gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એક્ટિવા અને બાઈકના અકસ્માતમાં બાઈક ચાલકનું મોત, અન્ય ઈજાગ્રસ્ત | Biker dies others injured in accide…

G METRO NEWS by G METRO NEWS
December 23, 2025
in GUJARAT
0 0
0
એક્ટિવા અને બાઈકના અકસ્માતમાં બાઈક ચાલકનું મોત, અન્ય ઈજાગ્રસ્ત | Biker dies others injured in accide…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સુલતાનપુરા પાટિયા નજીક 

– ઈજાગ્રસ્તોનો સારવાર અર્થે ખસેડાયા, ઉમરેઠ પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી તપાસ આદરી

આણંદ : ઉમરેઠ તાલુકાના બેચરી-સુરેલી માર્ગ ઉપર આવેલા સુલતાનપુરા પાટિયા નજીક રવિવારે પુરપાટ ઝડપે જઈ રહેલી એક બાઈક સામેથી આવતા એક્ટિવા સાથે અથડાતા સર્જાયેલ અકસ્માતમાં બાઈક ચાલકનું મોત થયું હતું. જ્યારે બાઈક ઉપર સવાર અન્ય એક શખ્સ અને એક્ટિવા પર સવાર દંપતી સહિત એક બાળકી ઈજાગ્રસ્ત થતા તમામને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા.

સુંદલપુરા ગામના વાણીયાવડ ખાતે રહેતા ભગવતભાઈ સાલમભાઈ ઝાલાના જમાઈ હિતેન્દ્રસિંહ અને તેમની પુત્રી વર્ષા વડોદરા ખાતેથી સુંદલપુરા ખાતે આવ્યા હતા અને ૧૨ વર્ષીય બહેનની ભાણી આશાને લઈને એક્ટિવા ઉપર સવાર થઈ ઉમરેઠ ખાતે ખરીદી કરવા જવા નીકળ્યા હતા. ખરીદી કરીને તેઓ પરત સુંદરપુરા આવી રહ્યાં હતા. ત્યારે મોડી સાંજના સુમારે બેચરી-સુરેલી રોડ ઉપર આવેલ સુલતાનપુરા પાટિયા નજીકથી તેઓ પસાર થઈ રહ્યાં હતા. ત્યારે સામેથી પુરપાટ ઝડપે આવી ચડેલા બાઈકના ચાલકે પોતાનું બાઈક એક્ટિવા સાથે અથડાવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક પર સવાર બંને યુવકો અને એક્ટિવા પર સવાર પરિવાર રોડ ઉપર પટકાયા હતા. જેમાં બાઈક સવાર બંને યુવકો અને એક્ટિવા પર સવાર ૧૨ વર્ષીય બાળકી સહિતના પાંચ વ્યક્તિઓને શરીરે ઇજાઓ પહોંચતા ૧૦૮ દ્વારા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં બાઈક ચાલક રમેશ વસ્નાજી મારવાડી (રહે. ઉમરેઠ)નું મોત થયું હતું. જ્યારે બાઈક પર સવાર શંકર મારવાડી ઇજાગ્રસ્ત થયો હતો. આ બનાવ અંગે ઉમરેઠ પોલીસે બાઈક ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
4 બાળકીઓ સાથે જાતીય સતામણી અને દુષ્કર્મ આચરનાર આધેડ આરોપીને આજીવન કેદની સજા | Middle aged accused se…

4 બાળકીઓ સાથે જાતીય સતામણી અને દુષ્કર્મ આચરનાર આધેડ આરોપીને આજીવન કેદની સજા | Middle aged accused se...

ગુતાલ બ્રીજ નજીક કારે ટક્કર મારતા ઝારખંડના યુવકનું મોત | Jharkhand youth dies after being hit by car…

ગુતાલ બ્રીજ નજીક કારે ટક્કર મારતા ઝારખંડના યુવકનું મોત | Jharkhand youth dies after being hit by car...

આણંદ અને ખંભાતના 3 એકમને રૂપિયા 3 લાખનો દંડ ફટકારાયો | 3 units of Anand and Khambhat fined Rs 3 lakh

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

2025માં રેકોર્ડ બાદ 2026માં IPO ક્ષેત્રે નિરસતા | After a record in 2025 IPO sector is sluggish in 2…

4 months ago
વડોદરાના ઉપરવાસમાં વરસાદ થતાં આજવા સરોવરની સપાટી વધીને 211.46 ફુટ થઈ | the level of Ajwa Lake rose t…

10 months ago
બોક્સની આડમાં રૂા. 40.95 લાખનો દારૂ ભરેલા કન્ટેનર સાથે બે ઝડપાયા | Two arrested with liquor containe…

11 months ago
હોળીએ અમેરિકાથી ગામડે આવ્યો હતો NRI, લૂંટારૂઓનો વિરોધ કરવા જતાં ગોળી ધરબી દેતાં મોત | nri came to vi…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News