gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા: ટ્રેનોનું ટ્રાફિક ઘટાડવા સુરત સાઈડથી આવનારી ટ્રેનોને પ્લેટફોર્મ નંબર- 4, 5, અને 6 પર ડાયવર્ટ…

G METRO NEWS by G METRO NEWS
December 24, 2025
in GUJARAT
0 0
0
વડોદરા: ટ્રેનોનું ટ્રાફિક ઘટાડવા સુરત સાઈડથી આવનારી ટ્રેનોને પ્લેટફોર્મ નંબર- 4, 5, અને 6 પર ડાયવર્ટ…
3
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રેનો સમયસર પહોંચે તે માટે પ્લેટફોર્મ નંબર 2 અને 3નું ભારણ ઘટાડવા સુરત સાઈડથી આવનારી ટ્રેનોને પ્લેટફોર્મ નંબર 4, 5, અને 6 પર ડાયવર્ટ કરવા રેલવે સ્ટાફની માગ છે.

વડોદરા રેલવે સ્ટાફ દ્વારા જણાવાયું છે કે, વડોદરા રેલવે સ્ટેશન પર દરરોજ મોટી સંખ્યામાં ટ્રેનોની અવરજવર રહે છે. ટ્રેનો સમયસર ચાલતી હોવા છતાં સ્ટેશન પર વિલંબથી પહોંચતા મુસાફરોને અનાવશ્યક વિલંબ સહન કરવો પડે છે. વડોદરા સ્ટેશન પર પ્લેટફોર્મની અછત હોવાના કારણે હાલ અપ અને ડાઉન બન્ને દિશાની મોટાભાગની ટ્રેનો પ્લેટફોર્મ નં. 2 અને 3 પરથી પસાર થાય છે. પરિણામે આ પ્લેટફોર્મ પર ટ્રેનોનું ભારણ વધતા ટ્રેનો સ્ટેશન પર પહોંચવામાં મોડી પડે છે. વિશ્વામિત્રી સાઈડ પર રેલવેની લાઈનનું ડાઉન ટ્રેનના ડાયરેક્ટ લાઈન જોઈન્ટનું કામ પૂર્ણ થયું છે. જો આ લાઇન કાર્યરત કરવામાં આવે તો સૂરત સાઈડથી આવતી ડાઉન ટ્રેનો સીધી રીતે પ્લેટફોર્મ નં. 4, 5 અને 6 પરથી પસાર થઈ શકે, જેના કારણે સમય બચી શકે અને ટ્રેનો સમયસર આવન-જાવન કરી શકે. વડોદરાના મુસાફરો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે કે, તમામ પેસેન્જર ટ્રેનો સમયસર આવન-જાવન કરે, પરંતુ  અધિકારીઓ દ્વારા આ મુદ્દે કોઈ અસરકારક પગલાં લેવાતા નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ફાયર કર્મચારીઓની પડતર પ્રશ્નોને લઈ ફરી રજૂઆત | Re presentation regarding pending issues of fire pers…
GUJARAT

June 24, 2026
પાણીની સમસ્યાથી કંટાળેલા રહીશોએ ટાંકીએ ધસી જઈ હોબાળો મચાવ્યો | Residents fed up with water problems …

નર્મદા કેનાલનું પાણી આજવા સરોવરમાં ઠલવાતા જળસ્તરમાં આંશિક વધારો | Partial increase in water level as…

Next Post
વડોદરા: એક ક્લિકમાં જાણી શકાશે એસટી બસનું લાઈવ લોકેશન | Vadodara: Live location of ST bus can be kno…

વડોદરા: એક ક્લિકમાં જાણી શકાશે એસટી બસનું લાઈવ લોકેશન | Vadodara: Live location of ST bus can be kno...

વડોદરા સ્ટેશન પર 25 દિવસનો બ્લોક: અમદાવાદથી જતી-આવતી ટ્રેનોને અસર | 25 day block at Vadodara station…

વડોદરા સ્ટેશન પર 25 દિવસનો બ્લોક: અમદાવાદથી જતી-આવતી ટ્રેનોને અસર | 25 day block at Vadodara station...

કાંકરિયા કાર્નિવલ 2025 માટે વાહનચાલકો સાવધાન, ટ્રાફિકના નિયમોમાં મોટો ફેરફાર, જાણો વૈકલ્પિક માર્ગ | …

કાંકરિયા કાર્નિવલ 2025 માટે વાહનચાલકો સાવધાન, ટ્રાફિકના નિયમોમાં મોટો ફેરફાર, જાણો વૈકલ્પિક માર્ગ | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિસાવદર તાલુકાના ત્રણ ગામની રાશન શોપનાં લાયસન્સ સસ્પેન્ડ | Licenses of ration shops in three village…

11 months ago
‘પહલગામ હુમલાનો બદલો લેવામાં આવશે’, જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાનું મોટું નિવેદન | stateme…

1 year ago
સુરતની હોટલના મહિલા વોશરૂમમાં ગુપ્તરીતે મોબાઈલ રાખીને વીડિયો બનાવનારા વિકૃતને પાસા હેઠળ જેલ ધકેલાયો …

10 months ago
અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 85 ટકાથી વધુ વરસાદ, 100 ડેમ હાઈએલર્ટ, 17 ડેમ વોર્નિંગ એલર્ટ પર | guja…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News