gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શહેરમાં હવા પ્રદૂષણ બિનઆરોગ્યપ્રદ સ્તરે પહોંચતા તંત્રને ચેતવણી | Air pollution in the city reaches u…

G METRO NEWS by G METRO NEWS
December 21, 2025
in GUJARAT
0 0
0
શહેરમાં હવા પ્રદૂષણ બિનઆરોગ્યપ્રદ સ્તરે પહોંચતા તંત્રને ચેતવણી | Air pollution in the city reaches u…
0
VIEWS
Share on FacebookShare on Twitter

શહેરમાં એ.ક્યુ.આઈ (એર ક્વોલિટી ઇન્ડેક્સ) બિનઆરોગ્યપ્રદ સ્તરે પહોંચી જતાં નગરજનોના સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો ઊભો થયો હોવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

વિશ્વામિત્રી બચાવો સમિતિ દ્વારા મ્યુ. કમિશ્રર, જી.પી.સી.બી.(ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોડી, આર.ટી.ઓ. અને પો. કમિશ્નરને લેખિત રજૂઆત કરીને તાત્કાલિક પગલાં લેવાની માગ કરી છે. સાથે જ આ મુદ્દે મુખ્યમંત્રીને પણ જાણ કરવામાં આવી છે.

સમિતિ દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવાયું છે કે, શહેરની હવામાં ઝીણા અને હાનિકારક પાર્ટીકલ્સનું પ્રમાણ વધતાં શ્વાસ સંબંધિત રોગોનું જોખમ વધી રહ્યું છે. આ સ્થિતિ માત્ર માનવ સ્વાસ્થ્યને જ નહીં પરંતુ સોલાર પેનલ, એસી ફિલ્ટર, વાહનના એન્જિન, ઈલેક્ટ્રોનિક સાધનો અને ખુલ્લામાં વેચાતા ખાદ્ય પદાર્થોને પણ અસર કરે છે.

રજૂઆતમાં હવાની ગુણવત્તા બગડવા માટે અનેક કારણો દર્શાવવામાં આવ્યા છે, જેમાં મોટા બાંધકામો, ડિમોલિશન, આર.એમ.સી. (રેડી મિક્સ કોંક્રિટ) પ્લાન્ટ, રસ્તાના ખોદકામની ધૂળ, ધુમાડો કાઢતા સરકારી વાહનો, બી.એચ.સી./ડી.ડી.ટી. પાવડરનો છંટકાવ, જૂના ટાયર અને વાયર સળગાવવાની ઘટનાઓનો સમાવેશ થાય છે. એ.ક્યુ.આઈ વધતા એરપોર્ટ પર ફ્લાઇટ રદ કરવાની પરિસ્થિતિ પણ સર્જાય છે તેમ જણાવાયું છે.

સમિતિએ સૂચન કર્યું છે કે, શહેરના ચાર રસ્તા અને તળાવો પર પાણીના ફુવારા વધારવા, વીઆઈપી મુલાકાત દરમિયાન પાવડર છંટકાવ બંધ કરવા, જનજાગૃતિ અભિયાન ચલાવવા તથા માસ્ક ઉપલબ્ધ કરાવવા જોઈએ. ઉપરાંત જી.પી.સી.બી. દ્વારા ઉદ્યોગો અને આર.એમ.સી. પ્લાન્ટ પર કડક નિયંત્રણ,આર.ટી.ઓ. દ્વારા ધુમાડો કાઢતા વાહનો સામે કાર્યવાહી અને પોલીસ દ્વારા જનરેટર, ડી.જે. તથા ઓવરલોડ વાહનો પર નિયંત્રણ જરૂરી હોવાનું જણાવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં
GUJARAT

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં

September 9, 2026
કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત કરવા રાજ્યમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સંપન્ન: આરોગ…
GUJARAT

કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત કરવા રાજ્યમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સંપન્ન: આરોગ…

September 9, 2026
રંઘોળા PHCમાં નાઈટ શિફ્ટનો સ્ટાફ ફાળવવામાં તંત્રને કોની લાજ કાઢવી પડે?
GUJARAT

રંઘોળા PHCમાં નાઈટ શિફ્ટનો સ્ટાફ ફાળવવામાં તંત્રને કોની લાજ કાઢવી પડે?

September 9, 2026
Next Post
રાષ્ટ્રીય સ્તરે જાણીતા ક્રિકેટ અમ્પાયર રવિ દેશમુખનું નિધન | Nationally renowned cricket umpire Ravi …

રાષ્ટ્રીય સ્તરે જાણીતા ક્રિકેટ અમ્પાયર રવિ દેશમુખનું નિધન | Nationally renowned cricket umpire Ravi ...

ભારત-ન્યૂઝીલેન્ડ વન-ડેમેચમાં ભીડ અને ટ્રાફિક વ્યવસ્થાપન અંગે કલેક્ટરને રજૂઆત | Presentation to the C…

ભારત-ન્યૂઝીલેન્ડ વન-ડેમેચમાં ભીડ અને ટ્રાફિક વ્યવસ્થાપન અંગે કલેક્ટરને રજૂઆત | Presentation to the C...

PM મોદીના ઘૂસણખોરીવાળા નિવેદન પર કોંગ્રેસનો પલટવાર, કહ્યું- ‘નિષ્ફળતા છૂપાવવા વિપક્ષને આપે છે દોષ’ |…

PM મોદીના ઘૂસણખોરીવાળા નિવેદન પર કોંગ્રેસનો પલટવાર, કહ્યું- 'નિષ્ફળતા છૂપાવવા વિપક્ષને આપે છે દોષ' |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં મિની વાવાઝોડા સાથે તોફાની વરસાદ: અનેક જિલ્લાઓમાં વૃક્ષો ધરાશાયી, વીજળી ગુલ થતાં અંધારપટ | …

ગુજરાતમાં મિની વાવાઝોડા સાથે તોફાની વરસાદ: અનેક જિલ્લાઓમાં વૃક્ષો ધરાશાયી, વીજળી ગુલ થતાં અંધારપટ | …

3 months ago
હાઇવે પર કાર ચલાવતા સમયે જ હાર્ટ એટેક આવતા વેપારીનું મોત | Businessman dies of heart attack while dr…

હાઇવે પર કાર ચલાવતા સમયે જ હાર્ટ એટેક આવતા વેપારીનું મોત | Businessman dies of heart attack while dr…

3 months ago
રેલવેમાં મોટી ભરતીની જાહેરાત: 10 પાસ યુવાઓને તક, 22 હજાર જગ્યાઓ પર વેકેન્સી, જાણો કેટલી મળશે સેલેરી …

રેલવેમાં મોટી ભરતીની જાહેરાત: 10 પાસ યુવાઓને તક, 22 હજાર જગ્યાઓ પર વેકેન્સી, જાણો કેટલી મળશે સેલેરી …

8 months ago
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં એન્કાઉન્ટર, એક આતંકી ઠાર, અધિકારી સહિત 3 જવાન ઘાયલ | kulgam encounter jamm…

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં એન્કાઉન્ટર, એક આતંકી ઠાર, અધિકારી સહિત 3 જવાન ઘાયલ | kulgam encounter jamm…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News