gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતીય રિસર્ચર્સે કેન્સરના નિદાન માટે ‘ઓન્કોમાર્ક’ AI ફ્રેમવર્ક વિકસાવ્યું | Indian researchers deve…

G METRO NEWS by G METRO NEWS
December 22, 2025
in INDIA
0 0
0
ભારતીય રિસર્ચર્સે કેન્સરના નિદાન માટે ‘ઓન્કોમાર્ક’ AI ફ્રેમવર્ક વિકસાવ્યું | Indian researchers deve…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– કેન્સર ટ્રીટમેન્ટમાં ક્રાંતિ લાવશે

– તે કેન્સર સેલ્સનું મોલેક્યુલ લેવલ પર વિશ્લેષણ કરે છે જેથી, ટ્રીટમેન્ટ વધુ કાર્યક્ષમ અને સસ્તી બનશે

નવી દિલ્હી: ભારતીય સંશોધકોને ઓન્કોલોજી રિસર્ચમાં સફળતા મળી છે. તેમણે એઆઈ ફ્રેમવર્ક ડેવલપ કર્યું છે. જે કેન્સરને વહેલું શોધવામાં મદદ કરે છે. આ નવું ફ્રેમવર્ક કેન્સરની સમયસર તપાસ અને સારવાર કરવા પ્રદ્ધતિમાં ક્રાંતિ લાવી શકે છે. કેન્સરની સમયસર તપાસ અને સારવાર માટે ઘણીવાર અનેક ટેસ્ટની જરૂર પડે છે અને તેનો ખર્ચ ખૂબ વધુ આવે છે. સંશોધકોનું માનવું છે કે, ઓન્કોમાર્ક નામની એઆઈ ટૂલ કેન્સરના નિદાનમાં ક્રાંતિ લાવશે. 

ઓન્કોમાર્ક એઆઈ પાવર્ડ સિસ્ટમ છે. જે ટયુમર કેટલું આક્રમક છે, તે કેટલું દૂર સુધી ફેલાઈ શકે છે તેનું મૂલ્યાંકન કરે છે. આ માટે તે કેન્સર સેલ્સનું મોલેક્યુલ લેવલે વિશ્લેષણ કરે છે. જેના કારણે પ્રક્રિયા વધુ કાર્યક્ષમ અને સસ્તી બને છે. રિસર્ચ ટીમના વડાએ જણાવ્યું કે, ઓન્કોમાર્ક નામની ટૂલ ડોક્ટરોને નિદાન સમયે કેન્સરનો તબક્કો નક્કી કરવામાં અને દર્દી માટે સ્પેશિયલ ટ્રીટમેન્ટ ડિઝાઈન કરવામાં મદદ કરે છે. 

આ માટે ૧૪ પ્રકારના કેન્સરનો ડેટા સોફ્ટવેરમાં ફીડ કરવામાં આવ્યો છે. દર્દીના સેમ્પલ્સ અને ડાયગ્નોસ્ટિકના રિઝલ્ટના આધારે સિસ્ટમ કેન્સરના પ્રકાર અને તેની આક્રમકતાના સ્તરને ઓળખવા માટે વિગતવાર વિશ્લેષણ કરે છે. સિસ્ટમનો મુખ્ય ભાગ તેની ટ્રાન્સક્રિપ્ટોમિક ડેટા એનાલિસીસ છે. ઓન્કોમાર્કે આંતરિક પરીક્ષણમાં ૯૯ ટકા ચોકસાઈ પ્રાપ્ત કરી હતી.  આ રિસર્ચને કોમ્યુનિકેશન્સ બાયોલોજી જર્નલમાં ઓન્કોમાર્ક ઃ ધ હાઈ-થુ્રપુટ ન્યુરલ મલ્ટી-ટાસ્ક લર્નિંગ ફ્રેમવર્ક ફોર કોમ્પ્રીહેન્સિવ કેન્સર હોલમાર્ક ક્વોલિફિકેશન નામે પ્રકાશિત કરવામાં આવી છે. આ રિસર્ચને ભારત સરકારના વિજ્ઞાાન અને ટેકનોલોજી મંત્રાલય તરફથી પણ માન્યતા મળી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઈજાગ્રસ્ત | nalanda sheetla t…
INDIA

બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઈજાગ્રસ્ત | nalanda sheetla t…

March 31, 2026
મુંબઈ બનશે ટોક્યો! BKC અને વરલીમાં બનશે 3 કિમી લાંબી અંડરગ્રાઉન્ડ ટનલ, મેટ્રોથી સીધા ઓફિસ પહોંચાશે |…
INDIA

મુંબઈ બનશે ટોક્યો! BKC અને વરલીમાં બનશે 3 કિમી લાંબી અંડરગ્રાઉન્ડ ટનલ, મેટ્રોથી સીધા ઓફિસ પહોંચાશે |…

March 31, 2026
બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …
INDIA

બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …

March 31, 2026
Next Post
ભાંગલીગેટમાંથી વિદેશી દારૂ ભરેલો ટેમ્પો પકડાયો, બુટલેગર ફરાર | Tempo loaded with foreign liquor seiz…

ભાંગલીગેટમાંથી વિદેશી દારૂ ભરેલો ટેમ્પો પકડાયો, બુટલેગર ફરાર | Tempo loaded with foreign liquor seiz...

શરદી-ઉધરસના 428 અને તાવના 1085 દર્દીઓ નોંધાયા | 428 patients with cold and cough and 1085 with fever…

શરદી-ઉધરસના 428 અને તાવના 1085 દર્દીઓ નોંધાયા | 428 patients with cold and cough and 1085 with fever...

દસાડાના રાજપર પાસે સુરેન્દ્રનગર જિલ્લાની મુખ્ય જીઆઇડીસી સ્થાપવા તજવીજ | Proposal to establish main G…

દસાડાના રાજપર પાસે સુરેન્દ્રનગર જિલ્લાની મુખ્ય જીઆઇડીસી સ્થાપવા તજવીજ | Proposal to establish main G...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મતદારોને ધમકાવનારા લોકો સામે કડક કાર્યવાહી કરાશે ઃ સીઇસી | cec gyaneshkumar in west bengal

મતદારોને ધમકાવનારા લોકો સામે કડક કાર્યવાહી કરાશે ઃ સીઇસી | cec gyaneshkumar in west bengal

3 weeks ago
૪૭૭ કરોડના મેફેડ્રોન પ્રકરણમાં બે આરોપીની જામીન અરજી રદ | Bail application of two accused in Rs 477 …

૪૭૭ કરોડના મેફેડ્રોન પ્રકરણમાં બે આરોપીની જામીન અરજી રદ | Bail application of two accused in Rs 477 …

4 months ago
વારસિયામાં એક જ પરિવારના ચાર મોબાઇલ ફોન ચોરાયા | Four mobile phones of the family stolen in Warssia

વારસિયામાં એક જ પરિવારના ચાર મોબાઇલ ફોન ચોરાયા | Four mobile phones of the family stolen in Warssia

5 months ago
ચેન્નાઇથી નેપાળ સુધી નકલી દવાઓની સિન્ડીકેટ : રૂ.450 કરોડનું ટર્નઓવર

ચેન્નાઇથી નેપાળ સુધી નકલી દવાઓની સિન્ડીકેટ : રૂ.450 કરોડનું ટર્નઓવર

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News