gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડબલ્યુ.પી.એલનીટિકિટો આજે લાઈવ થશે | WPL tickets will go live today

G METRO NEWS by G METRO NEWS
December 25, 2025
in GUJARAT
0 0
0
ડબલ્યુ.પી.એલનીટિકિટો આજે લાઈવ થશે | WPL tickets will go live today
2
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરામાં ફરીએકવાર આંતર રાષ્ટ્રીય સ્તરના મહિલા ક્રિકેટનો રોમાંચજોવા મળશે. કોટંબીસ્થિત બીસીએ સ્ટેડિયમ ખાતે ભરોડા ક્રિકેટ એસોસિએશન (બીસીએ) દ્વારા વુમન્સ પ્રીમિયર લીગ (ડબલ્યુ.પી.એલ.) ૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું છે.

ડબલ્યુ.પી.એલ.૨૦૨૫માં સફળતા બાદ લીગની ફરી વાપસીવડોદરામાં થઈ છે, જેના કારોક્રિકેટપ્રેમીઓમાં ઉત્સાહનો માહોલ છે. ડબલ્યુ.પી.એલ.૨૦૨૬ માટેની ટિકિટો આવતીકાલે તા. ૨૬ ડિસેમ્બરે સાંજે વાગ્યાથી લાઈવ થશે. ક્રિકેટ રસિકો સત્તાવાર ડબલ્યુ.પી.એલ વેબસાઇટ તેમજ ડિસ્ટ્રિક્ટ એપ મારફતેટિકિટ બુક કરી શકશે.

બીસીએ સ્ટેડિયમ ખાતે તા. ૧૯ જાન્યુઆરીથી ૫ ફેબ્રુઆરી દરમિયાન કુલ ૧૧ હાઈ વોલ્ટેજ મેચો યોજાશે, જેમાં પ્લેઓફ અને ફાઈનલ મેચનો પણ સમાવેશ થાય છે. લીગના નિર્ણાયક તબક્કાની તમામ મેચો વડોદરા માં રમાનાર હોવાથી શહેર મહિલા ક્રિકેટના સૌથી રોમાંચક પળનું સાક્ષી બનશે.

આ ટુર્નામેન્ટ દરમિયાન મહિલા ક્રિકેટનીદિ ગ્ગજ ખેલાડીઓ જેમ કે હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના, જેમિમાહ રોડ્રિગ્ઝ ઉપરાંત યસ્તિકા ભાટિયા અને રાધા યાદવ સહિત વિશ્વભરના ખેલાડીઓ મેદાનમાં જોવા મળશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Shilpa Shetty, Aditi Rao Hydari to Geeta Basra: Actresses Who Are Doing the Denim-on-Denim Right!
GUJARAT

November 21, 2026
From Bigg Boss 18 To Super Singer, Shrutika Arjun Takes On Hosting Duties For The Musical Reality Sh…

નારીશક્તિની રક્ષા: અત્યાર સુધીમાં ૭.૭૫ લાખ કિશોરીઓને HPV રસીનું અમૃતકવચ પૂરું પાડતું ગુજરાત સમગ્ર દે…

Next Post
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો: આમોદમાં પતંગ ચગાવતો બાળક ચોથા માળેથી નીચે પટકાયો, થઈ ગંભીર ઈજા | Bh…

માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો: આમોદમાં પતંગ ચગાવતો બાળક ચોથા માળેથી નીચે પટકાયો, થઈ ગંભીર ઈજા | Bh...

મુસાફરોને ઝટકો! 26 ડિસેમ્બરથી ભારતીય રેલવેના ભાડામાં વધારો, જાણો ટિકિટના નવા દર | Railway Ministry n…

મુસાફરોને ઝટકો! 26 ડિસેમ્બરથી ભારતીય રેલવેના ભાડામાં વધારો, જાણો ટિકિટના નવા દર | Railway Ministry n...

‘દેશમાં ઘૂસણખોરી થાય એ સિસ્ટમની નિષ્ફળતા, ડિપોર્ટ કરવાનો સરકારને પૂરો અધિકાર’, બોલ્યા શશિ થરૂર | Con…

'દેશમાં ઘૂસણખોરી થાય એ સિસ્ટમની નિષ્ફળતા, ડિપોર્ટ કરવાનો સરકારને પૂરો અધિકાર', બોલ્યા શશિ થરૂર | Con...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રયાગરાજ ખાતે નોર્થ ટેક સિમ્પોઝિયમ 2026નું ઉદ્ઘાટન કરતા રક્ષામંત્રી રાજનાથસિંહ

7 months ago
ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના કેસો માટે પોલીસની ઝુંબેશઃ બે દિવસમાં 75 પકડાયા,લાયસન્સ રદ કરવા તજવીજ | 75 case…

1 year ago
ધ્રાંગધ્રા-સરા રોડ પર અજાણ્યા વાહને બાઈકને અડફેટે લીધુ : 3 ને ઈજા | Unknown vehicle hits bike on Dhr…

સેન્ટ્રલ આઇબી સહિતની એજન્સીએ સિરિયાના નાગરિકની પુછપરછ શરૂ કરી | ahmedabad crime branch get major lea…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News