gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મ્યુનિ.હેલ્થ વિભાગ દ્વારા છુપાવાતા આંકડા, અમદાવાદમાં વાઈરલના રોજ નોંધાઈ રહેલા ૧૫૦૦થી વધુ કેસ | Stati…

G METRO NEWS by G METRO NEWS
December 22, 2025
in GUJARAT
0 0
0
મ્યુનિ.હેલ્થ વિભાગ દ્વારા છુપાવાતા આંકડા, અમદાવાદમાં વાઈરલના રોજ નોંધાઈ રહેલા ૧૫૦૦થી વધુ કેસ | Stati…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,સોમવાર,22
ડિસેમ્બર,2025

ડબલ મોસમના કારણે અમદાવાદમાં વાઈરલ ફિવર સહિત શરદી,ખાંસી જેવા વિવિધ
રોગના દર્દીઓની સંખ્યામા સતત વધારો થઈ રહયો છે.કોર્પોરેશન સંચાલિત અર્બન અને
કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં વાઈરલના રોજના ૧૫૦૦થી વધુ કેસ નોંધાઈ રહયા છે.શહેરમા
આવેલા ૮૭ અર્બન હેલ્થ સેન્ટર અને ૧૨ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરના બહાર આવેલા ડેટા
પ્રમાણે  રોજના દસ હજારથી વધુ દર્દી નિદાન
અને સારવાર માટે આવી રહયા છે.આમ છતાં કોર્પોરેશનના હેલ્થ વિભાગ તરફથી રોગચાળાના
સાચા આંકડા જાહેર કરવાના બદલે છુપાવાઈ રહયા છે.હેલ્થ વિભાગ શહેરની તમામ હોસ્પિટલના
ડેટા કલેકટ કરી જાહેર કરવામા અસમર્થ સાબિત થઈ રહયુ છે.

મ્યુનિસિપલ કમિશનરે વારંવાર હેલ્થ વિભાગના ઈન્ચાર્જ મેડીકલ
ઓફિસરને મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના સાચા આંકડા જાહેર કરવા અગાઉ સુચના આપેલી
છે.ખાસ કરીને શહેરના પૂર્વ
,
ઉત્તર અને દક્ષિણ ઝોનમાં જે પ્રમાણે વિવિધ રોગના દર્દીઓની સંખ્યામા વધારો થઈ
રહયો છે.તેને ધ્યાનમાં લઈને કમિશનરે જે ૨૬ હોટ સ્પોટ એરિયા જાહેર કરાયા છે.તે
સ્પોટ ઉપર કોર્પોરેશનના ઈજનેર વિભાગ સાથે સંકલન કરી કામગીરી કરવા પણ હેલ્થ વિભાગને
સુચના આપેલી છે.આમ છતાં અગમ્યકારણસર હેલ્થ વિભાગ તરફથી રોગચાળાના સાચા આંકડા જાહેર
કરાતા નહીં હોવાથી સોમવારે મળેલી હેલ્થ કમિટીની બેઠકમાં કમિટીના ચેરમેને ઈન્ચાર્જ
મેડીકલ ઓફિસરને એવી ટકોર પણ કરી હતી કે
,
તમે નકકી કરેલા રોગચાળાના આંકડા કોર્પોરેશનની પ્રણાલિકા મુજબ દર સપ્તાહે જાહેર
કરો.જેથી લોકો રોગચાળાને લઈ સતર્ક રહી શકે.

૨૧ દિવસમાં ડેન્ગ્યૂના ૪૫,કોલેરાનો એક કેસ

કોર્પોરેશનના હેલ્થ વિભાગ તરફથી જાહેર કરવામા આવેલા
રોગચાળાના આંકડા મુજબ
,ડિસેમ્બરના
૨૧ દિવસમાં મેલેરિયાના ૬
,
ઝેરી મેલેરિયાના ૪, ડેન્ગ્યૂના
૪૫ કેસ નોંધાયા છે.પાણીજન્ય એવા ઝાડા ઉલટીના ૧૭૨
, કમળાના ૧૦૨,
ટાઈફોઈડના ૧૧૨ તથા અમરાઈવાડી વોર્ડમાં કોલેરાનો એક કેસ નોંધાયો છે. પાણીના
સેમ્પલ લઈ ટેસ્ટ કરાતા રેસીડેન્શીયલ કલોરીન ટેસ્ટમાં પાંચ સેમ્પલનો કલોરીન રીપોર્ટ
નીલ આવ્યો છે. પાણીના છ સેમ્પલ અનફીટ એટલે કે પીવાલાયક નહીં હોવાનો રીપોર્ટ આવ્યો
છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE
GUJARAT

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

August 2, 2026
ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો
GUJARAT

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

August 2, 2026
એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ
GUJARAT

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ

August 1, 2026
Next Post
વિકાસના નામે વિનાશ અરવલ્લીના 90 ટકા ડુંગરોનો ભૂમાફિયા સફાયો કરશે

વિકાસના નામે વિનાશ અરવલ્લીના 90 ટકા ડુંગરોનો ભૂમાફિયા સફાયો કરશે

૧૧ મહિનામાં ૮ લાખથી વધુ પ્રાથમિક સુવિધાની ફરિયાદ, ગટર ઉભરાવા, પાણીમાં પોલ્યુશન સહિતની ૪.૫૭ લાખ ફરિયા…

૧૧ મહિનામાં ૮ લાખથી વધુ પ્રાથમિક સુવિધાની ફરિયાદ, ગટર ઉભરાવા, પાણીમાં પોલ્યુશન સહિતની ૪.૫૭ લાખ ફરિયા...

વિજિલન્સના પ્રાથમિક રીપોર્ટના આધારે મ્યુનિ.લાઈટ વિભાગના ૪૧ અધિકારીઓને શોકોઝ ફટકારાઈ | Based on the p…

વિજિલન્સના પ્રાથમિક રીપોર્ટના આધારે મ્યુનિ.લાઈટ વિભાગના ૪૧ અધિકારીઓને શોકોઝ ફટકારાઈ | Based on the p...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોબાઈલમાં સ્ટેટ્સ મુકવા મામલે પાલિતાણાના પરિવારને માર માર્યો | Palitana family beaten up for posting…

મોબાઈલમાં સ્ટેટ્સ મુકવા મામલે પાલિતાણાના પરિવારને માર માર્યો | Palitana family beaten up for posting…

3 months ago
NEET UG નું પેપર ફૂટ્યું? 140 પ્રશ્નો વાઈરલ પેપરમાંથી બેઠા પૂછાયા, રાજસ્થાન SOG એક્શનમાં | NEET 2026…

NEET UG નું પેપર ફૂટ્યું? 140 પ્રશ્નો વાઈરલ પેપરમાંથી બેઠા પૂછાયા, રાજસ્થાન SOG એક્શનમાં | NEET 2026…

3 months ago
વડોદરાના ઇતિહાસના સાક્ષી માંડવીએ DJ વગરની સવારીઓ જોઇ,ચારદરવાજામાં તહેવારોનો કોલાહલ શાંત થઇ ગયો | Wit…

વડોદરાના ઇતિહાસના સાક્ષી માંડવીએ DJ વગરની સવારીઓ જોઇ,ચારદરવાજામાં તહેવારોનો કોલાહલ શાંત થઇ ગયો | Wit…

11 months ago
ભાયાવદરમાં વ્યાજખોરોની ઉઘરાણી અને ધમકીથી ત્રાસી યુવાનનો આપઘાત | A young man in Bhayavadar committed …

ભાયાવદરમાં વ્યાજખોરોની ઉઘરાણી અને ધમકીથી ત્રાસી યુવાનનો આપઘાત | A young man in Bhayavadar committed …

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News