gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોમાં માર્ચમાં રોકાણ પ્રવાહ ઘટીને 11 માસની નીચી સપાટીએ | Investment inflows int…

G METRO NEWS by G METRO NEWS
April 12, 2025
in Business
0 0
0
ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોમાં માર્ચમાં રોકાણ પ્રવાહ ઘટીને 11 માસની નીચી સપાટીએ | Investment inflows int…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : વૈશ્વિક બજારોમાં ઉથલપાથલની સાથે સેન્ટીમેન્ટ ડહોળાઈ જતાં અને ઘર આંગણે શેર બજારોમાં અનિશ્ચિતતા વચ્ચે સતત નવા રોકાણમાં સાવચેતીના પરિણામે ઘણા રોકાણકારો રોકાણ પાછું ખેંચવા લાગતાં સેકન્ડરી માર્કેટની જેમ મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં પણ તેજીના વળતાં પાણી થવા લાગી સંકટના  વાદળો ઘેરાતાં  જોવાઈ રહ્યા છે. માર્ચ ૨૦૨૫ મહિનામાં મ્યુચ્યુઅલ ફંડોમાં ઈક્વિટી ફંડોમાં રોકાણ પ્રવાહ ઘટીને રૂ.૨૫,૦૮૨ કરોડની ૧૧ મહિનાની નીચી સપાટીએ આવી ગયો હોવાનું એસોસીયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (એમ્ફી)ના આંકડામાં આજે જાહેર કરાયું છે.

માર્ચ ૨૦૨૫ મહિનામાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોમાં નેટ રોકાણ પ્રવાહ ફેબુ્રઆરીની તુલનાએ ૧૪ ટકા ઘટીને રૂ.૨૫,૦૮૨.૦૧ કરોડ નોંધાયો છે. માર્ચમાં બીએસઈ સેન્સેક્સ ૫.૭૭ ટકા અને નિફટી ૫૦ ઈન્ડેક્સ ૬.૩૦ ટકા વધ્યા હતા. ફેબુ્રઆરી ૨૦૨૫માં ૨૬ ટકા ઘટીને રૂ.૨૯,૩૦૩.૩૪ કરોડ નોંધાયો હતો. આ દરમિયાન સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી) થકી પણ રોકાણ પ્રવાહ માસિક ધોરણે નજીવો ઘટીને માર્ચમાં રૂ.૨૫,૯૨૬ કરોડની ચાર મહિનાની નીચી સપાટીએ નોંધાયો છે.

ફોલિયોની સંખ્યામાં માર્ચ મહિનાના અંતે ૩૧.૮૫ ટકા વૃદ્વિ નોંધાઈ છે. એસેટ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ) માર્ચ ૨૦૨૪ના રૂ.૫૩.૪૦ લાખ કરોડની તુલનાએ ૨૩.૧૧ ટકા વધીને માર્ચ ૨૦૨૫ના અંતે રૂ.૬૫.૭૪ લાખ કરોડ નોંધાયું છે.

ઈક્વિટી ફંડ કેટેગરીમાં માર્ચમાં સેક્ટરલ/થીમેટિક ફંડોમાં નેટ રોકાણમાં ઘટાડો થયો છે. જે ફેબુ્રઆરીના રૂ.૫૭૧૧.૫૮ કરોડની તુલનાએ ૯૭ ટકા ઘટીને માર્ચમાં રૂ.૧૭૦.૦૯ કરોડ નોંધાયું છે. આ સિવાય સ્મોલ કેપ અને મિડ કેપ ફંડોમાં એકંદર વૃદ્વિ રહી છે. સ્મોલ કેપ ફંડોમાં ચોખ્ખું રોકાણ ૧૦ ટકા વધીને રૂ.૪૦૯૨.૧૨ કરોડ અને મિડ કેપ ફંડોમાં ૦.૯૨ ટકા વધીને રૂ.૩૪૩૮.૮૭ કરોડ થયું છે. જો કે લાર્જ કેપ ફંડોમાં રોકાણ પ્રવાહ ૧૩.૫ ટકા ઘટીને રૂ.૨૪૭૯.૩૧ કરોડ નોંધાયો છે.

ડેટ ફંડ કેટેગરીમાં ફિક્સ્ડ ઈન્કમ ફંડોમાં ચોખ્ખો રોકાણ પ્રવાહ ફેબુ્રઆરીના રૂ.૬૫૨૫.૫૬ કરોડની ચોખ્ખી જાવકની તુલનાએ માર્ચમાં રૂ.૨.૦૩ લાખ કરોડ ચોખ્ખી જાવક નોંધાઈ છે. 

ઈક્વિટી ફંડોની કેટેગરીમાં નેટ રોકાણ/ઉપાડ

ફંડ
કેટેગરી

ફેબુ્રઆરી

માર્ચ

(રૃ.કરોડમાં)

૨૦૨૫

૨૦૨૫

મલ્ટિ
કેપ ફંડ

+૨૫૧૮

+૨૭૫૩

લાર્જ
કેપ ફંડ

+૨૮૬૬

+૨૪૭૯

લાર્જ-મિડ
કેપ

+૨૬૫૬

+૨૭૧૮

મિડ
કેપ ફંડ

+૩૪૦૭

+૩૪૩૯

સ્મોલ કેપ
ફંડ

+૩૭૨૨

+૪૦૯૨

ડિવિડન્ડ
યીલ્ડ ફંડ

+૬૯

+૧૪૧

વેલ્યુ
ફંડ-કોન્ટ્રા ફંડ

+૧૩૪૭

+૧૫૫૩

ફોક્સ્ડ
ફંડ

+૧૨૮૮

+૧૩૮૬

સેક્ટરલ/થીમેટિક

+૫૭૧૨

+૧૭૦

ઈએલએસએસ
ફંડ

+૬૧૫

+૭૩૫

ફ્લેક્સી
કેપ ફંડ

+૫૧૦૪

+૫૬૧૫

કુલ
રોકાણ/ઉપાડ

+૨૯,૩૦૩

+૨૫,૦૮૨

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
સાળંગપુરમાં ઉજવાયો ભવ્ય હનુમાન જન્મોત્સવ, દાદાએ સુવર્ણ વાઘામાં ભક્તોને આપ્યા દર્શન | Hanuman Janmots…

સાળંગપુરમાં ઉજવાયો ભવ્ય હનુમાન જન્મોત્સવ, દાદાએ સુવર્ણ વાઘામાં ભક્તોને આપ્યા દર્શન | Hanuman Janmots...

MD ડ્રગ્સ માટે પૈસાની લેવડ-દેવડ વખતે જુહાપુરમાં બબાલ, અસામાજિક તત્ત્વોએ ખુલ્લા હથિયારો સાથે મચાવ્યો …

MD ડ્રગ્સ માટે પૈસાની લેવડ-દેવડ વખતે જુહાપુરમાં બબાલ, અસામાજિક તત્ત્વોએ ખુલ્લા હથિયારો સાથે મચાવ્યો ...

અમદાવાદમાં એકઝાટકે 6 ડિગ્રીનો ઘટાડો થતાં ગરમીથી હાશકારો, રાજ્યભરમાં આંશિક રાહત | Ahmedabad’s tempera…

અમદાવાદમાં એકઝાટકે 6 ડિગ્રીનો ઘટાડો થતાં ગરમીથી હાશકારો, રાજ્યભરમાં આંશિક રાહત | Ahmedabad's tempera...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત: સમુદ્રમાં આવેલા ડિપ્રેશનથી વરસતો વરસાદ લગ્ન આયોજકો માટે બન્યો વિલન | Rainfall from a depressio…

સુરત: સમુદ્રમાં આવેલા ડિપ્રેશનથી વરસતો વરસાદ લગ્ન આયોજકો માટે બન્યો વિલન | Rainfall from a depressio…

8 months ago
સ્વચ્છ શહેરી જોડી અંતગર્ત વડોદરા કોર્પો. સાથે જોડાયેલા શહેરો વચ્ચે એમઓયુ કરાયા | MoU signed between …

સ્વચ્છ શહેરી જોડી અંતગર્ત વડોદરા કોર્પો. સાથે જોડાયેલા શહેરો વચ્ચે એમઓયુ કરાયા | MoU signed between …

9 months ago
ભાજપમાં પક્ષના હોદ્દા માટે પણ પડાપડી : 21 હોદ્દા- 150 કતારમાં | There is also a scramble for party p…

ભાજપમાં પક્ષના હોદ્દા માટે પણ પડાપડી : 21 હોદ્દા- 150 કતારમાં | There is also a scramble for party p…

8 months ago
અમદાવાદ: ધોળકામાં સરકારી શાળામાં જ સગીર વિદ્યાર્થીને અડપલાં કરનાર શિક્ષક ઝડપાયો | Ahmedabad: Governm…

અમદાવાદ: ધોળકામાં સરકારી શાળામાં જ સગીર વિદ્યાર્થીને અડપલાં કરનાર શિક્ષક ઝડપાયો | Ahmedabad: Governm…

6 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News