gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નાતાલને પર્વને ધ્યાનમાં લઇ વડોદરામાં આરોગ્ય વિભાગ દ્વારા કેક સહિતના ખાદ્ય પદાર્થના 40 નમૂના લીધા | V…

G METRO NEWS by G METRO NEWS
December 22, 2025
in GUJARAT
0 0
0
નાતાલને પર્વને ધ્યાનમાં લઇ વડોદરામાં આરોગ્ય વિભાગ દ્વારા કેક સહિતના ખાદ્ય પદાર્થના 40 નમૂના લીધા | V…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Food Safety : આગામી નાતાલના તહેવારને અનુલક્ષીને કોર્પોરેશનના આરોગ્ય શાખાના ઇન્સ્પેક્ટર દ્વારા શહેરના ફતેગંજ સહિત અનેક વિસ્તારમાં કેકના નમુના લેવામાં આવ્યા છે. ગત સપ્તાહથી ચાલુ થયેલ સમગ્ર અભિયાનમાં અત્યાર સુધી અંદાજે 40થી વધુ ખાદ્ય પદાર્થના નમુના દેવામાં આવ્યા છે.

નાતાલના પર્વ દરમિયાન કેકની માંગ વધી જતી હોવાના કારણે અને શહેરીજનોના સ્વાસ્થ્ય અને સુખાકારીને ધ્યાનમાં લઇ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની સુચના હેઠળ અધિક આરોગ્ય અમલદાર ડો.મુકેશ વૈધના માર્ગદર્શન હેઠળ ખોરાક શાખાના ફૂડ ઇન્સ્પેક્ટરોએ વિવિધ ટીમ બનાવી ગત સપ્તાહથી કેક તેમજ ચોકલેટના સેમ્પલ લેવાના શરૂ કર્યા છે. ખાસ કરીને ફતેગંજ જેવા મેટ્રોપોલિટન વિસ્તારને સાંકળી લઈને શહેરમાં આવેલ વિવિધ કેક શોપ અને બેકરી ખાતેથી કેકના નમુના લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જાણવા મળ્યા મુજબ, અત્યાર સુધી અંદાજે 40 જેટલી કેક તથા ચોકલેટ અને તેના રોમટીરીયલના નમુના લેવામાં આવ્યા છે. આગામી નાતાલ પર્વ પૂર્ણ થયા બાદ પણ તારીખ 31 ડિસેમ્બર સુધી ફૂડ ઇન્સ્પેકટરો રોજ કેક તથા અન્ય સામગ્રીના નમૂના લેવાની કાર્યવાહી જારી રખાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
દેશના 3 દિગ્ગજ નેતાઓની ‘ખુરશી’ ખતરામાં! રાજ્યસભામાં વાપસી પર પેચ ફસાયો, જાણો 75 બેઠકોનું સમીકરણ | Ne…

દેશના 3 દિગ્ગજ નેતાઓની 'ખુરશી' ખતરામાં! રાજ્યસભામાં વાપસી પર પેચ ફસાયો, જાણો 75 બેઠકોનું સમીકરણ | Ne...

વડોદરાના વોર્ડ નંબર-4માં ચાર્જિંગ સ્ટેશન ઊભું કરી ડોર ટુ ડોરના વાહનો ચાર્જ કરી લેતા વિવાદ | Controve…

વડોદરાના વોર્ડ નંબર-4માં ચાર્જિંગ સ્ટેશન ઊભું કરી ડોર ટુ ડોરના વાહનો ચાર્જ કરી લેતા વિવાદ | Controve...

સોનિયા ગાંધી-રાહુલ ગાંધીને ફરી ઝટકો! નેશનલ હેરાલ્ડ કેસમાં નોટિસ, 6 દિવસ અગાઉ જ મળી હતી રાહત | Nation…

સોનિયા ગાંધી-રાહુલ ગાંધીને ફરી ઝટકો! નેશનલ હેરાલ્ડ કેસમાં નોટિસ, 6 દિવસ અગાઉ જ મળી હતી રાહત | Nation...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સિટી બસ સર્વિસનું સંચાલન વડોદરા કોર્પોરેશન પોતે કરશે | Vadodara Corporation itself will manage the c…

11 months ago
સોનામાં મિશ્ર હવામાન: વિશ્વ બજારમાં તેજીનો ટોન જ્યારે ઘરઆંગણે ઘટાડો | Mixed weather in gold: Bullish…

1 year ago
અમદાવાદમાં ધોળકા-બગોદરા હાઈવે પર દારૂ ભરેલી આઈસર પલટી: પોલીસ તપાસમાં ‘ચોર ખાના’નો પર્દાફાશ | Dholka …

3 months ago
વડોદરામાં હવે, માંજલપુર વડસર વિસ્તારના રસ્તા બંધ! | Now roads in Manjalpur Vadsar area in Vadodara a…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News