gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શહેરની પ્રાથમિક શાળા નં.53ના આચાર્ય અને શિક્ષકો બાખડયા | Clashes between the principal and teachers …

G METRO NEWS by G METRO NEWS
December 26, 2025
in GUJARAT
0 0
0
શહેરની પ્રાથમિક શાળા નં.53ના આચાર્ય અને શિક્ષકો બાખડયા | Clashes between the principal and teachers …
0
VIEWS
Share on FacebookShare on Twitter

શિક્ષિકાના પતિને આચાર્યએ થપાટ મારી ધમકી આપી

અડધી સીએલ રજિસ્ટરમાં ચડાવવા મુદ્દે થયેલા ઝઘડામાં શાળાના આચાર્ય અને અન્ય શિક્ષિકા સામે ફરિયાદ નોંધાઈ

ભાવનગર: શહેરના આખલોલ જકાતનાકા વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળા નં.૫૩માં સીએલ રજિસ્ટરમાં ચડાવવા મુદ્દે બે શિક્ષિકાઓ વચ્ચે થયેલી બોલા ચાલી બાદ મામલો આચાર્ય પાસે પહોંચ્યો હતો. જ્યાં આચાર્યએ તેમની શાળામાં નોકરી કરતા શિક્ષક દંપતિને અપશબ્દો કહી ધમકી આપ્યાનો બનાવ બન્યો હતો. બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકમાં શાળાના આચાર્ય અને અન્ય એક શિક્ષિકા સામે ફરિયાદ નોંધાઈ છે.

શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં રહેતા અને આખલોલ જકાતનાકા મહાદેવનગર ખાતે આવેલી શ્રી પ્રમુખ સ્વામી મહારાજ પ્રાથમિક શાળા નં.૫૩માં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા પ્રિતીબેન દિલિપસિંહ ચૌહાણે બોરતળાવ પોલીસ મથકમાં શાળાના આચાર્ય પુનિત ઉપાધ્યાય અને તથા શાળામાં નોકરી કરતા હેતલબેન ભેડા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ગત રોજ બપોરે તેઓ નોકરીએ શાળામાં જઈ રજીસ્ટરમાં સહી કરતા હતા ત્યારે તેમની શાળામાં નોકરી કરતા હેતલબેન ભેડાએ તેમની પાસે આવી તેમને રજિસ્ટરમાં અડધી સીએલ રજા ઉધારવાની બાકી હોવાનું જણાવ્યું હતું, જે બાબતે તેઓ આચાર્ય સાથે વાત કરી લેશે તેમ જણાવતા હેતલબેને તેમને અપશબ્દો કહ્યાં હતા. જે બાદ હેતલબેને આચાર્યને ચડામણી કરતા આચાર્યએ મિટિંગ કરી બધા શિક્ષકોની વચ્ચે તેમને તથા શાળામાં તેમની સાથે નોકરી કરતા તેમના પતિને અપશબ્દો કહ્યાં હતા. જે બાદ બપોર પછી તેમના પતિ શાળાએ આવી તેઓ બન્ને આચાર્યના સમજાવવા જતાં ઉશ્કેરાઈને અપશબ્દો કહી તેમના પતિને ચાર-પાંચ ધોલના ઘા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે બોરતળાવ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…
GUJARAT

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…

August 9, 2026
અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…
GUJARAT

અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…

August 9, 2026
સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….
GUJARAT

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

August 9, 2026
Next Post
ડેમમાંથી ખેડૂતો માટેનું પાણી ઉલેચતા કેમિકલ માફિયાઓ | Chemical mafias siphoning water from dams for f…

ડેમમાંથી ખેડૂતો માટેનું પાણી ઉલેચતા કેમિકલ માફિયાઓ | Chemical mafias siphoning water from dams for f...

ધ્રાંગધ્રા પંથકમાં ખનીજ માફિયાઓ દ્વારા બેફામ ગેરકાયદે ખનન | Unbridled illegal mining by mineral mafi…

ધ્રાંગધ્રા પંથકમાં ખનીજ માફિયાઓ દ્વારા બેફામ ગેરકાયદે ખનન | Unbridled illegal mining by mineral mafi...

નકલી દવાઓનો કારોબાર : સરકાર સુષુપ્ત, દર્દીઓના જીવનું જોખમ | Counterfeit medicine business: Governmen…

નકલી દવાઓનો કારોબાર : સરકાર સુષુપ્ત, દર્દીઓના જીવનું જોખમ | Counterfeit medicine business: Governmen...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પટણા-ગયા હાઈવે પર ગોઝારો અકસ્માત, ટ્રક અને કારની ટક્કરમાં 5 વેપારીઓના દુઃખદ મોત | Fierce collision b…

પટણા-ગયા હાઈવે પર ગોઝારો અકસ્માત, ટ્રક અને કારની ટક્કરમાં 5 વેપારીઓના દુઃખદ મોત | Fierce collision b…

11 months ago
જામનગરથી ભોળેશ્વર મહાદેવના દર્શનાર્થે ડબલ સવારી બાઇકમાં જઈ રહેલા બે જીગરજાન મિત્રોને નડ્યો ગોઝારો અક…

જામનગરથી ભોળેશ્વર મહાદેવના દર્શનાર્થે ડબલ સવારી બાઇકમાં જઈ રહેલા બે જીગરજાન મિત્રોને નડ્યો ગોઝારો અક…

1 year ago
જામજોધપુર તાલુકાના તરસાઈ ગામે જુગાર અંગે દરોડો: પાંચ પત્તા પ્રેમીઓ પકડાયા | Gambling raid in Tarsai …

જામજોધપુર તાલુકાના તરસાઈ ગામે જુગાર અંગે દરોડો: પાંચ પત્તા પ્રેમીઓ પકડાયા | Gambling raid in Tarsai …

5 months ago
વડોદરામાં સ્વચ્છતા ઝુંબેશ વચ્ચે ગંદકીના દૃશ્ય : દિનેશમિલ ગરનાળામાં નદીની જેમ વહેતા દૂષિત પાણી | Scen…

વડોદરામાં સ્વચ્છતા ઝુંબેશ વચ્ચે ગંદકીના દૃશ્ય : દિનેશમિલ ગરનાળામાં નદીની જેમ વહેતા દૂષિત પાણી | Scen…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News