gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મહારાષ્ટ્રમાં ‘દાદા’ ફરી સૌને ચોંકાવશે? પૂણેથી લઈને મુંબઈ સુધી રાજકારણમાં હલચલ તેજ | Mumbai Sharad P…

G METRO NEWS by G METRO NEWS
December 22, 2025
in INDIA
0 0
0
મહારાષ્ટ્રમાં ‘દાદા’ ફરી સૌને ચોંકાવશે? પૂણેથી લઈને મુંબઈ સુધી રાજકારણમાં હલચલ તેજ | Mumbai Sharad P…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Maharashtra Political News : મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર મોટા ઉલટફેરના સંકેતો મળી રહ્યા છે. પૂણેથી મુંબઈ સુધીના રાજકીય વર્તુળોમાં એ ચર્ચાએ જોર પકડ્યું છે કે, કાકા-ભત્રીજા એટલે કે શરદ પવાર અને અજિત પવાર (Sharad Pawar And Ajit Pawar) ફરી એક થઈ શકે છે. લાંબા સમયથી ચાલી રહેલી આ અટકળો હવે નિર્ણાયક તબક્કે પહોંચી હોય તેમ લાગે છે.

બંને NCPના વિલય માટે ગુપ્ત બેઠક યોજાઈ : મેયરનો દાવો

પૂણેના પૂર્વ મેયર દત્તા ધનકાવડે દાવા સાથે કહ્યું છે કે, ‘એનસીપીના બંને જૂથોના વિલય અંગેની ગુપ્ત બેઠકો પૂર્ણ થઈ ગઈ છે અને હવે માત્ર સત્તાવાર જાહેરાત જ બાકી છે. શરદ પવાર જૂથના ઉમેદવારો હવે ‘ઘડિયાળ’ના ચિહ્ન પર આગામી નગરપાલિકાની ચૂંટણી લડી શકે છે. આ જાહેરાત ગમે તે ક્ષણે થઈ શકે છે અને કાર્યકરોમાં પણ હવે કોઈ અસંતોષ રહ્યો નથી.’

આ પણ વાંચો : સોના-ચાંદીની કિંમતમાં જબરદસ્ત વધારો, હજુ પણ કિંમતો વધશે

મુંબઈમાં હાઇ-પ્રોફાઇલ બેઠકોનો દોર

મુંબઈમાં શરદ પવારના નિવાસસ્થાન ‘સિલ્વર ઓક’ ખાતે પણ બેઠકોનો ધમધમાટ જોવા મળ્યો હતો. આ બેઠકમાં જયંત પાટિલ, શશિકાંત શિંદે અને રાજેશ ટોપે જેવા દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠક દરમિયાન જ અજિત પવારે રાજેશ ટોપે સાથે ફોન પર વાતચીત કરી હતી, જેણે આ વિલયની શક્યતાઓને વધુ બળ આપ્યું છે.

આ પણ વાંચો : ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષોને કેટલું ફંડ મળ્યું, જાણો

G METRO NEWS

G METRO NEWS

Related Posts

IITવાળા બાબા અભય સિંહે કરી લીધા લગ્ન, પત્ની પણ એન્જીનિયર, અચાનક પિતા પાસે પહોંચ્યા | IIT Wala Baba A…
INDIA

April 6, 2026
હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારતના વધુ બે LPG ટેન્કર સુરક્ષિત પસાર, સરકારે કહ્યું- દેશમાં પેટ્રોલ-અનાજનો પૂ…

Video Viral: ‘એક દિવસ હું PM બની જઈશ…’, રાઘવ ચઢ્ઢાનો જૂનો વીડિયો થયો વાઇરલ, ભાજપમાં જોડાશે? | ragh…

Next Post
ભારતની કાર્યવાહી બાદ બાંગ્લાદેશે ઓકાત બતાવી, ભારતીયો માટે વિઝા સર્વિસ કરી સસ્પેન્ડ

ઉત્તરાયણ પહેલા રાજ્યભરમાં પોલીસના દરોડા, અઢી કરોડથી વધુની કિંમતની ચાઈનીઝ દોરી ઝડપી | Uttarayan festi…

ઉત્તરાયણ પહેલા રાજ્યભરમાં પોલીસના દરોડા, અઢી કરોડથી વધુની કિંમતની ચાઈનીઝ દોરી ઝડપી | Uttarayan festi...

૨૦ લાખની ખંડણી માંગવાના કેસમાં વહીવટદારની દરમિયાનગીરીથી વસ્ત્રાપુર-બોડકદેવ પોલીસનું છલછલાણું | ahmed…

૨૦ લાખની ખંડણી માંગવાના કેસમાં વહીવટદારની દરમિયાનગીરીથી વસ્ત્રાપુર-બોડકદેવ પોલીસનું છલછલાણું | ahmed...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના શ્યામલમાં બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આગ, શોર્ટ સર્કિટની આશંકા | Ahmedabad shyamal Fire B…

1 year ago
મહારાષ્ટ્ર સ્થાનિક એકમની ચૂંટણીમાં ભાજપના 100 ઉમેદવાર તો બિનહરીફ જ જીતી ગયા! | maharashtra bjp 100 n…

5 months ago
વડોદરામાં 20 દિવસમાં 3 મગરના મોતઃ14 ફૂટના 500 કિલોના મગરનો મૃતદેહ ક્રેન વડે કાઢ્યો | deadbody of 14 …

3 weeks ago
કેન્દ્ર સરકારના ત્રણ મોટા નિર્ણય: દેશમાં 100 નવા એરપોર્ટ અને 200 હેલિપેડ બનાવવાની મંજૂરી, જાણો વિગતવ…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News