gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

જમ્મુમાં એનઆઇએ હેડક્વાર્ટર પાસે ચીની રાયફલનું ટેલિસ્કોપ મળતા હાઇ એલર્ટ | High alert after Chinese ri…

G METRO NEWS by G METRO NEWS
December 22, 2025
in INDIA
0 0
0
જમ્મુમાં એનઆઇએ હેડક્વાર્ટર પાસે ચીની રાયફલનું ટેલિસ્કોપ મળતા હાઇ એલર્ટ | High alert after Chinese ri…
2
VIEWS
Share on FacebookShare on Twitter

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના સિદરા વિસ્તારમાં હાઇ એલર્ટની વચ્ચે જમ્મુ-કાશ્મીર પોલીસે રવિવારે એક અસોલ્ટ રાયફલમાં ઉપયોગમાં લેવામાં આવનાર એક ટેલિસ્કોપ જપ્ત કર્યુ છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે જમ્મુ-કાશ્મીર પોલીસે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)ના હેડકવાર્ટરની પાસેથી ટેલિસ્કોપ જપ્ત કર્યુ છે અને તેને ચીનની એક કંપનીએ બનાવ્યું છે. આ ઘટના પછી જમ્મુમાં હાઇ એલર્ટ જારી કરવામાં આવી છે. આ શંકાસ્પદ ઉપકરણ જમ્મુ-કાશ્મીરમાં એનઆઇએ હેડકવાર્ટરની પાસે ઉચ્ચ સુરક્ષાવાળા વિસ્તારની પાસે નિયમિત ચેકિંગ દરમિયાન જપ્ત કરવામાં આવ્યું છે. આ ઘટનાની જાણ થતા જ જમ્મુ-કાશ્મીર પોલીસના વરિષ્ઠ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. સાવચેતીના પગલે સમગ્ર વિસ્તારની ઘેરાબંદી કરી લેવામાં આવી હતી. આ ઘટના પછી સુરક્ષા દળોએ આસપાસના વિસ્તારોમાં પણ તપાસ વધારી દીધી  છે. આ ટેલિસ્કોપનો ઉપયોગ લાંબા અંતરના લક્ષ્યને નિશાન બનાવવા માટે કરવામાં આવે છે. એનઆઇએ હેડકવાર્ટરની પાસે ટેલિસ્કોપ મળ્યા પછી શંકા વ્યક્ત કરવામાં આવી છે આ કોઇ આતંકવાદી ઘટનાને અંજામ આપવાનો પ્રયત્ન હોઇ શકે છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
વૃધ્ધને ખાટલાની પટ્ટીથી ઝાડ સાથે બાંધી લાતોથી ઢોર માર માર્યો | family atack on old man

દિલ્હી, પંજાબ, હરિયાણાને ધૂમ્મસથી છૂટકારો નહીં, ઉ.પ્રદેશમાં નવનાં મોત | Delhi Punjab Haryana not fre…

દિલ્હી, પંજાબ, હરિયાણાને ધૂમ્મસથી છૂટકારો નહીં, ઉ.પ્રદેશમાં નવનાં મોત | Delhi Punjab Haryana not fre...

ઝાલોદના ઢઢેલા અને ઇટાવાનો તલાટી લાંચ લેતા ઝડપાયો | dhadhelas talati caught with bribe

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઝારખંડમાં બે ટ્રેન વચ્ચે ભીષણ ટક્કર બાદ એન્જિનના ફૂરચા ઊડી ગયા, બેના મોત | Two people died two freig…

2 years ago
અમદાવાદ: ગર્લફ્રેન્ડના શોખ પૂરા કરવા સ્પોર્ટ્સ બાઇક ચોરતી ગેંગ ઝડપાઈ, 12 બાઇક સાથે ત્રણની ધરપકડ | Bi…

5 months ago
બીલ રોડ પરથી બે વાહન ઉઠાવગીર પકડાયા,બે ટુવ્હીલર કબજે | two vehicle theft caught

6 months ago
રોડ ક્રોસ કરતી મહિલાને ટેમ્પો ચાલકે ટક્કર મારતા મોત | Woman crossing road dies after being hit by te…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News