gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ક્રિસમસ વેકેશનના કારણે ડિસેમ્બરમાં હોટેલ બુકિંગમાં 30 ટકાનો વધારો | Hotel bookings increase by 30 pe…

G METRO NEWS by G METRO NEWS
December 26, 2025
in Business
0 0
0
ક્રિસમસ વેકેશનના કારણે ડિસેમ્બરમાં હોટેલ બુકિંગમાં 30 ટકાનો વધારો | Hotel bookings increase by 30 pe…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : આગામી નવા વર્ષ અને ક્રિસમસના લાંબા સપ્તાહને અનુલક્ષી હોટેલ બુકિંગની માંગમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને, ગયા મહિનાની સરખામણીમાં હોટેલ ઓક્યુપન્સીમાં આશરે ૩૦ ટકાનો વધારો થયો છે, જે ગયા વર્ષના ડિસેમ્બરની સરખામણીમાં ૧૦ થી ૧૫ ટકાનો વધારો દર્શાવે છે. આ આંકડા રજાઓ માટે પ્રવાસીઓમાં મજબૂત રસ દર્શાવે છે.

ટ્રાવેલ પ્લેટફોર્મના સુત્રોએ જણાવ્યું હતું કે, વિવિધ સ્થળોએ હોટેલ બુકિંગમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગોવા પછી, ઊટી, વાયનાડ, જોધપુર, જેસલમેર, મણિપાલ, શ્રીનગર, શિમલા, મેકલિયોડગંજ, દેહરાદૂન, શિલોંગ અને પેલિંગ જેવા શહેરોમાં માંગ મજબૂત છે.

આ સ્થળોએ દરિયાકિનારા, ટેકરીઓ, રણ અને સાંસ્કૃતિક આકર્ષણોના મિશ્રણને કારણે પ્રવાસીઓ આકર્ષિત થઈ રહ્યા છે. માંગમાં વધારો થવાને કારણે આ મહિને હોટેલ રૃમના દરમાં લગભગ ૧૧ ટકાનો વધારો થયો છે. 

ગોવામાં બુકિંગ મજબૂત રહ્યું છે. દરમિયાન, થોમસ કૂકના મતે, હવાઈ ભાડામાં ૧૦-૧૫ ટકાનો વધારો થયો હોવા છતાં, મલેશિયા, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ, સિંગાપોર અને વિયેતનામ જેવા ટૂંકા અંતરના સ્થળો હજુ પણ યાદીમાં ટોચ પર છે.

ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન અને જ્યોર્જિયાના ભાડામાં ૫-૬ ટકાનો નજીવો વધારો જોવા મળી રહ્યો છે, જ્યારે લાંબા અંતરની આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે, સ્વિટ્ઝર્લન્ડ, ફ્રાન્સ, જર્મની અને નોર્વે-ફિનલેન્ડ જેવા લોકપ્રિય સ્થળોના હવાઈ ભાડામાં ૧૫-૨૦ ટકાનો વધારો થયો છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેન્સેક્સ-નિફ્ટીમાં ભારે તેજી, સોના-ચાંદીની કિંમતો પણ ઉછળી, ક્રૂડ ઓઇલમાં કડાકાનો દોર, ડૉલર સામે રૂપિ…
Business

June 22, 2026
ભારતમાં બિલિયોનેરમાં સતત વધારો, 2030 સુધી અતિ ધનિકોની સંખ્યા 26,000 સુધી પહોંચશે! | The Indian Famil…

June 21, 2026
નવા સપ્તાહમાં સેન્સેક્સ 77888 થી 75777વચ્ચે અથડાશે | Sensex will hit between 77888 and 75777 in the …

Next Post
શેરબજારમાં કેશ ટર્નઓવર ત્રણ વર્ષના તળિયે | Cash turnover in stock market hits three year low

ગ્વાટેમાલામાં એલચીનો પાક નિષ્ફળ જતા ભારતના નિકાસકારોને લાભ | Indian exporters benefit as Guatemala’s…

ગ્વાટેમાલામાં એલચીનો પાક નિષ્ફળ જતા ભારતના નિકાસકારોને લાભ | Indian exporters benefit as Guatemala's...

બિહારના સમસ્તીપુરમાં ભાજપ નેતાની હત્યા બાદ હિંસા, ટોળાએ આરોપીઓના ઘર-દુકાન ફૂંકી માર્યા | BJP leader’…

બિહારના સમસ્તીપુરમાં ભાજપ નેતાની હત્યા બાદ હિંસા, ટોળાએ આરોપીઓના ઘર-દુકાન ફૂંકી માર્યા | BJP leader'...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદમાં ચાઈનીઝ દોરીથી યુવતીનું ગળું કપાયું, સદનસીબે જીવ બચ્યો | A young woman throat was slit with…

7 months ago
અમદાવાદ: ધોળકામાં મિત્રએ જ મિત્રનું ગળું કાપ્યું, પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો | Ahmedabad Po…

2 weeks ago
દેશની જાસૂસીના આરોપમાં બેની ગુજરાત ATS દ્વારા ધરપકડ, ગોવાથી પુરુષ તો દમણથી મહિલા પકડાઈ | Gujarat ATS…

સિહોરમાં દાદાની વાવ નજીક અકસ્માતમાં દંપતિ ખંડિત | Couple killed in accident near Dada Vav in Sehore

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News