gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘તમારા પર દેશદ્રોહનો ગુનો નોંધાયો છે…’, અમદાવાદમાં વૃદ્ધાના રૂ.27 લાખ બચ્યાં, ડિજિટલ એરેસ્ટના નામે…

G METRO NEWS by G METRO NEWS
December 25, 2025
in GUJARAT
0 0
0
‘તમારા પર દેશદ્રોહનો ગુનો નોંધાયો છે…’, અમદાવાદમાં વૃદ્ધાના રૂ.27 લાખ બચ્યાં, ડિજિટલ એરેસ્ટના નામે…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Digital Arrest Case : અમદાવાદમાં વધુ એક વૃદ્ધા સાયબર ઠગાઈનો શિકાર બનતા રહી ગયા છે. સાયબર ઠગોએ એક વૃદ્ધ મહિલાને ‘દેશદ્રોહ’ અને ‘મની લોન્ડ્રિંગ’ના ખોટા કેસમાં ફસાવીને ‘ડિજિટલ એરેસ્ટ’ કર્યા હતા અને તેમની પાસેથી 27 લાખ પડાવવાની પેરવી કરી હતી. જોકે, બેંક ઓફ બરોડાના કર્મચારીઓની સતર્કતા અને અમદાવાદ સાયબર ક્રાઈમની સમયસૂચકતાને કારણે મહિલાએ આજીવન ભેગી કરેલી મૂડી બચી ગઈ છે.

સેનાની માહિતી મોકલ્યાનો ડર બતાવી છેતરપિંડી

સાબરમતી વિસ્તારમાં રહેતા આ વૃદ્ધા પર થોડા દિવસ અગાઉ એક અજાણ્યો કોલ આવ્યો હતો. કોલ કરનારે પોતાને દિલ્હી ATS અને NIAના ઉચ્ચ અધિકારી તરીકે ઓળખાવ્યા હતા. ઠગોએ વૃદ્ધાને એવો ભય બતાવ્યો હતો કે તેમના મોબાઈલ નંબરથી ભારતીય સેનાના 21 ગુપ્ત ફોટા, 17 આર્મી ઓફિસરના આઈડી કાર્ડ અને અન્ય સામગ્રી પાકિસ્તાન બોર્ડર પર મોકલવામાં આવી છે. એટલું જ નહીં, મની લોન્ડ્રિંગના કેસમાં પકડાયેલા એક આરોપીએ તેમનું નામ લીધું હોવાનું કહીને તેમને ડરાવવામાં આવ્યા હતા.

27 લાખ ટ્રાન્સફર કરવા દબાણ કર્યું

ઠગોએ મહિલાને ડરાવીને તેમની તમામ FD તોડાવી RBI વેરિફિકેશનના નામે એક શંકાસ્પદ ખાતામાં 27 લાખ ટ્રાન્સફર કરવા દબાણ કર્યું હતું. આ રકમ ટ્રાન્સફર કરવા જ્યારે મહિલા બેંક ઓફ બરોડા પહોંચ્યા, ત્યારે ત્યાંના કર્મચારીને કંઈક અજુગતું લાગ્યું. મહિલા ઉતાવળમાં હતા અને કોઈ અજાણ્યા ખાતામાં મોટી રકમ મોકલવા માંગતા હતા. કર્મીએ તાત્કાલિક મેનેજરને જાણ કરી હતી, તેમણે સમય બગાડ્યા વગર સાયબર ક્રાઈમનો સંપર્ક કર્યો હતો. જે બાદ સાયબર ક્રાઈમની ટીમ બેંક પહોંચી હતી અને ટ્રાન્ઝેક્શન અટકાવ્યું હતું.

આ પણ વાંચો: અમદાવાદ: થર્ટી ફર્સ્ટમાં દારૂ ઉપરાંત ડ્રગ્સનો નશો કરનારા પણ પકડાશે, સ્પેશિયલ ‘સલાઈવા કીટ’ ડ્રાઈવનું આયોજન

ઠગે ફરીથી ફોન કર્યો અને..

મહિલા એટલી હદે ડરેલી હતી કે તેમને વિશ્વાસ જ નહોતો આવતો કે આ એક છેતરપિંડી છે. સાયબર ક્રાઈમની ટીમે મહિલાનું કાઉન્સેલિંગ કર્યું અને તેમને ‘ડિજિટલ એરેસ્ટ’ના નામે ચાલતી ઠગાઈ વિશે સમજાવ્યા. રસપ્રદ વાત એ છે કે, જ્યારે ઠગ દ્વારા ફરીથી મહિલાને NIAના નામે કોલ આવ્યો, ત્યારે ACP પોતે તે કોલ રિસીવ કરીને સાયબર ઠગને જડબાતોડ જવાબ આપ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …
GUJARAT

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

October 3, 2026
Next Post
વડોદરામાં નેશનલ હાઈવે પસાર કરી રહેલા દાદી-પૌત્રને કારે ટક્કર મારી, બંનેના ઘટનાસ્થળે જ મોત | Vadodara…

વડોદરામાં નેશનલ હાઈવે પસાર કરી રહેલા દાદી-પૌત્રને કારે ટક્કર મારી, બંનેના ઘટનાસ્થળે જ મોત | Vadodara...

VIDEO: દિલ્હીમાં સૌરભ ભારદ્વાજ સહિત આપના ત્રણ નેતાઓ વિરૂદ્ધ FIR, સાંતા ક્લોઝના અપમાનનો આરોપ | FIR ag…

VIDEO: દિલ્હીમાં સૌરભ ભારદ્વાજ સહિત આપના ત્રણ નેતાઓ વિરૂદ્ધ FIR, સાંતા ક્લોઝના અપમાનનો આરોપ | FIR ag...

2025માં સોનું-ચાંદી ખરીદનારાઓ માટે મહત્ત્વના સમાચાર, 2026માં લાભ થશે કે નુકસાન, જાણો નિષ્ણાતોનો મત |…

2025માં સોનું-ચાંદી ખરીદનારાઓ માટે મહત્ત્વના સમાચાર, 2026માં લાભ થશે કે નુકસાન, જાણો નિષ્ણાતોનો મત |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રઢુ ગામમાં બે સ્થળેથી જુગાર રમતા નવ શખ્સો રૂ. 3 હજારની મત્તા સાથે ઝડપાયા | Nine people caught gambli…

રઢુ ગામમાં બે સ્થળેથી જુગાર રમતા નવ શખ્સો રૂ. 3 હજારની મત્તા સાથે ઝડપાયા | Nine people caught gambli…

9 months ago
જામજોધપુરના શેઠ વડાળામાં રહેતા યુવાન પર જુની અદાવતના કારણે હુમલો : બે પિતરાઈ ભાઈઓ સામે પોલીસ ફરિયાદ …

જામજોધપુરના શેઠ વડાળામાં રહેતા યુવાન પર જુની અદાવતના કારણે હુમલો : બે પિતરાઈ ભાઈઓ સામે પોલીસ ફરિયાદ …

10 months ago
અનિલ અંબાણીના પુત્ર સામે CBI એક્શન: રૂ.228 કરોડની છેતરપિંડીના કેસમાં FIR દાખલ | CBI registers ₹228 C…

અનિલ અંબાણીના પુત્ર સામે CBI એક્શન: રૂ.228 કરોડની છેતરપિંડીના કેસમાં FIR દાખલ | CBI registers ₹228 C…

10 months ago
સોફિયા કુરૈશી અંગે વિવાદિત ટિપ્પણી કરનાર ભાજપ નેતા ફરી વિવાદમાં, દુષ્કર્મ પીડિતાના પરિવારની તસવીર વા…

સોફિયા કુરૈશી અંગે વિવાદિત ટિપ્પણી કરનાર ભાજપ નેતા ફરી વિવાદમાં, દુષ્કર્મ પીડિતાના પરિવારની તસવીર વા…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News