gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કર્ણાટકનાં મંત્રીનાં સચિવનાં ઘરે લોકાયુક્તના દરોડા : રૂ.14 કરોડ જપ્ત | Lokayukta raids Karnataka min…

G METRO NEWS by G METRO NEWS
December 26, 2025
in INDIA
0 0
0
કર્ણાટકનાં મંત્રીનાં સચિવનાં ઘરે લોકાયુક્તના દરોડા : રૂ.14 કરોડ જપ્ત | Lokayukta raids Karnataka min…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સચિવની ઓફિસમાં પણ તપાસ કરી

– આવકથી વધુ સંપત્તિનાં કેસમાં કાર્યવાહી : જમીર અહેમદ સીએમ સિદ્ધારમૈયાનાં નજીકના સહયોગી

બેંગાલુરુ : કર્ણાટકની સિદ્ધારમૈયા સરકારમાં પ્રધાન જમીર અહેમદના અંગત સચિવ સરફરાજ ખાનના ઘર અને ઓફિસ પર લોકાયુક્તે એક સાથે દરોડા પાડયા હતાં. રિપોર્ટ અનુસાર આ દરોડામાં લોકાયુક્તની ટીમે ૧૪ કરોડ જપ્ત કર્યા છે. 

આ દરોડા બેંગાલુરુની લોકાયુક્ત પોલીસ સ્ટેશનમાં આવકથી વધુ સંપત્તિનો એક કેસ દાખલ થયા પછી પાડવામાં આવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે જમીર અહેમદને મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાના નજીકના સહયોગી માનવામાં આવે છે. 

આ સમગ્ર કેસ સાથે સંકળાયેલ એક લોકાયુક્ત અધિકારીએ જણાવ્યું હતું કે આજ બેંગાલુરુમાં સહકારી વિભાગ નિર્દેશાલયના રહેઠાણ વિભાગમાં પ્રતિનિયુક્તિ પર તૈનાત સરદાર સરફરાજ ખાન સાથે સંકળાયેલા પરિસરોમાં તપાસ કરવામાં આવી હતી.

રિપોર્ટ અનુસાર સરફરાજના ઘર અને અન્ય સ્થળોએ પાડવામાં આવેલા દરોડામાં સ્થિર અને ચાલુ બંને પ્રકારની સંપત્તિની માહિતી સામે આવી છે. સ્થિર મિલકતોમાં ચાર  રેસિડેન્સિયલ મકાનોના દસ્તાવેજ અને ૩૭ એકર ખેતીની જમીન સામેલ છે. 

જેની અંદાજિત કીંમત લગભગ ૮.૪૪ કરોડ રૂપિયા બતાવવામાં આવી છે. આ ઉપરાંત દરોડા દરમિયાન મોટા પ્રમાણમાં ચાલુ મિલકતો પણ મળી આવી છે. જેમાં ૩ કરોડ સોનાના ઘરેણા અને જ્વેલરી સામેલ છે. આ ઉપરાંત રોકડ અને મોંઘા વાહન પણ સામેલ છે. આ ઉપરાંત કરોડો રૂપિયા બેંક ખાતાઓમાં જમા હોવાના પુરાવા મળ્યા છે. 

ઉલ્લેખનીય છે કે હાલમાં સરફરાજ કર્ણાટક સરકારમાં પ્રધાન જમીર અહેમદના અંગત સચિવ તરીકે કાર્ય કરે છે. જો કે આ પહેલા તે બૃહદ બેંગાલુરુ મહાનગરપાલિકા (બીબીએમપી)માં સંયુક્ત કમિશનર હતાં. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
વારસાઈની જમીન બાબતે શહેરના વકીલને ધમકી | City lawyer threatened over inheritance land

બાઇક સ્લિપ થતા ગંભીર ઈજાગ્રસ્ત ચાલકનું સારવાર દરમિયાન મોત | Driver seriously injured in bike slip di…

બાઇક સ્લિપ થતા ગંભીર ઈજાગ્રસ્ત ચાલકનું સારવાર દરમિયાન મોત | Driver seriously injured in bike slip di...

માતર તાલુકાના ચકચારી જમીન પ્રકરણમાં સાચા ખેડૂતને બિન-ખેડૂત ઠેરવવાના અધિકારીઓના કૌભાંડનો પર્દાફાશ | S…

માતર તાલુકાના ચકચારી જમીન પ્રકરણમાં સાચા ખેડૂતને બિન-ખેડૂત ઠેરવવાના અધિકારીઓના કૌભાંડનો પર્દાફાશ | S...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખાલિસ્તાનીઓને મોટો ઝટકો આપવાનો માસ્ટર પ્લાન તૈયાર! ગેમચેન્જર સાબિત થશે કાર્નીનો ભારત પ્રવાસ | mark c…

5 months ago
બાલાસિનોરની 54 વર્ષ જૂની જીઆઇડીસી રામ ભરોસે, અડધા કારખાના બંધ થવાને આરે | Balasinore 54 year old GID…

7 months ago
વડોદરાના સયાજીગંજમાં ફરી ગટરના ઢાંકણા ચોરી, અકસ્માતનો ભય વધ્યો | Sewer lids stolen again from Sayaji…

4 months ago
કુખ્યાત ચિરાગ ગોટીનું પોલીસે સરઘસ કાઢ્યું! કુખ્યાત સામે વધુ 2 FIR, ‘ગુંડા’થી પરેશાન લોકો રોડ પર ઉતર્…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News