gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નારીસંરક્ષણ ગૃહની 12 ફૂટની દિવાલ કૂદી ભાગેલી બાંગ્લાદેશી યાસ્મિન 4 વર્ષથી ભારતમાં છુપાઇ રહી છે | Ban…

G METRO NEWS by G METRO NEWS
December 23, 2025
in GUJARAT
0 0
0
નારીસંરક્ષણ ગૃહની 12 ફૂટની દિવાલ કૂદી ભાગેલી બાંગ્લાદેશી યાસ્મિન 4 વર્ષથી ભારતમાં છુપાઇ રહી છે | Ban…
2
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરાના નારી સંરક્ષણ ગૃહમાંથી ફરાર થઇ ગયેલી બાંગ્લાદેશી યુવતી ક્યાં હશે તેના ચાર વર્ષ પછી પણ પોલીસને કોઇ સગડ મળતા નથી.

ભરૃચ પાસે હાવડા ટ્રેનમાંથી માર્ચ-૨૦૨૨માં ત્રણ  બાંગ્લાદેશી યુવતીઓ પકડાઇ હતી.જેમના નામ યાસ્મિન ઉર્ફે જન્નત, ફરજાના ઉર્ફે ઓપી બેગમ શેખ અને મૌસમી ઉર્ફે સારમીન શેખ હોવાનું ખૂલ્યું હતું.

રેલવે પોલીસે ત્રણેયને નારી સંરક્ષણ  ગૃહમાં મોકલી હતી.પરંતુ ત્રણેય જણા રાત્રિના સમયે ૧૨ ફૂટની કમ્પાઉન્ડવોલ કૂદીને ફરાર થઇ ગઇ હતી.જેથી તપાસ દરમિયાન બે યુવતીઓ પકડાઇ હતી.જેમને બાંગ્લાદેશ મોકલી આપવામાં આવી છે.

પરંતુ યાસ્મિનનો હજી પત્તો લાગ્યો નથી અને તે ભારતના જ કોઇ શહેરમાં છુપાઇ રહી હોવાનું મનાય છે.એવી પણ માહિતી મળી છે કે,રૃક્સાના નામની એજન્ટ મહિલાઓને બોર્ડર ક્રોસ કરાવતી હોય છે તેમજ અનેક યુવતીઓનો ઉપયોગ દેહવિક્રય માટે કરવામાં આવતો હોય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar
GUJARAT

September 29, 2026
18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
Next Post
દુબઇથી ઓપરેટ થતા સાયબર ફ્રોડનો મુખ્ય એજન્ટ ભરૃચનો સયાન | bharuchs sayan mastermind for cyber fraud b…

દુબઇથી ઓપરેટ થતા સાયબર ફ્રોડનો મુખ્ય એજન્ટ ભરૃચનો સયાન | bharuchs sayan mastermind for cyber fraud b...

રૂ. 4.3 લાખના આઈફોન, 1.06 લાખના કોન્ડમ, 15 લાખનું સોનું

૧૨ વર્ષની કિશોરીએ સયાજીમાં બાળકીને જન્મ આપ્યો | 12 year old girl gives birth to a baby girl in Sayaj…

૧૨ વર્ષની કિશોરીએ સયાજીમાં બાળકીને જન્મ આપ્યો | 12 year old girl gives birth to a baby girl in Sayaj...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગર: પંચાયતી તલાટીઓની સરકારને ચીમકી, મહેસૂલ સહિતની વધારાની કામગીરી બંધ કરવા માગ | Surendran…

3 months ago
RCB ટીમનો સન્માન સમારોહઃ ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર નાસભાગ, 11ના મોત, 25થી વધુને ઈજા | rcb ipl 2025 …

1 year ago
ટેક્સ કા પૈસા હો રહા હૈ હવાહવાઇ …કહતે હૈ ઇનકો નિર્મલા તાઇ | Tax money is in the air says Nirmala T…

2 years ago
લાયસન્સ વગર વાહન ચલાવતા પિતા સામે ફરિયાદ | Emon sarafo a turufi an wawa pasiken nge ese wor an licen…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News