gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ગત મહિને પીઈ/વીસી ઈન્વેસ્ટમેન્ટ 30 ટકા વધી 5.60 અબજ ડોલર રહ્યું | PE/VC investment rose 30 percent t…

G METRO NEWS by G METRO NEWS
December 25, 2025
in Business
0 0
0
ગત મહિને પીઈ/વીસી ઈન્વેસ્ટમેન્ટ 30 ટકા વધી 5.60 અબજ ડોલર રહ્યું | PE/VC investment rose 30 percent t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : વર્તમાન વર્ષના પ્રથમ છ મહિનામાં મંદ રહ્યા બાદ દેશમાં પ્રાઈવેટ ઈક્વિટી અને વેન્ચર કેપિટલ (પીઈ/વીસી) ઈન્વેસ્ટમેન્ટસમાં નવેમ્બરમાં વાર્ષિક ધોરણે ૩૧ ટકા વધારો થઈને તે ૫.૬૦ અબજ ડોલર  રહ્યું હોવાનું પ્રાપ્ત ડેટા જણાવે છે. ઊંચા મૂલ્યાંકનને કારણે એક્ઝિટનો આંક પણ ઊંચો જોવા મળ્યો હતો.

આ વધારા સાથે ૨૦૨૫ના પ્રથમ ૧૧ મહિનામાં દેશમાં પીઈ/વીસી ઈન્વેસ્ટમેન્ટસનો પ્રવાહ વધી ૪૯.૩૦ અબજ ડોલર રહ્યો છે જે ૨૦૨૪ના સંપૂર્ણ વર્ષમાં આવેલા ૫૬.૨૦ અબજ ડોલરના પીઈ/વીસી ઈન્વેસ્ટમેન્ટસની સરખામણીએ ૮૮ ટકા જેટલું છે.

ઓકટોબરની સરખામણીએ પણ ઈન્વેસ્ટમેન્ટસનો આંક ચાર ટકા વધુ રહી ૫.૪૦ અબજ ડોલર રહ્યો છે. જો કે સોદાની સંખ્યા લગભગ સમાન રહી છે. 

ગયા વર્ષના નવેમ્બરની સરખામણીએ  વર્તમાન વર્ષના નવેમ્બરમાં પીઈ/વીસી સોદાની સંખ્યા ૧૦૧ જેટલી લગભગ સમાન રહી છે. જો કે ઓકટોબરમાં થયેલા ૧૦૯ની સરખામણીએ સાધારણ ઓછા છે.૨૦૨૫ના સંપૂર્ણ વર્ષનો પીઈ/વીસી ઈન્વેસ્ટમેન્ટનો આંક લગભગ ૨૦૨૪ જેટલો જ રહેવાની વિશ્લેષકો ધારણાં રાખી રહ્યા છે. 

વેલ્યુએશન ઊંચા જળવાઈ રહ્યા છે અને વેચાણકાર તથા રોકાણકાર વચ્ચે મૂલ્યને લઈને લાંબી ચર્ચાને કારણે જ પીઈ/વીસી સોદા જલદીથી પાર પડતા નથી, એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું.

ભારત તથા અમેરિકા વચ્ચે વેપાર કરાર જોખમ રુચીમાં વધારો કરાવશે અને સોદાની સંખ્યા પણ વધવાની આશા છે. 

ગત મહિને સૌથી વધુ પીઈ/વીસી ઈન્વેસ્ટમેન્ટ રિઅલ એસ્ટેટ ક્ષેત્રે આવ્યું છે. અન્ય ક્ષેત્રોની સરખામણીએ રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં ૩.૭૦ અબજ ડોલરનું રોકાણ ઘણું ઊંચું છે. માળખાકીય ક્ષેત્રમાં ૫૩ કરોડ ડોલર જ્યારે નાણાંકીય સેવા ક્ષેત્રમાં ૪૮.૪૦ કરોડ ડોલરનું પીઈ/વીસી રોકાણ જોવા મળ્યું છે. 

નવેમ્બરમાં આવેલા કુલ પીઈ/વીસી રોકાણમાં આ ત્રણ ક્ષેત્રનો હિસ્સો ૮૪ ટકા જેટલો રહ્યો હતો. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નબળું ચોમાસુ અને તેલના ઊંચા ભાવ ફુગાવામાં વધારો કરશે | Weak monsoon and high oil prices will increas…
Business

May 13, 2026
PSU બેન્કોનો નેટ પ્રોફિટ રૂ. 1.98 લાખ કરોડની વિક્રમી ટોચે | PSU banks’ net profit hits record high o…

રૂપિયો ગબડતાં કિંમતી ધાતુઓમાં ઝડપી તેજી: ચાંદીમાં રૂ.13 હજારનો ઉછાળો | Precious metals surge as rupe…

Next Post
સેન્સેક્સ 116 પોઈન્ટ ઘટીને 85409 | Sensex falls 116 points to 85409

AMU કેમ્પસમાં શિક્ષકની ગોળી મારી હત્યા, પછી હત્યારાએ કહ્યું – ‘હવે મને ઓળખી જઈશ…’

AMU કેમ્પસમાં શિક્ષકની ગોળી મારી હત્યા, પછી હત્યારાએ કહ્યું - 'હવે મને ઓળખી જઈશ...'

રેલવે ટ્રેક ઓળંગતા 5 લોકો ટ્રેન નીચે કચડાયા, ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં માતમ પ્રસર્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાટડીના સરકારી હોસ્પિટલના નવિનીકરણનું કામ ખોરંભે ચડતા હાલાકી | Trouble as renovation work at Patdi g…

4 months ago
વિવાદિત સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની મુશ્કેલીમાં વધારો: સુરતમાં વધુ એક ગુનો નોંધાયો | kirti pat…

5 months ago
ચાંદીમાં ઐતિહાસિક તેજી: એક જ દિવસમાં 22,000થી વધુનો ઉછાળો, ભાવ 3,10,000 રૂપિયાને પાર | Gold Silver P…

‘5 વર્ષ સુધીના તમામ ઈ-મેમો થશે માફ’, દિવાળી પહેલા યોગી સરકારે યુપીવાસીઓને આપી ભેટ | All e memo for 5…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News