gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મૃત માની પરિવારને પેન્શન શરૂ કરાયું, કર્મચારી 12 વર્ષે જીવિત નિકળ્યો | Pension started for deceased …

G METRO NEWS by G METRO NEWS
December 24, 2025
in INDIA
0 0
0
મૃત માની પરિવારને પેન્શન શરૂ કરાયું, કર્મચારી 12 વર્ષે જીવિત નિકળ્યો | Pension started for deceased …
1
VIEWS
Share on FacebookShare on Twitter

બનારસ યુનિ.માં વિચિત્ર ઘટના

યાદશક્તિ ગુમાવવાથી કઇ યાદ નહોતુ પણ હવે ઠીક છું, પરિવારને પેન્શન બંધ કરો : કર્મચારી રમાશંકર 

વારાણસી: બનારસ હિન્દુ યુનિવર્સિટી એટલે કે બીએચયુમાં એક જીવિત કર્મચારીને મૃત માનીને પરિવારને પેન્શન આપવાનું શરૂ કરી દેવાયું હતું. જોકે ૧૨ વર્ષ બાદ આ કર્મચારી અચાનક યુનિ. પ્રશાસન સમક્ષ હાજર થયો અને પરિવારને મળતું પેન્શન અટકાવવાની માગ કરી હતી. જેને પગલે આ મામલામાં આગામી પગલું શું લેવુ તેને લઇને પ્રશાસન મુંજવણમાં મુકાયુ છે. 

રમાશંકર રામ ટાઇપિસ્ટ અને કેશબુક વગેરેનું કામ કરી ચુક્યા હતા બાદમાં તેમને હોસ્ટેલમાં વરીષ્ઠ સહાયક તરીકે નિમવામાં આવ્યા હતા. 

વર્ષ ૨૦૧૩માં રમાશંકર અચાનક જ ગૂમ થઇ ગયા હતા. જેને પગલે બાદમાં પરિવાર દ્વારા પણ તેમના ગૂમ થવાની પોલીસમાં ફરિયાદ આપી હતી. બાદમાં નવેમ્બર ૨૦૨૫ના રોજ એટલે કે ૧૨ વર્ષ બાદ રમાશંકર રામ અચાનક જ પરત ફર્યા હતા. 

રમાશંકરે યુનિ. પ્રશાસનને જણાવ્યું હતંુ કે ૨૦૦૭ બાદ મારુ માનસિક સંતુલન ખરાબ થઇ ગયું હતું. સાથે જ લકવો પણ થયો હતો. 

તે આ સમયગાળા દરમિયાન યાદશક્તિ ગુમાવી બેઠા હતા, જોકે બાદમાં અચાનક જ યાદશક્તિ પાછી આવી હતી. જેને પગલે તેને બધુ યાદ આવ્યું. આ દરમિયાન પરિવારને તેમના નામનું પેન્શન મળી રહ્યું છે તેવી જાણ થતા જ તેઓ યુનિ. પ્રશાસન પાસે પહોંચી ગયા હતા અને આ પેંશન અટકાવવાની માગ કરી હતી. જ્યારે કોઇ કર્મચારી ગૂમ થઇ જાય ત્યારે ગૂમ થવા અંગેના નિયમો શું છે તેની ચકાસણી કરાઇ રહી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NEET 2026: 60 લાખ આપો અને ડમી ઉમેદવાર બેસાડો, બિહારમાં સક્રિય સોલ્વર ગેંગનો પર્દાફાશ | NEET paper le…
INDIA

May 12, 2026
ભારતમાં વહેલા ચોમાસાનું હવામાન વિભાગનું અનુમાન, સપ્તાહના અંત સુધીમાં શક્યતા | india weather imd mons…

હિમંતા બિસ્વા સરમાની શપથવિધિ: આસામના પ્રથમ બિન-કોંગ્રેસી CM જેમણે સતત બીજી ટર્મ મેળવી! | Himanta Bis…

Next Post
નારી ચોકડી નજીકથી દારૂ, બિયર ભરેલી રીક્ષા સાથે એક શખ્સ ગિરફ્તાર | A man was arrested with a rickshaw…

નારી ચોકડી નજીકથી દારૂ, બિયર ભરેલી રીક્ષા સાથે એક શખ્સ ગિરફ્તાર | A man was arrested with a rickshaw...

દિલ્હીમાં એઆઈ એજન્ટ ‘એઈલા’ વૈજ્ઞાનિકોની જેમ લેબમાં પ્રયોગ કરશે | AI agent ‘Aila’ in Delhi will condu…

દિલ્હીમાં એઆઈ એજન્ટ 'એઈલા' વૈજ્ઞાનિકોની જેમ લેબમાં પ્રયોગ કરશે | AI agent 'Aila' in Delhi will condu...

ભાવનગર એસ.ટી.ને નવેમ્બરમાં રૂા. 9.27 કરોડથી વધુની આવક | Bhavnagar ST earns over Rs 9 27 crore in Nov…

ભાવનગર એસ.ટી.ને નવેમ્બરમાં રૂા. 9.27 કરોડથી વધુની આવક | Bhavnagar ST earns over Rs 9 27 crore in Nov...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પડતર માંગણીઓને લઈને રેલી સ્વરૂપે ગાંધીનગર પહોંચ્યા માજી સૈનિકો, પોલીસે અટકાવ્યા | Ex Army Personnel …

9 months ago
ન્યાયાધીશ વર્માનો રાજીનામાનો ઇનકાર, મહાભિયોગની શક્યતા | Justice Verma refuses to resign impeachment …

1 year ago
વડોદરા શહેર અને જિલ્લામાં ૨૫૩ પેટ્રોલપંપો કેટલાંક પેટ્રોલપંપોએ સાંજે નો સ્ટોકની જાહેરાત કરતા વાહનચાલ…

2 months ago
‘મને સમજાતું નથી કે દીકરાને કઈ રીતે કહું કે એના પિતા હવે…’, પહલગામ હુમલામાં પતિને ગુમાવનાર પત્ની ભ…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News