gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં જ્વેલરીની દુકાનમાં ધોળા દિવસે ચોરી, ગઠિયાઓ 9 લાખના સોનાના દાગીના લઈને ફરાર | Daylight Jew…

G METRO NEWS by G METRO NEWS
December 25, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં જ્વેલરીની દુકાનમાં ધોળા દિવસે ચોરી, ગઠિયાઓ 9 લાખના સોનાના દાગીના લઈને ફરાર | Daylight Jew…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jewellery Theft In Ahmedabad: અમદાવાદના જમાલપુર દરવાજા વિસ્તારમાં આવેલી એક જાણીતી જ્વેલરીની દુકાનમાં નજર ચૂકવીને મોટી ચોરી થવાની ઘટના સામે આવી છે. ગ્રાહકના સ્વાંગમાં આવેલા અજાણ્યા શખસોએ વેપારીની નજર ચૂકવી લાખોની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા છે. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

100થી 110 ગ્રામની ચૂનીના સાત પેકેટની ચોરી

અમદાવાદના શાહપુર દરવાજા પાસે રહેતા 63 વર્ષીય સુમનકુમાર શાહે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તે છેલ્લા 38 વર્ષથી માલપુર દરવાજા બહાર, જગન્નાથ મંદિર પાસે આવેલી ‘સુમન જ્વેલર્સ’ નામની દુકાનમાં સોના-ચાંદીના દાગીનાનો વેપાર કરે છે. ત્યારે 10/12/2025ના રોજ જ્યારે તે પોતાની દુકાને હાજર હતા, ત્યારે એક અજાણ્યો પુરુષ, બે અજાણી મહિલાઓ અને એક આશરે 10 વર્ષનું બાળક તેમની દુકાનમાં આવ્યા હતા. આ દરમિયાન પુરુષે વેપારીની નજર ચૂકવીને શોકેસમાં રાખેલા સોનાની 100થી 110 ગ્રામની કાટી (ચૂની)ના સાત પેકેટની ચોરી કરી હતી. જેની કિંમત આશરે 9,00,000  રૂપિયા છે.

ગત 10મી ડિસેમ્બરના રોજ બપોરે 12 વાગ્યે સુમનકુમાર દુકાને હાજર હતા અને તેમનો દીકરો કામથી ઘરે ગયો હતો. બપોરે 12:10 વાગ્યે એક શખસ તેની સાથે બે મહિલાઓ અને એક બાળક સાથે દુકાનમાં આવ્યો અને ચાંદીનું છત્ર બતાવવા કહ્યું હતું. અંદાજે 10 મિનિટ સુધી ચાંદીના છત્રના ભાવની રકઝક કર્યાં બાદ કંઈ પણ ખરીદ્યા વગર આ ટોળકી દુકાનમાંથી બહાર નીકળી ગઈ હતી. 

આ પણ વાંચો: અમદાવાદના S.G હાઈવે પર ડમ્પરની અડફેટે કારનો કચ્ચરઘાણ, પોલીસે કહ્યું – ‘અમને જાણકારી જ નથી’

આ ચોરીની જાણ વેપારીને છેક 24મી ડિસેમ્બરના રોજ સાંજે સાત વાગ્યે થઈ, જ્યારે એક ગ્રાહક સોનાની કાટી (ચૂની) લેવા માટે આવ્યો હતો. સ્ટોક તપાસતા કાટી (ચૂની)ના એક પેકેટમાં 24 નંગ હોય એવા 7 પેકેટ ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી દુકાનમાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં જાણવા મળ્યું કે, ગત 10મી ડિસેમ્બરે આવેલો અજાણ્યો શખસ વેપારીની નજર ચૂકવીને શોકેસમાંથી પેકેટ ચોરી રહ્યો હતો. હાલમાં વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને સીસીટીવી ફૂટેજ પુરાવા તરીકે રજૂ કર્યાં છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …
GUJARAT

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

October 3, 2026
Next Post
આ લોકોએ 31 ડિસેમ્બર પહેલા ભરવું પડશે Revised ITR! જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ | who needs to file r…

આ લોકોએ 31 ડિસેમ્બર પહેલા ભરવું પડશે Revised ITR! જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ | who needs to file r...

31 ડિસેમ્બર પહેલા પતાવી લો આ કામ, નહીંતર નકામું થઈ જશે પાનકાર્ડ! | adhaar pan link deadline is 31 de…

31 ડિસેમ્બર પહેલા પતાવી લો આ કામ, નહીંતર નકામું થઈ જશે પાનકાર્ડ! | adhaar pan link deadline is 31 de...

રાજસ્થાનમાં થયેલા અકસ્માતમાં ગુજરાતની બે મહિલાઓના મોત, રણુજા દર્શન કરીને પરત ફરતા સમયે કારે મારી હતી…

રાજસ્થાનમાં થયેલા અકસ્માતમાં ગુજરાતની બે મહિલાઓના મોત, રણુજા દર્શન કરીને પરત ફરતા સમયે કારે મારી હતી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેરળમાં ફસાયેલા બ્રિટનના ફાઈટર જેટને પ્લેનમાં પરત લઈ જવાશે, રિપેરિંગ ના થઈ શકતા લેવાયો નિર્ણય

કેરળમાં ફસાયેલા બ્રિટનના ફાઈટર જેટને પ્લેનમાં પરત લઈ જવાશે, રિપેરિંગ ના થઈ શકતા લેવાયો નિર્ણય

1 year ago
કિંમત રૂપિયા 93.31 લાખના વિદેશી દારૂ ભરેલા આઈસર સાથે શખ્સ ઝડપાયો | Man caught with ice cream filled …

કિંમત રૂપિયા 93.31 લાખના વિદેશી દારૂ ભરેલા આઈસર સાથે શખ્સ ઝડપાયો | Man caught with ice cream filled …

9 months ago
શ્રીનગરમાંથી 2 પાકિસ્તાની સહિત 5 આતંકીઓ ઝડપાયા, આંતરરાજ્ય આતંકી મોડ્યુલનો પર્દાફાશ | Srinagar Police…

શ્રીનગરમાંથી 2 પાકિસ્તાની સહિત 5 આતંકીઓ ઝડપાયા, આંતરરાજ્ય આતંકી મોડ્યુલનો પર્દાફાશ | Srinagar Police…

6 months ago
૨૦ જૂને વર્તમાન બોર્ડની ચર્ચા-કામની પ્રથમ સભા મળશે | The first meeting of the current board will be …

૨૦ જૂને વર્તમાન બોર્ડની ચર્ચા-કામની પ્રથમ સભા મળશે | The first meeting of the current board will be …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News