gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સૌરાષ્ટ્રમાં જુગાર રમતી 13 મહિલા સહિત 30 પત્તાપ્રેમીઓ ઝડપાયા | 30 card lovers including 13 women cau…

G METRO NEWS by G METRO NEWS
December 22, 2025
in GUJARAT
0 0
0
સૌરાષ્ટ્રમાં જુગાર રમતી 13 મહિલા સહિત 30 પત્તાપ્રેમીઓ ઝડપાયા | 30 card lovers including 13 women cau…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગર, મોરબી, હરિપર, મોટાદડવામાં દરોડા

રૂા. 3 લાખથી વધુની રોકડ રકમ, મોબાઇલ ફોન અને વાહન સહિતનો મુદ્દામાલ કબજે લઈને પોલીસ દ્વારા કાર્યવાહી

રાજકોટ: સૌરાષ્ટ્રમાં જુગારની બદીને નેસ્તનાબૂદ કરવા પોલીસ તંત્ર દરોડાઓ પાડી રહ્યું છે. આજે જામનગર, મોરબી, લાલપુર તાલુકાના હરીપર, ગોંડલના મોટા દડવામાં પોલીસે જુગાર દરોડા પાડી રૂા.૩ લાખથી વધુની રોકડ રકમ, મોબાઇલ ફોન અને વાહનો સહિત કુલ ૩૦ પત્તાપ્રેમીઓને પકડી પાડયા છે જેમાં ૧૩ મહિલાઓનો સમાવેશ થાય છે.

જામનગરની લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમે લાલપુર તાલુકાના હરીપર ગામમાં જુગારનો દરોડો પાડયો હતો. ત્યાંથી ગંજીપાના વડે જુગાર રમી રહેલા ૬ શખ્સોની અટકાયત કરી રૂપિયા ૧,૫૫,૫૦૦ની રોકડ રકમ, ૬ નંગ મોબાઇલ ફોન અને એક ઇકો કાર સહિત રૂપિયા ૪,૮૫,૫૦૦ની માલમતા કબજે કરી છે.

જુગાર અંગેનો બીજો દરોડો જામનગરના સીટી.બી.ડિવિઝનના પોલીસ સ્ટાફે ક્રિષ્ના પાર્ક શેરી નંબર-૨માં જીતુભા ગોવુભા જાડેજાના મકાન પર દરોડો પાડયો હતો, અને મકાનની અંદર ગંજીપાના વડે જુગાર રમી રહેલી પાંચ મહિલાઓ તેમજ અન્યોની અટકાયત કરી તેઓ પાસેથી રૂપિયા એક લાખની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.

જુગાર અંગેનો ત્રીજો દરોડો જામનગરમાં શંકર ટેકરી નવા નિશાળ પાસે પાડવામાં આવ્યો હતો. ત્યાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલાં ચારની અટકાયત કરી રૂપિયા ૧૦,૦૫૦ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.

મોટા દડવા ગામે ઉમરાણી ગામે જવાના રસ્તે સોનારિયા નામે ઓળખાતી સીમમાં ડુંગરનાં પટમાં જુગાર રમવાની બાતમી મળતાં આટકોટ પોલીસે રેઇડ કરી જુગાર રમતી ૩ મહિલા સહિત ૮ ને રૂા.૧૭,૪૭૦ સાથે પકડી લીધા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલીના આંગણે રાજ્યકક્ષાના ૮૦મા ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી….
GUJARAT

અમરેલીના આંગણે રાજ્યકક્ષાના ૮૦મા ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી….

August 8, 2026
ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ
GUJARAT

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ

August 8, 2026
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
Next Post
મિલકતમાં ભાગ માગતાં રાજુલાના છતડિયા ગામે મહિલા પર હુમલો | Woman attacked in Rajula’s Chhatadiya vill…

મિલકતમાં ભાગ માગતાં રાજુલાના છતડિયા ગામે મહિલા પર હુમલો | Woman attacked in Rajula's Chhatadiya vill...

સાયબર ફ્રોડના રૂા.34 લાખની હેરફેર, ચાર ઈસમો સામે ફરિયાદ | Cyber ​​fraud worth Rs 34 lakh complaint f…

સાયબર ફ્રોડના રૂા.34 લાખની હેરફેર, ચાર ઈસમો સામે ફરિયાદ | Cyber ​​fraud worth Rs 34 lakh complaint f...

ચાંદી ઐતિહાસિક ટોચે: MCX પર ભાવ ₹2.14 લાખને પાર, સોનામાં પણ ₹1400થી વધુનો ઉછાળો | Silver hits histor…

ચાંદી ઐતિહાસિક ટોચે: MCX પર ભાવ ₹2.14 લાખને પાર, સોનામાં પણ ₹1400થી વધુનો ઉછાળો | Silver hits histor...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોના-ચાંદી-કોપર બાદ વધુ એક વસ્તુને ખરીદવા લોકો ઘેલાં થયા, માગ વધુ પણ સપ્લાય ઓછો | Rubber Price Hike …

સોના-ચાંદી-કોપર બાદ વધુ એક વસ્તુને ખરીદવા લોકો ઘેલાં થયા, માગ વધુ પણ સપ્લાય ઓછો | Rubber Price Hike …

6 months ago
એલર્ટ! અજાણ્યાને કારમાં બેસાડવા નહીં, જુઓ ઈન્દોરના પ્રોફેસર સાથે બની ચોંકાવનારી ઘટના | Professor rob…

એલર્ટ! અજાણ્યાને કારમાં બેસાડવા નહીં, જુઓ ઈન્દોરના પ્રોફેસર સાથે બની ચોંકાવનારી ઘટના | Professor rob…

9 months ago

શું તમે પણ કોઈને ગિફ્ટમાં આપો છો આ વસ્તુઓ? જાણી લો, આર્થિક નુકસાન સાથે સંબંધો પણ બગાડશે… | vastu tips for gifts dos and donts for healthy relationships

2 months ago
ગાંધીનગરમાં 5 વર્ષીય બાળકી પર દુષ્કર્મ કરનાર આરોપી પર પોલીસ ફાયરિંગ, ભાગવા જતાં પગમાં ગોળી ધરબી | Ga…

ગાંધીનગરમાં 5 વર્ષીય બાળકી પર દુષ્કર્મ કરનાર આરોપી પર પોલીસ ફાયરિંગ, ભાગવા જતાં પગમાં ગોળી ધરબી | Ga…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News