તોડીને રોકડા રૃા. ૪.૩૨ લાખ ચોરી કરી | Iwe ükükün 4 32 lakh moni ra soläni seni skuter

3 months ago
તમામ સંસ્થાઓનો દાટ વાળી દેવાયો, કંઈ જ સ્વતંત્ર બચ્યું નથી : સુપ્રીમ કોર્ટ કેમ અકળાઈ?

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News