gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના વિવિધ વિસ્તારમાં 36 બ્રિજના રિપેરિંગ પાછળ 5 વર્ષમાં 35 કરોડ ખર્ચાયા | Ahmedabad Spent 35 C…

G METRO NEWS by G METRO NEWS
December 25, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદના વિવિધ વિસ્તારમાં 36 બ્રિજના રિપેરિંગ પાછળ 5 વર્ષમાં 35 કરોડ ખર્ચાયા | Ahmedabad Spent 35 C…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદનો સુભાષબ્રિજ 4 ડિસેમ્બરથી તમામ પ્રકારની અવરજવર માટે બંધ કરાયો છે. 25 ડિસેમ્બર સુધી બંધ કરાયેલ આ બ્રિજ ખોલવામા આવે એવી કોઈ સંભાવના નથી. આ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા બ્રિજના રિપેરીંગ અને કલરકામ પાછળ કોર્પોરેશને પાંચ વર્ષમાં રૂપિયા 35 કરોડનો ખર્ચ કર્યો છે. હાલ બંધ કરવામાં આવેલા સુભાષ બ્રિજની ફૂટપાથ રિપેર કરવા તથા બ્રિજ ઉપર થીકસ ટ્રોપિક પેચવર્ક કરવા રૂપિયા 25 લાખનો ખર્ચ કરાયો હતો. પ્રશ્ન એ છે કે જે સમયે સુભાષબ્રિજ ઉપર ફૂટપાથ રિપેર કરાયો એ સમયે બ્રિજની સ્થિતિ કેમ તંત્રના ઘ્યાનમાં ના આવી.

આ પણ વાંચોઃ અમદાવાદ: અસલાલી-નારોલ હાઈવે પર ઓવરટેક કરવા જતાં કાર પલટી, 20 વર્ષીય યુવકનું મોત

67 બ્રિજનું ઈન્સપેકશન કરાયુ

કોર્પોરેશન દ્વારા બિફોર અને આફ્ટર મોન્સુન શહેરના 67 બ્રિજનું ઈન્સપેકશન કરવામા આવ્યુ હોવાનો દાવો કરાઈ રહયો છે. સુભાષ બ્રિજના ઇન્સપેકશન રિપોર્ટમાં બ્રિજ સારી કન્ડિશનમાં હોવાનો ઇન્સપેકશન કરનારી એજન્સી દ્વારા રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો હતો. જુલાઈ મહિનામાં બ્રિજ ઈન્સપેકશનનો રિપોર્ટ અપાયો અને માત્ર પાંચ જ મહિનામા બ્રિજને બંધ કરવાની કોર્પોરેશન તંત્રને ફરજ પડી છે. અલગ અલગ બ્રિજના રિપેરીંગ અને કલરકામ કરી બ્રિજની આવરદામા વધારો કરવાના દાવા સાથે કોર્પોરેશન તરફથી પાંચ વર્ષમાં 36 બ્રિજ પાછળ 35 કરોડનો ખર્ચ કર્યો છે. આટલી મોટી રકમનો ખર્ચ કર્યા પછી પણ શહેરના મુખ્ય કહી શકાય એવા બ્રિજ ઉપરની ગંભીર ક્ષતિ બહાર આવે તે ગંભીર બાબત કહી શકાય.

આ પણ વાંચોઃ CATમાં ગુજરાતના બે વિદ્યાર્થી 100 પર્સન્ટાઈલ સાથે દેશના ટોપ-12માં, અમદાવાદના 50થી વધુ વિદ્યાર્થીને 99થી વધુ પર્સન્ટાઈલ

કયા બ્રિજના રીપેરીંગ પાછળ કેટલી રકમનો ખર્ચ

નામ કામગીરી ખર્ચ(કરોડમાં)
સુભાષ થીકસ ટોપિક પેચવર્ક 0.25
સરદાર(જૂનો) રીસરફેસ વર્ક 1.5
સરદાર (નવો) રીસરફેસ વર્ક 1
એલિસ બ્રિજ(નવો) રીસરફેસ વર્ક 1.5
ગાંધી બ્રિજ(જૂનો) રીસરફેસ વર્ક 2
ગાંધી બ્રિજ(નવો) બેરીંગ રીપ્લેસમેન્ટ 0.75
નહેરુ બ્રિજ થીકસ ટોપિક પેચવર્ક 3
દધિચી બ્રિજ વીઅરીંગ કોટ રીપેરીંગ 0.25
કાલુપુર બ્રિજ સ્ટ્રેન્થનિંગ વોલ 2
સારંગપુર બ્રિજ સ્ટ્રેન્થનિંગ વોલ 2
અસારવા બ્રિજ થીકસ ટોપિક પેચવર્ક 0.4
જગજીવન બ્રિજ સ્ટ્રેન્થનિંગ વોલ 2
કેડીલા બ્રિજ રીસરફેસ વર્ક 0.2
ઝઘડા બ્રિજ રીસરફેસ વર્ક 0.8
આંબેડકર બ્રિજ થીકસ ટોપિક પેચવર્ક 2.5
ચીમનભાઈ બ્રિજ થીકસ ટોપિક પેચવર્ક 2
ચાંદલોડીયા બ્રિજ ગ્રાઉટીંગ વર્ક 2
વેજલપુર રેલવે બ્રિજ થીકસ ટોપિક પેચવર્ક 3.5
શાહીબાગ રેલવે બ્રિજ રીસરફેસ વર્ક 0.6
ગુજરાત કોલેજ બ્રિજ રીસરફેસ વર્ક 0.7
રાણીપ રેલવે બ્રિજ રીસરફેસવર્ક 0.65
અખબારનગર કેચડ્રેઈન રીપેરીંગ 0.35
ઇન્કમટેક્સ કેચડ્રેઈન રીપેરીંગ 0.1
ઉસ્માનપુરા કેચડ્રેઈન રીપેરીંગ 0.5
શિવરંજની રીસરફેસ વર્ક 0.75
સીટીએમ રીસરફેસ વર્ક 0.65

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોમનાથ મંદિરના પુનઃ નિર્માણ 75 વર્ષ પૂર્ણ, આજે 11 તીર્થોના જળથી શિખર પર અભિષેક | 75 years of reconst…
GUJARAT

સોમનાથ મંદિરના પુનઃ નિર્માણ 75 વર્ષ પૂર્ણ, આજે 11 તીર્થોના જળથી શિખર પર અભિષેક | 75 years of reconst…

May 11, 2026
સોમનાથ પર્વની ઉજવણી પૂર્વે જામનગરમાં વડાપ્રધાન મોદીનું જાજરમાન અભિવાદન | Prime Minister Modi’s majes…
GUJARAT

સોમનાથ પર્વની ઉજવણી પૂર્વે જામનગરમાં વડાપ્રધાન મોદીનું જાજરમાન અભિવાદન | Prime Minister Modi’s majes…

May 11, 2026
યુવકને જેની સાથે આડાસંબંધ હતા તે મહિલાએ જ ઘરે બોલાવી કાસળ કઢાવ્યું | The woman with whom the young m…
GUJARAT

યુવકને જેની સાથે આડાસંબંધ હતા તે મહિલાએ જ ઘરે બોલાવી કાસળ કઢાવ્યું | The woman with whom the young m…

May 11, 2026
Next Post
અમદાવાદ: અસલાલી-નારોલ હાઈવે પર ઓવરટેક કરવા જતાં કાર પલટી, 20 વર્ષીય યુવકનું મોત | Ahmedabad Accident…

અમદાવાદ: અસલાલી-નારોલ હાઈવે પર ઓવરટેક કરવા જતાં કાર પલટી, 20 વર્ષીય યુવકનું મોત | Ahmedabad Accident...

CATમાં ગુજરાતના બે વિદ્યાર્થી 100 પર્સન્ટાઈલ સાથે દેશના ટોપ-12માં, અમદાવાદના 50થી વધુ વિદ્યાર્થીને 9…

CATમાં ગુજરાતના બે વિદ્યાર્થી 100 પર્સન્ટાઈલ સાથે દેશના ટોપ-12માં, અમદાવાદના 50થી વધુ વિદ્યાર્થીને 9...

છત્તીસગઢના રાયપુરમાં ક્રિસમસની ઉજવણીમાં ભંગ, બંધના એલાન વચ્ચે મોલમાં તોડફોડ | christmas celebration …

છત્તીસગઢના રાયપુરમાં ક્રિસમસની ઉજવણીમાં ભંગ, બંધના એલાન વચ્ચે મોલમાં તોડફોડ | christmas celebration ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા: હાલ પરીક્ષાનો માહોલ છતાં વધુ એક વાસણા વિસ્તારનો રસ્તો આજથી 20 દિવસ બંધ | Vadodara: Vasna Roa…

વડોદરા: હાલ પરીક્ષાનો માહોલ છતાં વધુ એક વાસણા વિસ્તારનો રસ્તો આજથી 20 દિવસ બંધ | Vadodara: Vasna Roa…

3 months ago
મૃત કિન્નરનો ચહેરો જોવાથી ખરેખર કરોડપતિ બની જવાય? લક્ષ્મીનારાયણ ત્રિપાઠીએ ફોડ પાડ્યો | Can you becom…

મૃત કિન્નરનો ચહેરો જોવાથી ખરેખર કરોડપતિ બની જવાય? લક્ષ્મીનારાયણ ત્રિપાઠીએ ફોડ પાડ્યો | Can you becom…

1 year ago
મહારાષ્ટ્રના અકોલામાં ચાકુની અણીએ સગીરા પર દુષ્કર્મ, પરિવાર ગણપતિ વિસર્જનમાં ગયો હતો | maharastra ak…

મહારાષ્ટ્રના અકોલામાં ચાકુની અણીએ સગીરા પર દુષ્કર્મ, પરિવાર ગણપતિ વિસર્જનમાં ગયો હતો | maharastra ak…

8 months ago
વડોદરામાં નવા વર્ષે ઇમરજન્સી સારવાર માટેના ૩૦૧ કોલ | 301 calls for emergency treatment in Vadodara o…

વડોદરામાં નવા વર્ષે ઇમરજન્સી સારવાર માટેના ૩૦૧ કોલ | 301 calls for emergency treatment in Vadodara o…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News