gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘પ્રિયંકાને PM બનાવો, પછી જુઓ તે બાંગ્લાદેશને કેવી રીતે જવાબ આપે’, કોંગ્રેસ સાંસદનું મોટું નિવેદન | …

G METRO NEWS by G METRO NEWS
December 23, 2025
in INDIA
0 0
0
‘પ્રિયંકાને PM બનાવો, પછી જુઓ તે બાંગ્લાદેશને કેવી રીતે જવાબ આપે’, કોંગ્રેસ સાંસદનું મોટું નિવેદન | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Imran Masood on Priyanka Gandhi: કોંગ્રેસ સાંસદ ઈમરાન મસૂદે આજે વાયનાડના સાંસદ અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના વખાણ કર્યા હતા. મસૂદે પ્રિયંકા ગાંધીની તુલના તેમના દાદી અને પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધી સાથે કરતા જણાવ્યું કે, ‘જો પ્રિયંકા ગાંધી પીએમ બને તો તે ઈન્દિરા ગાંધીની જેમ જ જડબાતોડ જવાબ આપવાની ક્ષમતા ધરાવે છે.’

નામ પાછળ ગાંધી લાગેલું છે, લોહીમાં ઈન્દિરાના ગુણો છે

ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં ઈમરાન મસૂદે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, શું પ્રિયંકા ગાંધી અત્યારે વડાપ્રધાન છે? એકવાર તેમને વડાપ્રધાન બનાવીને તો જુઓ, પછી ખબર પડશે કે તેઓ ઈન્દિરા ગાંધીની જેમ કેવો(જડબાતોડ) જવાબ આપે છે. તેઓ પ્રિયંકા ગાંધી છે, તેમના નામ પાછળ ‘ગાંધી’ લાગે છે. તેઓ ઈન્દિરા ગાંધીના પૌત્રી છે, જેમણે પાકિસ્તાનને એવો જખમ આપ્યો હતો કે જેનો પીડા આજે પણ પાકિસ્તાન અનુભવે છે. તેમને PM બનાવો પછી જોજો કે તેઓ કેવો વળતો જવાબ આપે છે. તમારામાં તો આવું કરવાની હિંમત પણ નહીં હોય.’

મસૂદે વધુમાં એમ પણ કહ્યું કે, ‘બાંગ્લાદેશમાં થઈ રહેલી હિંસાના મુદ્દે સૌથી પહેલા પ્રિયંકા ગાંધીએ જ અવાજ ઉઠાવ્યો હતો. ભાજપના એ આરોપો સાવ ખોટા છે કે પ્રિયંકા ગાંધી માત્ર ગાઝા જેવા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર જ બોલે છે અને બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચાર પર ચૂપ રહે છે.’

શું હતી બાંગ્લાદેશની એ ઘટના?

તાજેતરમાં બાંગ્લાદેશના મયમનસિંઘ જિલ્લામાં 27 વર્ષીય હિન્દુ યુવક દીપુ ચંદ્ર દાસની ભીડ દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી હતી. કથિત ઈશનિંદાના(કોઈ વ્યક્તિ દ્વારા કોઈ ધર્મ, દેવી-દેવતા, પવિત્ર ગ્રંથો અથવા ધાર્મિક માન્યતાઓનું અપમાન કરવું અથવા તેના વિશે અપશબ્દો બોલવા) આરોપમાં ટોળા દ્વારા તેને ફટકારીને મારી નાખ્યો હતો અને ત્યારબાદ તેના મૃતદેહને ઝાડ પર લટકાવી સળગાવી દીધો હતો. આ ઘટના બાદ પ્રિયંકા ગાંધીએ ‘X’ પર પોસ્ટ કરી લખ્યું હતું કે, ‘ભારત સરકારે પાડોશી દેશમાં લઘુમતીઓ વિરુદ્ધ થતી હિંસાનો મુદ્દો બાંગ્લાદેશ સરકાર સામે મક્કમતાથી ઉઠાવવો જોઈએ.’

બાંગ્લાદેશ હિંસા પર પ્રિયંકા ગાંધીનું વલણ

‘X’ પર એક પોસ્ટમાં પ્રિયંકા ગાંધીએ લખ્યું કે, ‘બાંગ્લાદેશમાં હિન્દુ યુવક દીપુ ચંદ્ર દાસની ટોળા દ્વારા કરાયેલી ક્રૂર હત્યાના સમાચાર અત્યંત ચિંતાજનક છે. કોઈપણ સભ્ય સમાજમાં ધર્મ, જાતિ કે ઓળખના આધારે થતો ભેદભાવ, હિંસા અને હત્યા એ માનવતા વિરુદ્ધનો અપરાધ છે. ભારત સરકારે પાડોશી દેશમાં હિન્દુ, ખ્રિસ્તી અને બૌદ્ધ લઘુમતીઓ સામે વધી રહેલી હિંસાની નોંધ લેવી જોઈએ અને બાંગ્લાદેશ સરકાર સમક્ષ તેમની સુરક્ષાનો મુદ્દો મક્કમતાથી ઉઠાવવો જોઈએ.’

આ પણ વાંચો: ઉન્નાવ દુષ્કર્મ કેસમાં પૂર્વ ધારાસભ્યને હાઈકોર્ટે આપી રાહત, સજા પર લગાવી રોક, જામીન પણ મંજૂર

મસૂદના નિવેદનથી કોંગ્રેસના નેતૃત્વ અંગે નવા સમીકરણો

ઈમરાન મસૂદના આ નિવેદન બાદ રાજકીય ચર્ચાઓ તેજ થઈ છે. એકતરફ કોંગ્રેસ પરંપરાગત રીતે રાહુલ ગાંધીને મુખ્ય ચહેરો માને છે, ત્યારે પક્ષની અંદરથી જ પ્રિયંકા ગાંધીને PM પદના ચહેરા તરીકે રજૂ કરવાની માંગ ઉઠતા નવા સમીકરણો સર્જાઈ શકે છે.

'પ્રિયંકાને PM બનાવો, પછી જુઓ તે બાંગ્લાદેશને કેવી રીતે જવાબ આપે', કોંગ્રેસ સાંસદનું મોટું નિવેદન 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અકસ્માત વળતરમાંથી મેડિક્લેમના પૈસા કાપી શકાશે નહીં: સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો | SC Verdict Medicla…
INDIA

અકસ્માત વળતરમાંથી મેડિક્લેમના પૈસા કાપી શકાશે નહીં: સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો | SC Verdict Medicla…

May 16, 2026
CJI સૂર્યકાંતની સ્પષ્ટતા: ‘મેં બેરોજગાર યુવાનોની સરખામણી કોકરોચ સાથે નથી કરી, મીડિયાએ નિવેદન ખોટી રી…
INDIA

CJI સૂર્યકાંતની સ્પષ્ટતા: ‘મેં બેરોજગાર યુવાનોની સરખામણી કોકરોચ સાથે નથી કરી, મીડિયાએ નિવેદન ખોટી રી…

May 16, 2026
ભારતની દિગ્ગજ બેન્કને દુબઈની કંપની ખરીદશે, નાણા મંત્રાલયે આપી મંજૂરી, 3 અબજ ડૉલરમાં ડીલ! | emirates …
INDIA

ભારતની દિગ્ગજ બેન્કને દુબઈની કંપની ખરીદશે, નાણા મંત્રાલયે આપી મંજૂરી, 3 અબજ ડૉલરમાં ડીલ! | emirates …

May 16, 2026
Next Post
એકસાથે એક લાખ લોકો માણશે કાંકરિયા કાર્નિવલ 2025: ડ્રોન શો, પેટ ફેશન શૉ સહિત દુબઈનો પાયરો શો બનશે આકર…

એકસાથે એક લાખ લોકો માણશે કાંકરિયા કાર્નિવલ 2025: ડ્રોન શો, પેટ ફેશન શૉ સહિત દુબઈનો પાયરો શો બનશે આકર...

ઉન્નાવ દુષ્કર્મ કેસમાં પૂર્વ ધારાસભ્યને હાઈકોર્ટની રાહત, સજા પર રોક અને જામીન પણ મંજૂર | Unnao Case:…

ઉન્નાવ દુષ્કર્મ કેસમાં પૂર્વ ધારાસભ્યને હાઈકોર્ટની રાહત, સજા પર રોક અને જામીન પણ મંજૂર | Unnao Case:...

ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ટ્રકની અડફેટે માસુમ બાળકીનું કમકમાટીભર્યું મોત, માતા-પિતા ગંભીર ઈજાગ્રસ્ત…

ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ટ્રકની અડફેટે માસુમ બાળકીનું કમકમાટીભર્યું મોત, માતા-પિતા ગંભીર ઈજાગ્રસ્ત...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હવે શિક્ષકોને વધારાની જવાબદારી આપતા પહેલા મંજૂરી લેવી પડશે, ઘેલા સોમનાથ વિવાદ બાદ સરકારનો આદેશ | ghe…

હવે શિક્ષકોને વધારાની જવાબદારી આપતા પહેલા મંજૂરી લેવી પડશે, ઘેલા સોમનાથ વિવાદ બાદ સરકારનો આદેશ | ghe…

10 months ago
મોંઘવારી ઘટી ! શાકભાજી-ફળોના ભાવ ઘટતાં છૂટક ફુગાવો ઘટીને 0.25% થયો | CPI Inflation : મોંઘવારી ઘટી શા…

મોંઘવારી ઘટી ! શાકભાજી-ફળોના ભાવ ઘટતાં છૂટક ફુગાવો ઘટીને 0.25% થયો | CPI Inflation : મોંઘવારી ઘટી શા…

6 months ago
ખેડા જિલ્લાના કપડવંજમાં ડમ્પરે જેસીબીને ટક્કર મારતા 3 શ્રમિકો કચડાયા, બેના દુઃખદ મોત | kheda kapadva…

ખેડા જિલ્લાના કપડવંજમાં ડમ્પરે જેસીબીને ટક્કર મારતા 3 શ્રમિકો કચડાયા, બેના દુઃખદ મોત | kheda kapadva…

7 months ago
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રૂ. 41.30 કરોડના કામને મંજૂરી અપાઈ | Jamnagar Municipa…

જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રૂ. 41.30 કરોડના કામને મંજૂરી અપાઈ | Jamnagar Municipa…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News