gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં સાત વર્ષની બાળકીની દીક્ષાનો વિવાદ, કોર્ટની દરમિયાનગીરી બાદ દીક્ષા મહોત્સવ મોકૂફ રખાયો | Sura…

G METRO NEWS by G METRO NEWS
December 22, 2025
in GUJARAT
0 0
0
સુરતમાં સાત વર્ષની બાળકીની દીક્ષાનો વિવાદ, કોર્ટની દરમિયાનગીરી બાદ દીક્ષા મહોત્સવ મોકૂફ રખાયો | Sura…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Surat News: સુરતમાં સાત વર્ષની બાળકીની દીક્ષાને લઈને સર્જાયેલો પારિવારિક અને ધાર્મિક વિવાદ હવે સુરત ફેમિલી કોર્ટ સુધી પહોંચ્યો છે. પિતાએ દીક્ષા અટકાવવા કરેલી અરજી બાદ સોમવારે (22મી ડિસેમ્બર) કોર્ટમાં માતાએ ફોટોગ્રાફ્સ અને દસ્તાવેજી પુરાવા રજૂ કરતા મામલામાં નવો વળાંક આવ્યો છે. હાલ કોર્ટની દરમિયાનગીરી બાદ દીક્ષા મહોત્સવ મોકૂફ રાખવામાં આવ્યો છે.

કોર્ટમાં માતાએ મોટો ઘટસ્ફોટ કર્યો

મળતી માહિતી અનુસાર, અત્યાર સુધીમાં પિતા એવો દાવો કરી રહ્યા હતા કે તેની સંમતિ વગર દીક્ષા નક્કી કરવામાં આવી છે. જોકે, આજે સુનાવણી દરમિયાન માતાએ કોર્ટમાં ચોંકાવનારા પુરાવા રજૂ કર્યા હતા. માતાએ એવા ફોટા બતાવ્યા જેમાં ચોથી ઓક્ટોબરના રોજ આચાર્ય ભગવંત પાસે જ્યારે દીક્ષાની અનુમતિ લેવામાં આવી, ત્યારે પિતા અને તેમનો પરિવાર ત્યાં હાજર હતો.

માતાની દલીલ છે કે પિતાને બધી જ જાણ હતી અને તેમની સંમતિથી જ પ્રક્રિયા આગળ વધી હતી. જો તેમને વાંધો હોત તો તેણે ત્યારે જ આચાર્ય પાસે રજૂઆત કરવી જોઈતી હતી.

આ પણ વાંચો: અમદાવાદની વિવાદાસ્પદ સેવન્થ ડે સ્કૂલનો વહીવટ હવે સરકાર હસ્તક, DEOની વહીવટદાર તરીકે નિમણૂક

પત્નીની જીદને કારણે ત્યાં ગયો હતો: પિતા

માતાએ રજૂ કરેલા પુરાવા સામે પિતાએ કોર્ટમાં પોતાનો બચાવ કરતા જણાવ્યું કે, ‘તે સમયે હું માત્ર પત્નીની જીદ અને દબાણને વશ થઈને આશીર્વાદ લેવા ગયા હતા. ત્યારે દીક્ષાની કોઈ તારીખ કે વિધિ નક્કી થઈ નહોતી. દીક્ષાના અંતિમ મહોત્સવ વિશે મને મોડી માહિતી મળી, જેથી બાળકીની નાની ઉંમર અને ભવિષ્યને જોતા અમે કાયદાકીય રસ્તો અપનાવ્યો છે.’

કોર્ટની કડક વલણ 

ફેમિલી કોર્ટે આ મામલાની ગંભીરતાને જોતા માતાને સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે દીક્ષાની કોઈ પણ વિધિ કે પ્રક્રિયા અત્યારે આગળ વધારવી નહીં. માતાએ પણ એફિડેવિટ (સોગંદનામું) રજૂ કરીને હાલ દીક્ષા મોકૂફ રાખવાની ખાતરી આપી છે. નોંધનીય છે કે, માતાના પુરાવા અને પિતાની લાગણીઓ વચ્ચે અત્યારે સાત વર્ષની બાળકીનું ભવિષ્ય કાયદાકીય ગૂંચમાં ફસાયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ
GUJARAT

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

September 24, 2026
સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી
GUJARAT

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

September 24, 2026
Next Post
થર્ટી ફર્સ્ટ પૂર્વે અમદાવાદમાં ડ્રગ્સ અને દેહ વેચવા કોડવર્ડમાં ‘પેકેજ ઓફર’, પોલીસના આંખ આડા કાન? | M…

થર્ટી ફર્સ્ટ પૂર્વે અમદાવાદમાં ડ્રગ્સ અને દેહ વેચવા કોડવર્ડમાં 'પેકેજ ઓફર', પોલીસના આંખ આડા કાન? | M...

વડોદરાના સેન્ટ્રલ બસ ડેપોમાં યુરિન માટે પણ રૂ.10ની વસૂલાત, મુસાફરોમાં રોષ | Passengers are angry ove…

વડોદરાના સેન્ટ્રલ બસ ડેપોમાં યુરિન માટે પણ રૂ.10ની વસૂલાત, મુસાફરોમાં રોષ | Passengers are angry ove...

જામનગર શહેરમાં જુદાજુદા વિસ્તારોમાં તાજેતરમાં થયેલી જુદી-જુદી 4 બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો | 4 bike the…

જામનગર શહેરમાં જુદાજુદા વિસ્તારોમાં તાજેતરમાં થયેલી જુદી-જુદી 4 બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો | 4 bike the...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃતિઓ નવ માસના તળિયે | Manufacturing sector activity hits nine month low

ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃતિઓ નવ માસના તળિયે | Manufacturing sector activity hits nine month low

10 months ago
ભારત પર આતંકી હુમલાઓની પાક.માં તૈયારીઓ | Preparations in Pakistan for terrorist attacks on India

ભારત પર આતંકી હુમલાઓની પાક.માં તૈયારીઓ | Preparations in Pakistan for terrorist attacks on India

6 months ago
બિહારમાં કચરામાં હજારો VVPAT સ્લિપ મળતા હડકંપ, ચૂંટણી પંચે AROને કર્યા સસ્પેન્ડ, FIR નોંધાઈ | VVPAT …

બિહારમાં કચરામાં હજારો VVPAT સ્લિપ મળતા હડકંપ, ચૂંટણી પંચે AROને કર્યા સસ્પેન્ડ, FIR નોંધાઈ | VVPAT …

11 months ago
છોટા ઉદેપુર: ભારે વરસાદને પગલે બોડેલી-હાલોલ રોડ પરનું ડાયવર્ઝન ધોવાયું, વાહનવ્યવહાર ઠપ | Heavy Rain …

છોટા ઉદેપુર: ભારે વરસાદને પગલે બોડેલી-હાલોલ રોડ પરનું ડાયવર્ઝન ધોવાયું, વાહનવ્યવહાર ઠપ | Heavy Rain …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News