gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભારત – ન્યૂઝીલેન્ડ વનડે મેચને લઈ જિલ્લા પોલીસ વડાનું બીસીએ સ્ટેડિયમ ખાતે નિરીક્ષણ | District Police …

G METRO NEWS by G METRO NEWS
December 25, 2025
in GUJARAT
0 0
0
ભારત – ન્યૂઝીલેન્ડ વનડે મેચને લઈ જિલ્લા પોલીસ વડાનું બીસીએ સ્ટેડિયમ ખાતે નિરીક્ષણ | District Police …
0
VIEWS
Share on FacebookShare on Twitter

કોટંબી સ્થિત બરોડા ક્રિકેટ એસોસિએશન (બીસીએ) સ્ટેડિયમ ખાતે આગામી તા. ૧૧જાન્યુઆરીના રોજ યોજાનારી આંતરરાષ્ટ્રીય ભારત -ન્યૂઝીલેન્ડ વનડે ક્રિકેટ મેચને ધ્યાનમાં રાખી સુરક્ષા અને વ્યવસ્થાના ભાગરૂપે આજે વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલે સ્ટેડિયમની મુલાકાત લઈવિસ્તૃત નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે બીસીએના હોદેદારો સાથે સુરક્ષા, ટ્રાફિક અને પાર્કિંગ વ્યવસ્થા અંગે જરૂરી ચર્ચા કરી હતી.

પોલીસ વડાએ સ્ટેડિયમમાં પ્રેક્ષકોને સરળતાથી પ્રવેશ મળે તેમજ કોઈ અડચણ વિના મેચ નિહાળી શકે તે માટે જરૂરી આયોજન કરવા સૂચના આપી હતી. હાઈવે પરથી સ્ટેડિયમ સુધી પહોંચવા દરમિયાન વાહનવ્યવહારને લઈ સંભવિત ટ્રાફિક જામ કે અકસ્માત ન સર્જાય તે માટે વિશેષ તકેદારી રાખવા પર ભાર મુકાયો હતો.આ નિરીક્ષણ દરમિયાન ડી.વાય.એસ.પી. આકાશ પટેલ, એલસીબી, એસઓજી, ટ્રાફિક વિભાગના અધિકારીઓ, જરોદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ બીસીએના સીઈઓ સ્નેહલ પરીખ, ટ્રેઝરર શીતલ મહેતા, પૂર્વ ક્રિકેટર અતુલ બેદાડેસહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

સ્ટેડિયમતરફ આવવા-જવા માટે હાઈવે પર ટ્રાફિક વ્યવસ્થાને સુગમ બનાવવા માટે વિવિધ વિકલ્પો પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રોડ ડાયવર્ઝન આપવું, નિશ્ચિત સમય માટે એક બાજુના સર્વિસ રોડનો ઉપયોગ કરવો સહિતના વિચારો પર વિચારણા ચાલી રહી છે. મળતી માહિતી મુજબ, સ્ટેડિયમ પાસે નવા બનેલા આર.સી.સી. રોડ નજીક હાઈવેના ડિવાઇડર તોડી અગાઉની જેમ પ્રવેશ આપવામાં આવશે અને મેચ પુરી થયા બાદ બીસીએ દ્વારા ડિવાઇડર ફરી બનાવવામાં આવશે.

ગ્રાઉન્ડ અને ફર્સ્ટ રોની વચ્ચે ફેન્સીંગ લગાવાશે

સ્ટેડિયમ ખાતે બે ગ્રાઉન્ડ અને ત્રણ ખેતર મળી અંદાજે ૧૦ લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. પ્રેક્ષકોની સુરક્ષા હેતુ ગ્રાઉન્ડ અને ફર્સ્ટ રોની વચ્ચે ફેન્સીંગ લગાવવાની સૂચના પોલીસ દ્વારા આપવામાં આવી હતી, જેના સેમ્પલનું આજે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત કંટ્રોલ રૂમ અનેબે વોચ ટાવર માટે સ્થળ નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. પાર્કિંગ તરફ પ્રેક્ષકોની સરળ અવરજવર સુનિશ્ચિત કરવા તેમજ હાઈવે પર વાહનો પાર્ક ન થાય તે માટે સર્વિસ રોડ ખાલી રાખવાની ખાસ કાળજી રાખવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate
GUJARAT

Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

July 1, 2026
જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …
GUJARAT

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

July 1, 2026
Next Post
ડબલ્યુ.પી.એલનીટિકિટો આજે લાઈવ થશે | WPL tickets will go live today

ડબલ્યુ.પી.એલનીટિકિટો આજે લાઈવ થશે | WPL tickets will go live today

માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો: આમોદમાં પતંગ ચગાવતો બાળક ચોથા માળેથી નીચે પટકાયો, થઈ ગંભીર ઈજા | Bh…

માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો: આમોદમાં પતંગ ચગાવતો બાળક ચોથા માળેથી નીચે પટકાયો, થઈ ગંભીર ઈજા | Bh...

મુસાફરોને ઝટકો! 26 ડિસેમ્બરથી ભારતીય રેલવેના ભાડામાં વધારો, જાણો ટિકિટના નવા દર | Railway Ministry n…

મુસાફરોને ઝટકો! 26 ડિસેમ્બરથી ભારતીય રેલવેના ભાડામાં વધારો, જાણો ટિકિટના નવા દર | Railway Ministry n...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહેન્દ્રપુરમ્ મંદિર સામે સર્જાયેલા અકસ્માતમાં બે વૃદ્ધના મોત થયાં | Two elderly people died in an ac…

મહેન્દ્રપુરમ્ મંદિર સામે સર્જાયેલા અકસ્માતમાં બે વૃદ્ધના મોત થયાં | Two elderly people died in an ac…

6 months ago
ખેડૂતને વળતર ચૂકવવું ના પડે એટલે NHAIએ કાઢ્યું ‘એક્ટ ઓફ ગોડ’નું બહાનું, છેવટે ₹1.80 કરોડ ચૂકવવા રાજી…

ખેડૂતને વળતર ચૂકવવું ના પડે એટલે NHAIએ કાઢ્યું ‘એક્ટ ઓફ ગોડ’નું બહાનું, છેવટે ₹1.80 કરોડ ચૂકવવા રાજી…

1 month ago
કરોડોનો બિઝનેસ છોડી 30 વર્ષીય યુવકે સંન્યાસ લઈ લીધો, જૈન મુનિ બની જતાં પિતાએ શું કહ્યું જુઓ | up har…

કરોડોનો બિઝનેસ છોડી 30 વર્ષીય યુવકે સંન્યાસ લઈ લીધો, જૈન મુનિ બની જતાં પિતાએ શું કહ્યું જુઓ | up har…

7 months ago
અમદાવાદમાં તસ્કરોનો આતંક: ત્રણ અલગ-અલગ વિસ્તારોમાં ₹45 લાખથી વધુની મત્તા સાફ | Ahmedabad Theft Spree…

અમદાવાદમાં તસ્કરોનો આતંક: ત્રણ અલગ-અલગ વિસ્તારોમાં ₹45 લાખથી વધુની મત્તા સાફ | Ahmedabad Theft Spree…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News