gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતના પાલનપુરમાં મહિલાઓ પોલીસની રાહ જોયા વગર દારૂના અડ્ડા પર ત્રાટકી, બૂટલેગરોમાં મચી નાસભાગ | Angr…

G METRO NEWS by G METRO NEWS
December 26, 2025
in GUJARAT
0 0
0
સુરતના પાલનપુરમાં મહિલાઓ પોલીસની રાહ જોયા વગર દારૂના અડ્ડા પર ત્રાટકી, બૂટલેગરોમાં મચી નાસભાગ | Angr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat News: સુરતના પાલનપુરમાં દારૂના દૂષણ સામે આખરે નારીશક્તિ મેદાનમાં ઉતરી છે. મહાદેવ ફળિયામાં રહેણાક વિસ્તારમાં ચાલતા દેશી દારૂના અડ્ડાથી કંટાળેલી મહિલાઓએ જનતા રેડ કરી કરી હતી. બૂટલેગરો સામે ઉશ્કેરાયેલી મહિલાઓએ દારૂની પોટલીઓ રસ્તા પર ફેંકી અડ્ડાનો સોથ વાળી દીધો હતો.

બાળકોને તેડીને મહિલાઓ અડ્ડાની અંદર ઘૂસી

મળતી માહિતી અનુસાર, શેહરના પાલનપુરમાં મહાદેવ ફળિયામાં લાંબા સમયથી દેશી દારૂનું વેચાણ ચાલતું હતું, જેના કારણે કોલેજ જતી યુવતીઓ અને મહિલાઓની સુરક્ષા જોખમાઈ હતી. જ્યારે મહિલાઓ આ અડ્ડો બંધ કરાવવા ગઈ, ત્યારે બૂટલેગરે ઉદ્ધતાઈપૂર્વક જવાબ આપ્યો કે, ‘અહીં દારૂ વેચાય તો તમને શું વાંધો છે? તમને શું નડે છે?’  આ સાંભળતા જ મહિલાઓનો સંયમ તૂટ્યો અને માસૂમ બાળકોને તેડીને પણ મહિલાઓ અડ્ડાની અંદર ઘૂસી ગઈ હતી અને દારૂના જથ્થાનો નાશ કરવાનું શરૂ કર્યું હતું.

આ પણ વાંચો: 33 વર્ષ બાદ ગુજરાત ફરી ‘ટાઈગર સ્ટેટ’, સિંહ, દીપડા અને વાઘ ધરાવતું ભારતનું એકમાત્ર રાજ્ય

રાત્રિના અંધારામાં નાસભાગ

મહિલાઓએ આ રેડ ત્યારે પાડી જ્યારે અડ્ડા પર ગ્રાહકોની ભીડ જામી હતી. મહિલાઓના રૌદ્ર સ્વરૂપને જોઈને દારૂ પીવા આવેલા અસામાજિક તત્ત્વો અને બૂટલેગરોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. મહિલાઓએ રસ્તા પર દારૂની પોટલીઓ ફેંકીને તંત્રની નિષ્ક્રિયતા સામે પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.

પાલ પોલીસ સામે સ્થાનિકોનો ઉગ્ર વિરોધ

ઘટનાની જાણ થતા જ પાલ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જો કે, પોલીસે આવતાની સાથે જ સ્થાનિકોના રોષનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે અનેક રજૂઆતો છતાં પોલીસે કોઈ કાર્યવાહી કરી નહોતી, જેના કારણે અમારે આ પગલું ભરવું પડ્યું છે. રહેણાક વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ વેચાય અને પોલીસને ખબર ન હોય તે બાબત શંકાસ્પદ હોવાનું લોકોએ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, આ ઘટના સુરત પોલીસ માટે લાલબત્તી સમાન છે. જો પોલીસ સમયસર કાર્યવાહી નહીં કરે તો નાગરિકોએ જાતે જ કાયદો હાથમાં લેવાની ફરજ પડશે તેવો સ્પષ્ટ સંદેશ મહિલાઓએ આપ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દારૃના કેસમાં ત્રણ બૂટલેગરોની સંડોવણીની પોલીસને શંકા | Police suspect involvement of three bootlegge…
GUJARAT

દારૃના કેસમાં ત્રણ બૂટલેગરોની સંડોવણીની પોલીસને શંકા | Police suspect involvement of three bootlegge…

June 9, 2026
કલાલી ગામે યુવકની હત્યા કરનાર આરોપીઓ હજી ફરાર | The accused who murdered a youth in Kalali village a…
GUJARAT

કલાલી ગામે યુવકની હત્યા કરનાર આરોપીઓ હજી ફરાર | The accused who murdered a youth in Kalali village a…

June 9, 2026
દહેજની માગણી કરી પરિણીતા પર ત્રાસ ગુજારતો પતિ | Husband torturing wife by demanding dowry
GUJARAT

દહેજની માગણી કરી પરિણીતા પર ત્રાસ ગુજારતો પતિ | Husband torturing wife by demanding dowry

June 9, 2026
Next Post
પ્રોટોકોલ ભૂલ્યા ક્લાસ વન ઓફિસર! સાંસદ ખેલ મહોત્સવમાં DEOએ રાજકીય નેતાના ચરણ સ્પર્શ કરતા રાજકારણમાં …

પ્રોટોકોલ ભૂલ્યા ક્લાસ વન ઓફિસર! સાંસદ ખેલ મહોત્સવમાં DEOએ રાજકીય નેતાના ચરણ સ્પર્શ કરતા રાજકારણમાં ...

રાજસ્થાનમાં સાત વર્ષમાં ગેરકાયદે ખનન મુદ્દે 7,000થી વધુ FIR; એકલા અરવલ્લી પટ્ટામાં જ 4,000થી વધુ કેસ…

રાજસ્થાનમાં સાત વર્ષમાં ગેરકાયદે ખનન મુદ્દે 7,000થી વધુ FIR; એકલા અરવલ્લી પટ્ટામાં જ 4,000થી વધુ કેસ...

વડોદરામાં શાસ્ત્રી બ્રિજ નજીક પાણીની લાઈનમાં ભંગાણ થતાં હજારો લિટર પાણીનો વેડફાટ | Thousands of lite…

વડોદરામાં શાસ્ત્રી બ્રિજ નજીક પાણીની લાઈનમાં ભંગાણ થતાં હજારો લિટર પાણીનો વેડફાટ | Thousands of lite...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રોડ પર લોખંડના ઉભા સળિયાથી અકસ્માતનો ભય | Danger of accidents due to standing iron rods on the road

રોડ પર લોખંડના ઉભા સળિયાથી અકસ્માતનો ભય | Danger of accidents due to standing iron rods on the road

6 months ago
વડોદરા: કન્ટેનરમાં ચોરખાનું બનાવીને ગુજરાતમાં દારૂનો જથ્થો ઠાલવવાનું નેટવર્ક

વડોદરા: કન્ટેનરમાં ચોરખાનું બનાવીને ગુજરાતમાં દારૂનો જથ્થો ઠાલવવાનું નેટવર્ક

4 months ago
ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રનું જામનગરમાં આગમન, વનતારાની મુલાકાત લે તેવી શક્યતા | Donald Trump’s son Trump…

ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રનું જામનગરમાં આગમન, વનતારાની મુલાકાત લે તેવી શક્યતા | Donald Trump’s son Trump…

7 months ago
બગોદરા હાઈવે ઉપર રોયલ્ટી વિનાના 5 ડમ્પરો ઝડપાયા | 5 royalty free dumpers caught on Bagodra Highway

બગોદરા હાઈવે ઉપર રોયલ્ટી વિનાના 5 ડમ્પરો ઝડપાયા | 5 royalty free dumpers caught on Bagodra Highway

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News