gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

રૂપિયો 63 પૈસા ઉછળી 86.07 : વૈશ્વિક ડોલર ઈન્ડેક્સે 100ની સપાટી ગુમાવી | Rupee rises 63 paise to 86 0…

G METRO NEWS by G METRO NEWS
April 12, 2025
in Business
0 0
0
રૂપિયો 63 પૈસા ઉછળી 86.07 : વૈશ્વિક ડોલર ઈન્ડેક્સે 100ની સપાટી ગુમાવી | Rupee rises 63 paise to 86 0…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ ઝડપી તૂટી જતાં રૂપિયો ઝડપી ઉછળ્યો હતો. શેરબજાર આંચકા પચાવી નોંધપાત્ર ઉંચકાતાં કરન્સી બજારમાં રૂપિયા પર પોઝીટીવ અસર દેખાઈ હતી. જોકે મુંબઈ કરન્સી બજારમાં  ગુરૂવારે બંધ બજારે  ડોલરના ભાવ તૂટયા હતા. અને આજે આ ઘટાડો આગળ વધ્યો હતો.

ડોલરના ભાવ પાછલા સત્તાવાર બંધ રૂ.૮૬.૭૦ વાળા આજે સવારે રૂ.૮૬.૨૪ ખુલ્યા પછી ઉંચામાં ભાવ રૂ.૮૬.૨૫ થયા પછી ભાવ ઝડપી ગબડી નીચામાં રૂ.૮૬ની અંદર ઉતરી રૂ.૮૫.૯૫ સુધી ઉતરી છેલ્લે બંધ ભાવ રૂ.૮૬.૦૭ રહ્યા હતા. ડોલર આજે ૬૩ પૈસા તૂટતાં રૂપિયામાં ૦.૭૩ ટકાની વૃદ્ધી જોવા મળી હતી.  વિશ્વ બજારમાં  વ િવિધ કરન્સીઓ સામે ડોલરના ભાવ   દબાણ હેઠળ રહ્યાના નિર્દેશો હતા,

ડોલર સામે સ્વીસ કરન્સી ઉછલી ૧૦ વર્ષની ટોચે તથા ડોલર ૧૦ વર્ષના તળિયે ઉતરી ગયાના વાવડ હતા. સ્વીસ તથા જાપાનની કરન્સી ઉપરાંત યુરોપીયન કરન્સી તેમ જ સોનામાં સેફ હેવન બાઈંગ વધ્યાની ચર્ચા હતી. ડોલર સામે ચીનની કરન્સી તૂટયા પછી ફરી ઉંચકાઈ હતી. ડોલર સામે જાપાનની કરન્સી સાડા છ મહિનાની ટોચે પહોંચી હતી.

ડોલર સામે યુરોના ભાવ વધી જુલાઈ ૨૦૨૩ પછીની ટોચે પહોંચ્યા હતા.  વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ આજે વધુ ૧.૬૬ ટકા ગબડી ૧૦૦ની સપાટી ગુમાવી નીચામાં આ ઈન્ડેક્સ ૯૯.૦૧ થઈ ૯૯.૧૯ રહ્યાનાી સમાચાર મળ્યા હતા.

દરનમિયાન, મુંબઈ બજારમાં રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ આજે ૯૯ પૈસા વધી ઉંચામાં ભાવ રૂ.૧૧૩.૦૬ થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૧૧૨.૭૬ રહ્યા હતા. યુરોપીયન કરન્સી યુરોના ભાવ ૨૪૬ પૈસા ઉછળ્યા હતા. યુરોના ભાવ ઉંચામાં રૂ.૯૮.૭૬ થઈ રૂ.૯૮.૨૧  છેલ્લે રહ્યા હતા.  જાપાનની કરન્સી આજે રૂપિયા સામે ૦.૨૯ ટકા ઘટયાનું  બજારના સૂત્રોએ જણાવ્યું હતું.

ચીન તથા અમેરિકા વચ્ચે   ટ્રેડ વોર વકરતાં  વૈશ્વિક સ્તરે ડોલરના ભાવ દબાણ હેઠળ રહ્યા હતા.  વિશ્વ બજારમાં  ક્રૂડતેલના  ભાવ આંચકા પચાવી ફરી ઉંચકાયા હતા  દરમિયાન ભારતમાં ફોરેક્સ રિઝર્વ ૧૦.૮૦ અબજ ડોલર વધી ૬૭૬.૩૬ અબજ ડોલર થયાના સમાચારની પણ રૂપિય.ા પર પોઝીટીવ ઈમ્પેક્ટ દેખાઈ હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નબળું ચોમાસુ અને તેલના ઊંચા ભાવ ફુગાવામાં વધારો કરશે | Weak monsoon and high oil prices will increas…
Business

નબળું ચોમાસુ અને તેલના ઊંચા ભાવ ફુગાવામાં વધારો કરશે | Weak monsoon and high oil prices will increas…

May 13, 2026
PSU બેન્કોનો નેટ પ્રોફિટ રૂ. 1.98 લાખ કરોડની વિક્રમી ટોચે | PSU banks’ net profit hits record high o…
Business

PSU બેન્કોનો નેટ પ્રોફિટ રૂ. 1.98 લાખ કરોડની વિક્રમી ટોચે | PSU banks’ net profit hits record high o…

May 13, 2026
રૂપિયો ગબડતાં કિંમતી ધાતુઓમાં ઝડપી તેજી: ચાંદીમાં રૂ.13 હજારનો ઉછાળો | Precious metals surge as rupe…
Business

રૂપિયો ગબડતાં કિંમતી ધાતુઓમાં ઝડપી તેજી: ચાંદીમાં રૂ.13 હજારનો ઉછાળો | Precious metals surge as rupe…

May 13, 2026
Next Post
ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોમાં માર્ચમાં રોકાણ પ્રવાહ ઘટીને 11 માસની નીચી સપાટીએ | Investment inflows int…

ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોમાં માર્ચમાં રોકાણ પ્રવાહ ઘટીને 11 માસની નીચી સપાટીએ | Investment inflows int...

સાળંગપુરમાં ઉજવાયો ભવ્ય હનુમાન જન્મોત્સવ, દાદાએ સુવર્ણ વાઘામાં ભક્તોને આપ્યા દર્શન | Hanuman Janmots…

સાળંગપુરમાં ઉજવાયો ભવ્ય હનુમાન જન્મોત્સવ, દાદાએ સુવર્ણ વાઘામાં ભક્તોને આપ્યા દર્શન | Hanuman Janmots...

MD ડ્રગ્સ માટે પૈસાની લેવડ-દેવડ વખતે જુહાપુરમાં બબાલ, અસામાજિક તત્ત્વોએ ખુલ્લા હથિયારો સાથે મચાવ્યો …

MD ડ્રગ્સ માટે પૈસાની લેવડ-દેવડ વખતે જુહાપુરમાં બબાલ, અસામાજિક તત્ત્વોએ ખુલ્લા હથિયારો સાથે મચાવ્યો ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બૂટલેગરે ભાજપના ધારાસભ્યને દારૂના ધંધાના ભાગીદાર ગણાવ્યા | Bootlegger calls BJP MLA a partner in liq…

બૂટલેગરે ભાજપના ધારાસભ્યને દારૂના ધંધાના ભાગીદાર ગણાવ્યા | Bootlegger calls BJP MLA a partner in liq…

6 months ago
રિક્ષા ગેંગ ઝડપાઈ, 15 પેસેન્જરોને શિકાર બનાવ્યા, ફરિયાદ માત્ર એક જ | Rickshaw gang caught 15 passeng…

રિક્ષા ગેંગ ઝડપાઈ, 15 પેસેન્જરોને શિકાર બનાવ્યા, ફરિયાદ માત્ર એક જ | Rickshaw gang caught 15 passeng…

3 months ago
વિરમગામના પૂર્વ ધારાસભ્યનું નિધન, મુખ્યમંત્ર ભૂપેન્દ્ર પટેલે શ્રદ્ધાંજલિ અર્પણ કરી | Former Viramgam…

વિરમગામના પૂર્વ ધારાસભ્યનું નિધન, મુખ્યમંત્ર ભૂપેન્દ્ર પટેલે શ્રદ્ધાંજલિ અર્પણ કરી | Former Viramgam…

7 months ago
સુરેન્દ્રનગરના મફતિયાપરામાં ગટરના દૂષિત પાણી ઉભરાતા રહિશોને હાલાકી | Residents suffer as polluted se…

સુરેન્દ્રનગરના મફતિયાપરામાં ગટરના દૂષિત પાણી ઉભરાતા રહિશોને હાલાકી | Residents suffer as polluted se…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News