gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટરનો આક્રોશ : કોર્પોરેટરો કે અધિકારીઓ પૂર્વ કોર્પોરેટરના કામ કરતા નથી તો …

G METRO NEWS by G METRO NEWS
December 25, 2025
in GUJARAT
0 0
0
ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટરનો આક્રોશ : કોર્પોરેટરો કે અધિકારીઓ પૂર્વ કોર્પોરેટરના કામ કરતા નથી તો …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા ભાજપ દ્વારા સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે આજે વોર્ડ નંબર 16માં સફાઈ ઝુંબેશ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તે સમયે ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર દ્વારા ઉપસ્થિત રહેલા કાર્યકર્તાઓ સમક્ષ કોર્પોરેટરો કે અધિકારીઓ પૂર્વ કોર્પોરેટરના કામો કરતા નથી ત્યાં લોકોની તો હાલત શું હશે. તેમ કહી આક્રોશ વ્યક્ત કર્યો હતો. 

વડોદરા ભાજપ દ્વારા વિવિધ વોર્ડમાં સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીના જન્મદિનની ઉજવણી કરવા માટે આપેલી સૂચના મુજબ આજે વોર્ડ કક્ષાએ અલગ અલગ વિસ્તારોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે આજે સવારે વોર્ડ નંબર 16માં મહેતાવાડી વિસ્તારમાં સફાઈ ઝુંબેશનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં વોર્ડના કાર્યકર્તાઓ, કોર્પોરેટરો તેમજ પૂર્વ કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા.

 મહેતા વાડીમાં આવેલી આંગણવાડીમાં કાર્યક્રમ યોજાયા બાદ ખુલ્લા મેદાનમાં પડેલી ગંદકીની સફાઈ ભાજપના કાર્યકર્તાઓ કોર્પોરેટરોએ હાથ ધરી હતી. તે દરમિયાન નજીકમાં જ રહેતા અગાઉ અપક્ષ તરીકે ચૂંટાયેલા અને ત્યારબાદ ભાજપમાં જોડાયા બાદ ભાજપની પેનલમાંથી ચૂંટણી લડેલા પૂર્વ મહિલા કોર્પોરેટર ચૂંટણી લડેલા પૂર્વ મહિલા કોર્પોરેટરએ આક્રોશ વ્યક્ત કર્યો હતો જેથી કાર્યકર્તાઓમાં ચર્ચાનો વિષય બન્યો હતો. 

ભાજપના મહિલા કોર્પોરેટરે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ભાજપના કોઈ કોર્પોરેટર આ વિસ્તારમાં દેખાતા નથી લોકોના પ્રશ્નો તો શું પરંતુ અમે પૂર્વ કોર્પોરેટર છીએ અને ફરિયાદ કરીએ તો તેનો કોઈ નિકાલ લાવવામાં આવતો નથી અધિકારીઓ કે કોર્પોરેટર લોકોના કામ કરતા નથી ત્યારે અમારે કોંગ્રેસના વિપક્ષના નેતાને આ વિસ્તારમાં બોલાવવાની ફરજ પડે છે અને તેઓને બોલાવીએ છીએ ત્યારે હંમેશા અમારા પ્રશ્નોનો નિકાલ કરે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચૂંટણી જીત્યાના 3 સપ્તાહ પછી પણ કેમ ન મળ્યા મેયર? ગુજરાત ભાજપમાં અંદરખાને મોટું ઘમસાણ | Gujarat Loca…
GUJARAT

ચૂંટણી જીત્યાના 3 સપ્તાહ પછી પણ કેમ ન મળ્યા મેયર? ગુજરાત ભાજપમાં અંદરખાને મોટું ઘમસાણ | Gujarat Loca…

May 19, 2026
સરકાર પાસે માત્ર ભાષણોનું જ ‘રિચાર્જ’! EV ઈન્ડેક્સમાં ગુજરાત છેક 27મા ક્રમે ફસડાયું, ખુલી ગઈ પોલ | G…
GUJARAT

સરકાર પાસે માત્ર ભાષણોનું જ ‘રિચાર્જ’! EV ઈન્ડેક્સમાં ગુજરાત છેક 27મા ક્રમે ફસડાયું, ખુલી ગઈ પોલ | G…

May 19, 2026
રૂપાલમાં હિજરતની ચીમકી, માઢીમાં વરઘોડો રોક્યો! ગુજરાતમાં દલિતો સાથે ભેદભાવની ત્રણ દિવસમાં ત્રણ ઘટના …
GUJARAT

રૂપાલમાં હિજરતની ચીમકી, માઢીમાં વરઘોડો રોક્યો! ગુજરાતમાં દલિતો સાથે ભેદભાવની ત્રણ દિવસમાં ત્રણ ઘટના …

May 19, 2026
Next Post
અમદાવાદ: થર્ટી ફર્સ્ટમાં દારૂ ઉપરાંત ડ્રગ્સનો નશો કરનારા પણ પકડાશે, સ્પેશિયલ ‘સલાઈવા કીટ’ ડ્રાઈવનું …

અમદાવાદ: થર્ટી ફર્સ્ટમાં દારૂ ઉપરાંત ડ્રગ્સનો નશો કરનારા પણ પકડાશે, સ્પેશિયલ 'સલાઈવા કીટ' ડ્રાઈવનું ...

વિદેશમાં નોકરીના અભરખા ભારે પડ્યા! ગુજરાતના 10 યુવકો મ્યાનમારમાં ફસાયા, કહ્યું બળજબરીથી કામ કરાવે છે…

વિદેશમાં નોકરીના અભરખા ભારે પડ્યા! ગુજરાતના 10 યુવકો મ્યાનમારમાં ફસાયા, કહ્યું બળજબરીથી કામ કરાવે છે...

સુરતમાં SIRની કામગીરી વચ્ચે નવો વિવાદ: ‘રાતોરાત મતદારો ક્યાં ગાયબ થયા?’ સાંસદ મુકેશ દલાલનો કમિશ્નર-ક…

સુરતમાં SIRની કામગીરી વચ્ચે નવો વિવાદ: 'રાતોરાત મતદારો ક્યાં ગાયબ થયા?' સાંસદ મુકેશ દલાલનો કમિશ્નર-ક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ડુપ્લિકેટ નહીં ઓરિજિનલ CM જોઈએ…’, રાહુલ અને અખિલેશની હાજરીમાં તેજસ્વીએ ખુદને ગણાવ્યો મુખ્યમંત્રી …

‘ડુપ્લિકેટ નહીં ઓરિજિનલ CM જોઈએ…’, રાહુલ અને અખિલેશની હાજરીમાં તેજસ્વીએ ખુદને ગણાવ્યો મુખ્યમંત્રી …

9 months ago
અનુષ્કા સાથે પ્રેમ સંબંધ વચ્ચે પુત્ર તેજ પ્રતાપને લાલુએ પક્ષ અને પરિવારમાંથી કાઢી મુક્યા | Lalu expe…

અનુષ્કા સાથે પ્રેમ સંબંધ વચ્ચે પુત્ર તેજ પ્રતાપને લાલુએ પક્ષ અને પરિવારમાંથી કાઢી મુક્યા | Lalu expe…

12 months ago
કરમસદ-આણંદ મનપામાં ગટરના પ્રશ્નો મામલે નાગરિકોનો હલ્લાબોલ | Citizens’ uproar over sewage issues in K…

કરમસદ-આણંદ મનપામાં ગટરના પ્રશ્નો મામલે નાગરિકોનો હલ્લાબોલ | Citizens’ uproar over sewage issues in K…

6 months ago
ભારત-અમેરિકા સંબંધો વધુ ગાઢ બનશે, ટ્રમ્પ સાથે મુલાકાત બાદ દિલ્હી સ્થિત અમેરિકન રાજદૂતનું નિવેદન | di…

ભારત-અમેરિકા સંબંધો વધુ ગાઢ બનશે, ટ્રમ્પ સાથે મુલાકાત બાદ દિલ્હી સ્થિત અમેરિકન રાજદૂતનું નિવેદન | di…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News