gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટંકારા નજીક રૂા.42 લાખના અંગ્રેજી દારૂ સાથે બુટલેગર સહિત બે શખ્સો ઝડપાયા | Two people including a bo…

G METRO NEWS by G METRO NEWS
December 22, 2025
in GUJARAT
0 0
0
ટંકારા નજીક રૂા.42 લાખના અંગ્રેજી દારૂ સાથે બુટલેગર સહિત બે શખ્સો ઝડપાયા | Two people including a bo…
1
VIEWS
Share on FacebookShare on Twitter

સ્થાનિક પોલીસને ઊંઘતી રાખીને SMC ટીમ ત્રાટકી

દારૂ મોકલનાર હરિયાણાના સપ્લાયર અને મંગાવનાર બુટલેગરના ભાગીદાર સહિતના આઠ શખ્સોને વોન્ટેડ બતાવીને શોધખોળ

રાજકોટ: થર્ટી ફર્સ્ટને અનુલક્ષીને બુટલેગરો દારૂની રેલમછેલ કરવા માટે મોટાપાયે સક્રિય થઇ ગયા છે. જેના કારણે છેલ્લા કેટલાક સમયથી મોટાપાયે દારૂનો જથ્થો પકડાઇ રહ્યો છે. જો કે કેટલો જથ્થો પકડાતો નથી તે વિશે સવાલો છે. સ્ટેટ મોનિટરિંગ સેલે ગઇકાલે ટંકારામાંથી રૂા. ૪૨ લાખનો દારૂ ઝડપી લીધો હતો. 

એસએમસીના પીએસઆઈ કે.એચ. ઝણકાટે મળેલી બાતમીના આધારે ટંકારાના ટીંબડીથી બંગાવડી તરફ જતા ટ્રકનો પીછો કરી તેને અટકાવી તલાશી લેતા અંદરથી જુદી-જુદી બ્રાન્ડની અંગ્રેજી દારૂની ૩૦૭૨ બોટલ મળી આવી હતી. તે સાથે જ રાજસ્થાનના બ્યાવરના ટ્રકચાલક વિજયસિંહ ચૌહાણ અને ટ્રકમાં બેઠેલા દારૂ મંગાવનાર યશપાલસિંહ ધનુભા જાડેજા (રહે. ખાનપર, તા. ટંકારા)ને ઝડપી લીધા હતા.

આ સાથે ટ્રક, દારૂ, મોબાઇલ ફોન અને રોકડ મળી કુલ રૂા. ૬૨.૨૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. એસએમસીએ દારૂનો જથ્થો મોકલનાર હરિયાણાના સંદીપ સાંઘવાલ ઉર્ફે ઋત્વીક, ઝડપાયેલા યશપાલસિંહના પાર્ટનર બ્રિજરાજસિંહ ઉર્ફે ક્રિપાલસિંહ ખુમાનસિંહ જાડેજા (રહે. પીઠડ, તા. જોડિયા), હરિયાણાના પુનિત, દારૂ ભરેલા ટ્રકનું ક્રેટામાં પાયલોટિંગ કરનાર ડ્રાઇવર અને તેના માલિક, દારૂનો જથ્થો લેવા આવેલા જંગલેશ્વરના સલીમ કાદરી અને અયુબ શેખ ઉપરાંત ટ્રકના માલિકને વોન્ટેડ દર્શાવ્યો હતો.

સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એસએમસીએ આ કાર્યવાહી કરી હતી. ઝડપાયેલો યશપાલસિંહ ટ્રકમાં બેસી કટિંગના સ્થળે જઇ રહ્યો હતો. આ ટ્રકનું આગળ ક્રેટા કાર દ્વારા પાયલોટિંગ થતું હતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…
GUJARAT

DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

October 9, 2026
જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…
GUJARAT

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

October 9, 2026
Next Post
ભાજપની ”રાજકીય તિજોરી” છલકાઈ : રૂ. 3112 કરોડનું દાન | BJP’s “political treasury” overflows: Rs 311…

ભાજપની ''રાજકીય તિજોરી'' છલકાઈ : રૂ. 3112 કરોડનું દાન | BJP's "political treasury" overflows: Rs 311...

વડોદરામાં એમ.ડી.ડ્રગ્સનો સપ્લાય મધ્યપ્રદેશના મંદસૌરથી થાય છે | MD Drugs in Vadodara are supplied fro…

વડોદરામાં એમ.ડી.ડ્રગ્સનો સપ્લાય મધ્યપ્રદેશના મંદસૌરથી થાય છે | MD Drugs in Vadodara are supplied fro...

ભારતીય રિસર્ચર્સે કેન્સરના નિદાન માટે ‘ઓન્કોમાર્ક’ AI ફ્રેમવર્ક વિકસાવ્યું

ભારતીય રિસર્ચર્સે કેન્સરના નિદાન માટે 'ઓન્કોમાર્ક' AI ફ્રેમવર્ક વિકસાવ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતના ક્રિશ ડિયામ ડાયમંડ કંપનીના 100 કારીગરોને છૂટા કરી દેવાયા, રત્નકલાકારોમાં રોષ | 100 Workers La…

સુરતના ક્રિશ ડિયામ ડાયમંડ કંપનીના 100 કારીગરોને છૂટા કરી દેવાયા, રત્નકલાકારોમાં રોષ | 100 Workers La…

1 year ago
રાજકોટમાં 14 વર્ષની તરૂણી પર ગેંગરેપ, સગીર બહેનપણી સહિત 8 સામે ગુનો | 14 year old girl gang raped in…

રાજકોટમાં 14 વર્ષની તરૂણી પર ગેંગરેપ, સગીર બહેનપણી સહિત 8 સામે ગુનો | 14 year old girl gang raped in…

5 months ago
VIDEO | છોટાઉદેપુર: નસવાડીના પલસાણીથી ખંભાયતા ચોકડી સુધીના રોડ પર મોટા ખાડાથી અકસ્માતનો ભય, રાહદારીઓ…

VIDEO | છોટાઉદેપુર: નસવાડીના પલસાણીથી ખંભાયતા ચોકડી સુધીના રોડ પર મોટા ખાડાથી અકસ્માતનો ભય, રાહદારીઓ…

10 months ago
મહિલા ભિક્ષુક પાસેથી મળ્યા હજારો રૂપિયા! કચરાના ઢગલામાં છુપાવી રાખ્યા હતા, ગણતાં ગણતાં લોકો થાકી ગયા…

મહિલા ભિક્ષુક પાસેથી મળ્યા હજારો રૂપિયા! કચરાના ઢગલામાં છુપાવી રાખ્યા હતા, ગણતાં ગણતાં લોકો થાકી ગયા…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News