gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

શિફ્ટ પતી ગઈ એટલે પ્લેન મૂકી જતો રહ્યો પાયલટ, 179 મુસાફરો આખી રાત પરેશાન થયા | Pilot Leaves After Sh…

G METRO NEWS by G METRO NEWS
December 25, 2025
in INDIA
0 0
0
શિફ્ટ પતી ગઈ એટલે પ્લેન મૂકી જતો રહ્યો પાયલટ, 179 મુસાફરો આખી રાત પરેશાન થયા | Pilot Leaves After Sh…
8
VIEWS
Share on FacebookShare on Twitter

Indigo Chaos: વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર મંગળવારે ઇન્ડિગો એરલાઇન્સની કોલકાતા જતી ફ્લાઇટ રદ થઈ ગઈ. ધુમ્મસના કારણે કોલકાતાથી વારાણસી આવતું વિમાન બપોરે 1:00 વાગ્યાની બદલે સાંજે 5:00 વાગ્યે પહોંચ્યું. મોડું થવાના કારણે પાયલટ અને ચાલક દળે ડ્યુટીનો સમય (FDTL) પૂરો થવાનું કહીને વિમાન ઉડાડવાનો ઇન્કાર કરી દીધો. જેના કારણે 179 મુસાફરોને બોર્ડિંગ પાસ મળ્યા છતાં આખી રાત હોટેલમાં રોકાવું પડ્યું. એરલાઇને બીજા દિવસે બુધવારે વૈકલ્પિક વ્યવસ્થા કરી મુસાફરોને કોલકાતા રવાના કર્યા. 

આ પણ વાંચોઃ છત્તીસગઢના રાયપુરમાં ક્રિસમસની ઉજવણીમાં ભંગ, બંધના એલાન વચ્ચે મોલમાં તોડફોડ

બોર્ડિંગ પાસ હાથમાં અને ફ્લાઇટ રદ

વારાણસીથી કોલકાતા જતાં 179 મુસાફરોએ સમયસર પહોંચીને ચેકિંગની પ્રક્રિયા પૂરી કરી દીધી હતી. તમામ મુસાફરો હોલ્ડ એરિયામાં બેસીને ફ્લાઇટની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે અચાનક સૂચના મળી કે, ફ્લાઇટ રદ કરી દેવાઈ છે. પાયલટે ડ્યુટીનો સમય પૂરો થઈ ગયો હોવાનું કહીને હાથ અદ્ધર કરી દીધા. આ સૂચના મળતાંની સાથે જ મુસાફરોનો ગુસ્સો ફાટ્યો અને ઍરપોર્ટ પર જોરદાર હોબાળો થયો. ત્યારબાદ એરલાઇન દ્વારા મુસાફરોને સમજાવીને હોટેલ મોકલવામાં આવ્યા. 

ધુમ્મસે બગાડ્યું ફ્લાઇટનું ગણિત

હકીકતમાં, મંગળવારે ગાઢ ધુમ્મસના કારણે વિમાનનું સંચાલન ખરાબ રીતે પ્રભાવિત થયું હતું. કોલકાતાથી જે વિમાન વારાણસી આવવાનું હતું, તે પહેલાં જ 4 કલાક મોડું હતું, સાંજે 5:00 વાગ્યે જ્યારે વિમાન લેન્ડ થયું, ત્યાં સુધી ક્રૂ મેમ્બરની શિફ્ટ પૂરી થઈ ગઈ હતી. સુરક્ષાના નિયમો હેઠળ થાકેલા પાયલટથી વિમાન ઉડાડી ન શકાય, જેના કારણે એરલાઇનને આ નિર્ણય લેવો પડ્યો. 

આ પણ વાંચોઃ રેલવે ટ્રેક ઓળંગતા 5 લોકો ટ્રેન નીચે કચડાયા, ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં માતમ પ્રસર્યો

ઍરપોર્ટ ડિરેક્ટર શું કહે છે?

ઍરપોર્ટ ડિરેક્ટર પુનીત ગુપ્તાએ સ્પષ્ટ કર્યું કે, પાયલટ અને ક્રૂ મેમ્બર્સ માટે ડ્યુટી ટાઇમ લિમિટેશન (FDTL) નિયમ લાગુ પડે છે. તે સમયે વૈકલ્પિક પાયલટ અને ક્રૂ મેમ્બર હાજર ન હતા, જેના કારણે વિમાનને કો ગ્રાઉન્ડેડ કરવું પડ્યું. મુસાફરોના હોબાળા બાદ બુધવારે બીજી વ્યવસ્થા કરવામાં આવી અને તમામ મુસાફરોને તેમના ગંતવ્ય સુધી પહોંચાડવામાં આવ્યા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટ્રેનમાં બંધ પેટીમાં મહિલાનો ટુકડે-ટુકડાં કરેલો મૃતદેહ મળ્યો, લખનઉની હચમચાવતી ઘટના | Woman’s Dismemb…
INDIA

ટ્રેનમાં બંધ પેટીમાં મહિલાનો ટુકડે-ટુકડાં કરેલો મૃતદેહ મળ્યો, લખનઉની હચમચાવતી ઘટના | Woman’s Dismemb…

May 18, 2026
અંદમાન નિકોબારમાં ચોમાસાની 6 દિવસ વહેલા એન્ટ્રી, કેરળ ક્યારે પહોંચશે? ઉત્તર-ભારતમાં લૂનો કહેર | mons…
INDIA

અંદમાન નિકોબારમાં ચોમાસાની 6 દિવસ વહેલા એન્ટ્રી, કેરળ ક્યારે પહોંચશે? ઉત્તર-ભારતમાં લૂનો કહેર | mons…

May 18, 2026
પેટ્રોલ પાછળ 1 મહિનામાં સામાન્ય વ્યક્તિ કેટલો ખર્ચ કરે છે? નવા રિપોર્ટના આંકડાએ ચોંકાવ્યા | gasoline…
INDIA

પેટ્રોલ પાછળ 1 મહિનામાં સામાન્ય વ્યક્તિ કેટલો ખર્ચ કરે છે? નવા રિપોર્ટના આંકડાએ ચોંકાવ્યા | gasoline…

May 18, 2026
Next Post
આવતીકાલે માંજલપુર ટાંકી અને સંપની સફાઈ હાથ ધરાતા પાણીકાપ | Water cut tomorrow as Manjalpur tank and …

આવતીકાલે માંજલપુર ટાંકી અને સંપની સફાઈ હાથ ધરાતા પાણીકાપ | Water cut tomorrow as Manjalpur tank and ...

‘મારા શરીરમાં 250 ટાંકા, હાથ-પગમાં રૉડ…’, ઉન્નાવ દુષ્કર્મ પીડિતાએ ભીની આંખે આપવીતી વર્ણવી | Unnao …

'મારા શરીરમાં 250 ટાંકા, હાથ-પગમાં રૉડ...', ઉન્નાવ દુષ્કર્મ પીડિતાએ ભીની આંખે આપવીતી વર્ણવી | Unnao ...

જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસેથી યુવાનના અપહરણના પ્રકરણના ફરાર વધુ 4 આરોપીઓની પણ અટકાયત | 4 accused…

જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસેથી યુવાનના અપહરણના પ્રકરણના ફરાર વધુ 4 આરોપીઓની પણ અટકાયત | 4 accused...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના ગોકુલ નગર વિસ્તારની મહિલાઓ સમસ્યાઓથી ત્રસ્ત બનીને પાલિકાના વિરોધમાં રસ્તા પર ઉતરી | Women f…

જામનગરના ગોકુલ નગર વિસ્તારની મહિલાઓ સમસ્યાઓથી ત્રસ્ત બનીને પાલિકાના વિરોધમાં રસ્તા પર ઉતરી | Women f…

10 months ago
નડિયાદના સંખ્યાબંધ વિસ્તારોમાં કચરાના ઢગથી સ્થાનિકો પરેશાન

નડિયાદના સંખ્યાબંધ વિસ્તારોમાં કચરાના ઢગથી સ્થાનિકો પરેશાન

9 months ago
સાબરકાંઠા: હિંમતનગર-ઇડર હાઈવે પર ટ્રેક્ટર અને આઇસર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 લોકો ઈજાગ્રસ્ત | Sabarka…

સાબરકાંઠા: હિંમતનગર-ઇડર હાઈવે પર ટ્રેક્ટર અને આઇસર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 લોકો ઈજાગ્રસ્ત | Sabarka…

2 months ago
ખનીજ માફિયાઓ પર રાજકોટ ફ્લાઈંગ સ્ક્વોડની તવાઈ: સાયલા-સુદામડા રોડ પરથી 5 ડમ્પર ઝડપાયા, ₹1 કરોડનો મુદ્…

ખનીજ માફિયાઓ પર રાજકોટ ફ્લાઈંગ સ્ક્વોડની તવાઈ: સાયલા-સુદામડા રોડ પરથી 5 ડમ્પર ઝડપાયા, ₹1 કરોડનો મુદ્…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News