gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં વાહનો આડેધડ વધતા જાય છે, કોર્પોરેશન કે ટ્રાફિક પોલીસ પાસે કોઈ નકકર દિશા કે આયોજન જ નથી | …

G METRO NEWS by G METRO NEWS
December 23, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં વાહનો આડેધડ વધતા જાય છે, કોર્પોરેશન કે ટ્રાફિક પોલીસ પાસે કોઈ નકકર દિશા કે આયોજન જ નથી | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,સોમવાર,22
ડિસેમ્બર,2025

અમદાવાદમાં વાહનો આડેધડ વધતા જાય છે.મ્યુનિસિપલ કોર્પોરેશન
કે ટ્રાફિક પોલીસ પાસે કોઈ નકકર દિશા કે આયોજનજ નથી.વધતી જતી ટ્રાફિકની સમસ્યાને
નિયંત્રણમાં કરવા ગુજરાત હાઈકોર્ટે આદેશ આપ્યા પછી કોર્પોરેશન તંત્ર  દોડતુ થયુ છે.શહેરમાં ટ્રાફિક અને દબાણની
સમસ્યાનુ નિરાકરણ લાવવા હવે નો વેન્ડિંગ અને નો પાર્કિંગ ઝોન અમલમા મુકવાની તેમજ
ટૂંકસમયમાં શહેરમાં ફ્રી અને પેઈડ પાર્કિંગની વ્યવસ્થા કરવાની જાહેરાત કરાઈ
છે.આઘાતજનક બાબત તો એ છે કે
,
જયાંથી નિયમો ઘડવામા આવે છે એવા મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ ખાતે આવેલી
મુખ્ય કચેરીની બહાર અધિકારીઓ અને રાજકારણીઓના વાહનો હાલમા પણ પાર્ક કરવામા આવી
રહયા છે.

વર્ષ-૨૦૨૩થી અમદાવાદમાં પાર્કિંગ પોલીસી અમલમા મુકવામા આવી
છે.આમ છતા હવે બે વર્ષ પછી કોર્પોરેશનના અધિકારીઓને પોલીસીનો અમલ કરવાનુ યાદ આવ્યુ
છે.૩૮ હજાર ટુ વ્હીલર અને ૨૧ હજાર ફોરવ્હીલરના પાર્કિંગનુ આયોજન કરવાની જાહેરાત
કરાઈ છે.ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રીધ્ધેશ રાવલે કહયુ
,એપ્રિલથી
ડિસેમ્બર મહિના દરમિયાન શહેરમાંથી ૫૮ હજાર ગેરકાયદે હોર્ડિંગ્સ તથા ૧૪ હજાર લારી
ગલ્લા દુર કરાયા છે.રુપિયા ચાર કરોડથી વધુની રકમનો વહીવટી દંડ વસૂલ કરાયો
છે.એસ્ટેટ વિભાગ તરફથી ઓનલાઈન ચલણ અને ડિજિટલ પેનલ્ટી સિસ્ટમ અમલમા મુકવામા આવી
છે.ત્રણ શિફટમાં સીજીરોડ
,
આશ્રમરોડ,એસ.જી.હાઈવે, ૧૩૨ ફુટ રીંગ રોડ, અને ૧૫૦ ફુટ રીંગ
રોડ ઉપર ખાસ ધ્યાન કેન્દ્રીત કરાયુ છે.ભદ્ર
,લાલદરવાજા
વિસ્તારને કાયમી દબાણમુકત કરાયો છે.કોમર્શિયલ એકમો
, મોલ અને ધાર્મિક સ્થળ તથા શૈક્ષણિક સંસ્થાઓ કે જેમની પાસે
પાર્કિંગની વ્યવસ્થા હોવા છતાં અંદર વાહન પાર્ક કરવા દેવામા આવતા નથી તેવી
ફરિયાદોના આધારે ૬૪ રસ્તાઓ ઉપર ૩૭૮ એકમોને નોટિસ અપાઈ છે.નોટિસ પછી પણ અમલ નહી
કરનારા એકમો સામે આગામી સમયમા કડક કાર્યવાહી કરવામા આવશે.પાર્કિંગને લઈ લોકોમા
શિસ્ત આવે એ માટે નો વેન્ડિંગ
,
નો પાર્કિંગ ઝોન સંબંધિત સાઈનેઝ લગાવવામા આવી રહયા છે.ઉત્તર, પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ
ઝોનમાં બે ખાનગી એજન્સી દ્વારા સર્વે પુરો કરી પ્રાથમિક અહેવાલ તૈયાર કરાયો
છે.જેના આધારે પસંદ કરાયેલા પાંચ રસ્તા ઉપર પહેલા તબકકામા અમલીકરણ કરવામા આવશે.

રેલવે સાથે સંકલન કરી શોર્ટ-લોંગ ટર્મ ઉપાયો અમલમા મુકાશે

વટવા.મણીનગર,
પુનિતનગર રેલવે ક્રોસીંગ ઉપર વધતા ટ્રાફિકના દબાણને ધ્યાનમા રાખીને રેલવે સાથે
સંકલન કરી શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ ઉપાયો અમલમા મુકાશે.રેલવે ઓવરબ્રિજના
નિર્માણની કામગીરીને કારણે કોર્પોરેશન
,રેલવે, નેશનલ હાઈવે
ઓથોરીટી
, ટ્રાફિક
પોલીસ તથા આર.એન્ડ બી.વિભાગ દ્વારા સર્વે કરવામા આવી રહયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને રાતે 10 વાગે ડીજે બંધ કરાવવા પોલીસને સૂચના,ડીજે ઓપરેટરો સાથે મીટિંગ | C…
GUJARAT

બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને રાતે 10 વાગે ડીજે બંધ કરાવવા પોલીસને સૂચના,ડીજે ઓપરેટરો સાથે મીટિંગ | C…

February 12, 2026
સરકારે લીલી ઝંડી આપી, યુનિ.માં 825 જગ્યાઓ પર કાયમી અધ્યાપકોની ભરતી થશે | gujarat government approves…
GUJARAT

સરકારે લીલી ઝંડી આપી, યુનિ.માં 825 જગ્યાઓ પર કાયમી અધ્યાપકોની ભરતી થશે | gujarat government approves…

February 12, 2026
સાયબર માફિયાઓ દ્વારા યુવતીઓનો ઉપયોગઃરીયા અને દિપ્તીના નામે સેલ્સ મેનેજરે 20 લાખ ગુમાવ્યા | cyber fra…
GUJARAT

સાયબર માફિયાઓ દ્વારા યુવતીઓનો ઉપયોગઃરીયા અને દિપ્તીના નામે સેલ્સ મેનેજરે 20 લાખ ગુમાવ્યા | cyber fra…

February 12, 2026
Next Post
અકસ્માતનો ડોળ કરી વડોદરાના દંપતીની કાર અને મોબાઇલની લૂંટ | Car and mobile phone of a couple from Vad…

અકસ્માતનો ડોળ કરી વડોદરાના દંપતીની કાર અને મોબાઇલની લૂંટ | Car and mobile phone of a couple from Vad...

લીંબડીના ઉમેદપર ગામની પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરવાઇ | Children were asked to clean the prim…

લીંબડીના ઉમેદપર ગામની પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરવાઇ | Children were asked to clean the prim...

ભારતને 100 ટકા સ્વચ્છ હવા મેળવવામાં 188 વર્ષ લાગશે: સ્ટેનફોર્ડ યુનિ.નો ચિંતાજનક રિપોર્ટ

ભારતને 100 ટકા સ્વચ્છ હવા મેળવવામાં 188 વર્ષ લાગશે: સ્ટેનફોર્ડ યુનિ.નો ચિંતાજનક રિપોર્ટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગઢડામાં સોનીની નજર ચુકવી ચોરી કરનાર સાસુ-જમાઈની ટોળકી ઝડપાઈ | Gang of mother in law and son in law w…

ગઢડામાં સોનીની નજર ચુકવી ચોરી કરનાર સાસુ-જમાઈની ટોળકી ઝડપાઈ | Gang of mother in law and son in law w…

6 months ago
31 ડિસેમ્બર પહેલા પતાવી લો આ કામ, નહીંતર નકામું થઈ જશે પાનકાર્ડ! | adhaar pan link deadline is 31 de…

31 ડિસેમ્બર પહેલા પતાવી લો આ કામ, નહીંતર નકામું થઈ જશે પાનકાર્ડ! | adhaar pan link deadline is 31 de…

2 months ago
કોર્પોરેશનની બેદરકારીના કારણે સાઉથ બોપલ વિસ્તારમાં રોડ ઉપર વહી રહેલા ગટરના પાણી | Due to the neglige…

કોર્પોરેશનની બેદરકારીના કારણે સાઉથ બોપલ વિસ્તારમાં રોડ ઉપર વહી રહેલા ગટરના પાણી | Due to the neglige…

4 months ago
પાક. આર્મી ચીફ મુનીરની નવી ચાલ અમેરિકાને કહ્યું પસનીમાં પોર્ટ બનાવો | Pak Army Chief Munir’s new mov…

પાક. આર્મી ચીફ મુનીરની નવી ચાલ અમેરિકાને કહ્યું પસનીમાં પોર્ટ બનાવો | Pak Army Chief Munir’s new mov…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News