gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દુબઇથી ઓપરેટ થતા સાયબર ફ્રોડનો મુખ્ય એજન્ટ ભરૃચનો સયાન | bharuchs sayan mastermind for cyber fraud b…

G METRO NEWS by G METRO NEWS
December 23, 2025
in GUJARAT
0 0
0
દુબઇથી ઓપરેટ થતા સાયબર ફ્રોડનો મુખ્ય એજન્ટ ભરૃચનો સયાન | bharuchs sayan mastermind for cyber fraud b…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.22 સાયબર ક્રાઇમ માટે દુબઇથી થતી છેતરપિંડીના કેસમાં કરજણના બે શખ્સોના બેન્ક એકાઉન્ટોનો ઉપયોગ કરી લાખો રૃપિયા ટ્રાન્સફર કરાયા હોવાનું બહાર આવ્યા બાદ પોલીસે કરજણના બંને શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

સોહીલ સાદીક પટેલ (રહે.ભાથુજી મંદિરવાળી લાઇન, જલારામનગર, કરજણ)ના નામનું કરજણની એચડીએફસી બેંકમાં એકાઉન્ટ હતું આ એકાઉન્ટ સામે કેરાલા, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને તેલંગણામાં સાયબર ક્રાઇમની ફરિયાદ નોધાઇ હતી. આ બેન્ક એકાઉન્ટમાંથી તા.૧૬ એપ્રિલથી તા.૨૨ એપ્રિલ ૨૦૨૫ સુધીમાં એટલે કે માત્ર સાત દિવસમાં જ આ એકાઉન્ટમાં રૃા.૫૫.૭૩ લાખ ઓનલાઇન યુપીઆઇથી જમા થયા  હતાં અને બાદમાં યુપીઆઇથી અલગ અલગ બેંકોમાં આ રકમ ટ્રાન્સફર થઇ તે બેંકમાંથી પણ રકમ ઉપાડી લેવામાં આવી હતી. આ અંગે મોહસીન ફટકીયા (રહે.સાંસરોદ) અને સયાન  પટેલ (રહે.ભરૃચ) સામે કરજણ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે સોહીલ પટેલની ધરપકડ કરી છે. મજૂરી કામ કરતો સોહીલની પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે એક બેન્ક એકાઉન્ટ માટે રૃા.૫ હજાર મળ્યા હતાં. જો કે પોલીસને તેના પર વિશ્વાસ નહી હોવાથી તેને કાલે રિમાન્ડ માટે રજૂ કરાશે.

અન્ય બનાવમાં સાહીલશા હુસેનશા દિવાન (રહે.મસ્જિદ ફળિયું, નવાબજાર, કરજણ) અને સોયબ મલેક (રહે.ઓમ શાંતિનગર, કરજણ) સામે બીજી ફરિયાદ નોધાઇ હતી. જેમાં સાહીલશા દિવાને એચડીએફસીમાં બેન્ક એકાઉન્ટ ખોલાવી તેને ભાડે આપ્યું હતું અને રૃા.૯.૪૬ લાખના ટ્રાન્ઝેક્શન તેના ખાતામાંથી થયા હોવાનું બહાર આવ્યુ હતું. પોલીસે સાહીલશાની ધરપકડ કરી તેની પૂછપરછ કરતા પોતે ધો-૧૦ પાસ હોવાનું જાણવા મળ્યું હતું અને પોતે છૂટક કામ કરે છે. ભરૃચનો સયાન પટેલ મુખ્ય ભેજાબાજ હોવાનું મનાય છે તે દુબઇથી ઓપરેટ થતા સાયબર ક્રાઇમનો એજન્ટ હોવાની આશંકા સાથે પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન
GUJARAT

August 10, 2026
કચ્છી યુવતી પર દુષ્કર્મ આચરનાર નરાધમ પોલીસ ફાયરિંગમાં ઘાયલ: કાન પકડીને માફી માગી

અમદાવાદ અખબારનગર ખાતે બનાવેલ શ્રમિક સુવિધા કેન્દ્ર બન્યું શોભના ગાંઠીયા સમાન

Next Post
રૂ. 4.3 લાખના આઈફોન, 1.06 લાખના કોન્ડમ, 15 લાખનું સોનું

૧૨ વર્ષની કિશોરીએ સયાજીમાં બાળકીને જન્મ આપ્યો | 12 year old girl gives birth to a baby girl in Sayaj…

૧૨ વર્ષની કિશોરીએ સયાજીમાં બાળકીને જન્મ આપ્યો | 12 year old girl gives birth to a baby girl in Sayaj...

સોનાના વાયદામાં રૂ.1949 અને ચાંદીમાં રૂ.5341ના ઉછાળા સાથે વિક્રમી ટોચે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા પોલીસ પહોંચે તે પહેલાં MP પોલીસે છોડી દેતાં અઠંગ વાહનચોર 17 વર્ષ બાદ પકડાયો | vehicle thief c…

10 months ago
આંકલાવ એપીએમસીમાં કોંગ્રેસ સમર્થિત 10 ઉમેદવારોની પેનલ બિનહરિફ | Congress backed panel of 10 candidat…

1 year ago
કેન્દ્ર સરકારે IBમાં 30 વર્ષ ફરજ બજાવનાર અનિશ દયાલને બનાવ્યા નાયબ NSA | Anish Dayal Singh Appointed …

12 months ago
ભરૂચની મિપ્કો ચોકડી પાસે ઓવરટેક મુદ્દે કાર ચાલક સહિતની ત્રિપુટીએ એસટી બસના ડ્રાઇવર-કંડકટરને માર માર્…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News