gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વોટના બદલે SUV કાર, થાઈલેન્ડ ટ્રીપ, સોનું જીતો! પુણેમાં નેતાઓની અવનવી ઑફર્સ | pune municipal electio…

G METRO NEWS by G METRO NEWS
December 25, 2025
in INDIA
0 0
0
વોટના બદલે SUV કાર, થાઈલેન્ડ ટ્રીપ, સોનું જીતો! પુણેમાં નેતાઓની અવનવી ઑફર્સ | pune municipal electio…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Pune Municipal Elections 2025: પુણે મહાનગરપાલિકાની ચૂંટણીમાં હવે માત્ર ત્રણ અઠવાડિયા બાકી છે, ત્યારે સત્તા મેળવવા માટે ઉમેદવારોએ સામ-દામ-દંડ-ભેદની તમામ નીતિઓ અપનાવી દીધી છે. મતદારોને રીઝવવા માટે ઉમેદવારો વિદેશ પ્રવાસથી લઈને મોંઘી ગાડીઓ અને સોનાના ઘરેણાં જેવી લલચામણી ભેટોની લ્હાણી કરી રહ્યા છે.

લકી ડ્રોમાં પ્લોટ અને થાઈલેન્ડ ટૂરની ઓફર

પુણે મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિવિધ વોર્ડમાં ઉમેદવારો દ્વારા મતદારોને રીઝવવા માટે નાણાકીય શક્તિ અને પ્રભાવનું અભૂતપૂર્વ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. લોહગાંવ-ધાનોરી વોર્ડમાં એક ઉમેદવારે તો ‘લકી ડ્રો’ દ્વારા 11 લકી મતદારોને 1100 ચોરસ ફૂટના પ્લોટ આપવાનું વચન આપી રજિસ્ટ્રેશન પણ શરૂ કરી દીધું છે, જ્યારે વિમાન નગરમાં દંપતીઓ માટે થાઈલેન્ડની 5 દિવસની લક્ઝરી ટૂરની લલચામણી ઓફર આપવામાં આવી રહી છે. 

તેમજ મહિલા મતદારોને આકર્ષવા માટે હજારોની સંખ્યામાં કિંમતી પૈઠણી સાડીઓ, સિલાઈ મશીનો અને સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું છે, તો બીજી તરફ યુવા મતદારો માટે 1 લાખ રૂપિયાના રોકડ ઇનામો સાથેની ક્રિકેટ લીગનું આયોજન કરી ઉમેદવારો ચૂંટણીમાં પોતાની નાણાકીય ક્ષમતાનો પરચો બતાવી રહ્યા છે.

પવાર પરિવારમાં બેઠકોની વહેંચણી મુદ્દે ગરમાવો

પુણે મહાનગરપાલિકાની 15 જાન્યુઆરીએ યોજાનારી આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ થયો છે, જેમાં ખાસ કરીને પવાર પરિવારના બંને જૂથો વચ્ચે બેઠકોની વહેંચણી મુદ્દે ગજગ્રાહ જોવા મળી રહ્યો છે. ગત વર્ષે રાજકીય માર્ગો અલગ કર્યા બાદ હવે શરદ પવાર અને અજિત પવારના જૂથો વચ્ચે સમજૂતી માટે બેઠકોનો દોર શરૂ થયો છે, જેમાં સૂત્રોના જણાવ્યા અનુસાર શરદ પવાર જૂથ 40થી 45 બેઠકો પર દાવો કરી રહ્યું છે, જ્યારે અજિત પવાર 30થી વધુ બેઠકો આપવા તૈયાર નથી. ગત રાત્રે બંને પક્ષના વરિષ્ઠ નેતાઓ વચ્ચે પ્રથમ રાઉન્ડની મંત્રણા પૂર્ણ થઈ છે, પરંતુ આ બેઠકોના જટિલ ગણિત અંગેનો અંતિમ નિર્ણય હવે સુપ્રિયા સુલે સાથેની નિર્ણાયક ચર્ચા બાદ જ લેવામાં આવે તેવી શક્યતા છે.

આ પણ વાંચો: ચૂંટણી પહેલા મતુઆ વૉટર્સને લઈને બંગાળમાં રાજકારણ ગરમાયું, 45 બેઠકો પર બદલાઈ શકે છે સમીકરણ

ઠાકરે ભાઈઓના મિલાપથી MVAમાં ભંગાણ?

મહારાષ્ટ્રના રાજકીય ફલક પર એક મોટો ઉલટફેર જોવા મળ્યો છે, જ્યાં 20 વર્ષના લાંબા ગાળા બાદ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે વચ્ચેના મનભેદનો અંત આવ્યો છે. શિવસેના(UBT) અને MNS વચ્ચે રચાયેલા આ નવા સમીકરણોએ વિપક્ષી ગઠબંધન ‘મહા વિકાસ અઘાડી'(MVA) માટે કપરા ચઢાણ ઊભા કર્યા છે. આ નવી ભાગીદારીથી નારાજ થયેલા કોંગ્રેસ અને શરદ પવાર જૂથે રણનીતિક પગલું ભરીને માત્ર આ આગામી ચૂંટણી પૂરતો જ MVAથી છેડો ફાડવાનો નિર્ણય લીધો છે.

વોટના બદલે SUV કાર, થાઈલેન્ડ ટ્રીપ, સોનું જીતો! પુણેમાં નેતાઓની અવનવી ઑફર્સ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
વડોદરામાં ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ ઇફેક્ટ : ઠગાઈ કરવા ધુતારા એક્શનમાં, બુકિંગ માટે કોઈ બોગસ લિંકથી ચેત…

વડોદરામાં ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ ઇફેક્ટ : ઠગાઈ કરવા ધુતારા એક્શનમાં, બુકિંગ માટે કોઈ બોગસ લિંકથી ચેત...

ચૂંટણી પહેલા મતુઆ વૉટર્સને લઈને બંગાળમાં રાજકારણ ગરમાયું, 45 બેઠકો પર બદલાઈ શકે છે સમીકરણ | tmc vs b…

ચૂંટણી પહેલા મતુઆ વૉટર્સને લઈને બંગાળમાં રાજકારણ ગરમાયું, 45 બેઠકો પર બદલાઈ શકે છે સમીકરણ | tmc vs b...

વડોદરામાં ગેરકાયદે ‘નો પાર્કિંગ’ બોર્ડ લગાવી લોકોને હેરાન કરનાર વ્યક્તિ સામે કાર્યવાહી કરી બોર્ડ ઉતા…

વડોદરામાં ગેરકાયદે 'નો પાર્કિંગ' બોર્ડ લગાવી લોકોને હેરાન કરનાર વ્યક્તિ સામે કાર્યવાહી કરી બોર્ડ ઉતા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સિંગર ઝુબિન ગર્ગ મામલે મોટા સમાચાર, બીજી વખત થશે પોસ્ટમોર્ટમ, આસામના CMનો નિર્ણય | zubeen garg death…

સિંગર ઝુબિન ગર્ગ મામલે મોટા સમાચાર, બીજી વખત થશે પોસ્ટમોર્ટમ, આસામના CMનો નિર્ણય | zubeen garg death…

10 months ago
નડિયાદ પાસે હાઇવે પર ઘઉં ભરેલી ટ્રકમાં આગ ભભૂકી | Fire breaks out in a truck loaded with wheat on th…

નડિયાદ પાસે હાઇવે પર ઘઉં ભરેલી ટ્રકમાં આગ ભભૂકી | Fire breaks out in a truck loaded with wheat on th…

3 months ago
રાજકોટની સાધના સોસાયટીમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત, મકાનમાં જ્વલનશીલ પદાર્થો હોવાન…

રાજકોટની સાધના સોસાયટીમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત, મકાનમાં જ્વલનશીલ પદાર્થો હોવાન…

3 months ago
ચાણોદમાં સાધ્વીજીની કઠોર શિવ આરાધના, 45 દિવસ સુધી રોજ 20 કલાક નર્મદા જળમાં પદ્માસન | in the Narmada …

ચાણોદમાં સાધ્વીજીની કઠોર શિવ આરાધના, 45 દિવસ સુધી રોજ 20 કલાક નર્મદા જળમાં પદ્માસન | in the Narmada …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News