gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લાયસન્સ વગર વાહન ચલાવતા પિતા સામે ફરિયાદ | Emon sarafo a turufi an wawa pasiken nge ese wor an licen…

G METRO NEWS by G METRO NEWS
November 11, 2025
in GUJARAT
0 0
0
લાયસન્સ વગર વાહન ચલાવતા પિતા સામે ફરિયાદ | Emon sarafo a turufi an wawa pasiken nge ese wor an licen…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, મંગળવારલાયસન્સ વગર વાહન ચલાવતા પિતા સામે ફરિયાદ 1 - image

પૂર્વ વિસ્તારમાં સગીર વયના બાળકનોને વાહનો ચલાવવા આપવાના કિસ્સા વધી રહ્યા છે. નરોડા મેમ્કો પાસે પોલીસે ચેકિંગ દરમિયાન લાયસન્સ વગર પકડાતાં શખ્સે ૧૮ વર્ષ હોવાનું કહ્યું હતું. જેને લઇને પોલીસે બાઇક કબજે કરીને આરટીઓનો મેમો આપ્યો હતો. જો કે આરટીઓમાં ખરાઇ કરતાં ૧૭ વર્ષનો સગીર હોવાનું બહાર આવ્યું હતું. જેને લઇને  શહેરકોટડા પોલીસે સગીર પાસે લાયન્સ ન હોવા છતાં બાઇક ચલાવવા આપવા બદલ તેના પિતા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મેમ્કો પાસે પકડાયો તો ૧૮ વર્ષ કહેતા પોલીસે આરટીઓનો મેમો આપ્યો સગીર સાબિત થતાં શહેર કોટડા પિતા સામે ગુનો નોંધ્યો

શહેરકોટડા પોલીસે બાપુનગરમાં રહેતા યુવક સામે ગુનો નોંધ્યો છે જેમાં તેમનો પુત્ર તા. ૨૯-૦-૨૫ના રોજ બાઇક લઇને નરોડા મેમ્કો પાસેથી પસાર થતો હતો. દરમિયાન વાહન ચેકિંગ વખતે પોલીસે તેની પાસે લાઇન્સ માંગતા તેની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ ન હતું આ સમયે આરોપીના પુત્રએ પોતાના ૧૮ વર્ષ હોવાનું કહેતા પોલીસે આરટીઓમાં દંડ ભરવા માટે મેમો આપ્યો હતો. જેને  તે આરટીઓમાં દંડ ભરવા જતાં ખરાઇ કરતા તેના ૧૭ વર્ષ હોવાનું બહાર આવ્યું હતું. જેને લઇને આરટીઓમાં દંડ ભર્યા વગર પરત મોકલ્યો હતો જેના રિપોર્ટ આધારે શહેર કોટડા પોલીસે સગીર પાસે લાયન્સ ન હોવા છતાં બાઇક ચલાવવા આપવા બદલ તેના પિતા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો
GUJARAT

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો

September 30, 2026
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:
GUJARAT

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

September 30, 2026
ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ
GUJARAT

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

September 30, 2026
Next Post
ગામના બે ભાઈઓના ત્રાસથી કંટાળીને રાજસ્થાનના યુવાને આપઘાત કરી લીધો | A young man from Rajasthan commi…

ગામના બે ભાઈઓના ત્રાસથી કંટાળીને રાજસ્થાનના યુવાને આપઘાત કરી લીધો | A young man from Rajasthan commi...

દિલ્હી વિસ્ફોટ ‘આત્મઘાતી હુમલો’, મહિલા આતંકીની સંડોવણી

દિલ્હી વિસ્ફોટ 'આત્મઘાતી હુમલો', મહિલા આતંકીની સંડોવણી

મોડી રાત્રે દારૃ પીને કાર લઇને નીકળેલો એન્જિનિયર ઝડપાયો | Engineer caught driving car after drinking…

મોડી રાત્રે દારૃ પીને કાર લઇને નીકળેલો એન્જિનિયર ઝડપાયો | Engineer caught driving car after drinking...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Apoorva Arora receives rave reviews for her performance in MoMaCu

Apoorva Arora receives rave reviews for her performance in MoMaCu

4 months ago
કિંમતી ધાતુઓ બાઉન્સબેક: અમદાવાદ ચાંદીમાં ઝડપથી રૂ. 7000 ઊંચકાઈ | Precious metals bounce back: Ahmeda…

કિંમતી ધાતુઓ બાઉન્સબેક: અમદાવાદ ચાંદીમાં ઝડપથી રૂ. 7000 ઊંચકાઈ | Precious metals bounce back: Ahmeda…

11 months ago
વડોદરાના લાલબાગ વિસ્તારમાં ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો | Man caught with a quantity of Marijuana …

વડોદરાના લાલબાગ વિસ્તારમાં ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો | Man caught with a quantity of Marijuana …

10 months ago
ભારતમાં AI ની સાઈડ ઈફેક્ટ દેખાઈ, જાણીતી કંપનીએ 1000 કર્મચારીઓની છટણી કરી | Impact of AI in India: Li…

ભારતમાં AI ની સાઈડ ઈફેક્ટ દેખાઈ, જાણીતી કંપનીએ 1000 કર્મચારીઓની છટણી કરી | Impact of AI in India: Li…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News