gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માવઠાનો માર! ગુજરાતના આ 3 જિલ્લામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક | Gujarat Weath…

G METRO NEWS by G METRO NEWS
May 5, 2026
in GUJARAT
0 0
0
માવઠાનો માર! ગુજરાતના આ 3 જિલ્લામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક | Gujarat Weath…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Weather Update: ગુજરાતમાં આજે ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. એક તરફ રાજ્યના મુખ્ય શહેરોમાં સૂર્યદેવ આકરા પાણીએ છે, ત્યારે બીજી તરફ ઉત્તર અને પૂર્વ ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા કમોસમી વરસાદ (માવઠું) પડ્યો છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવી સિસ્ટમ સક્રિય થતા વાતાવરણમાં આ ફેરફાર જોવા મળ્યો છે.

કયા જિલ્લામાં વરસી રહ્યો છે કમોસમી વરસાદ?

આજે પાંચમી મે, 2026ની વહેલી સવારથી રાજ્યના ત્રણ જિલ્લાઓમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. અરવલ્લીના  મોડાસા, માલપુર, મેઘરજ અને યાત્રાધામ શામળાજી સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે.  મહીસાગરના કડાણા તાલુકાના સરહદી ગામો અને ખાનપુર પંથકમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ નોંધાયો છે. ગોધર ઉતર, જોગણ અને સરસવા સહિતના વિસ્તારોમાં વરસાદથી ઠંડક પ્રસરી છે. દાહોદ જિલ્લામાં લાંબા વિરામ બાદ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું અને વરસાદી ઝાપટાં પડતા માર્ગો પર પાણી ફરી વળ્યા હતા.

ખેડૂતોની ચિંતામાં વધારો

ભર ઉનાળે થયેલા આ વરસાદથી સામાન્ય લોકોને ગરમીમાં રાહત મળી છે, પરંતુ જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. ખેતરોમાં ઉભેલા મકાઈ, બાજરી અને પશુઓ માટેના ઘાસચારાના પાકને મોટાપાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

અમદાવાદ સહિતના શહેરોમાં ‘યલો એલર્ટ’

વરસાદી માહોલ વચ્ચે પણ રાજ્યના મોટા શહેરોમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. અમદાવાદ શહેરમાં આગામી 6 દિવસ માટે ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં તાપમાન 41°C સુધી પહોંચવાની શક્યતા છે. ગાંધીનગર અને રાજકોટમાં પણ ગરમીનો પારો 40°C ને પાર કરી શકે છે. સુરત અને દ્વારકા જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન 31°C થી 34°C વચ્ચે રહેતા ગરમીનું જોર ઓછું રહેશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 10 દિવસ સુધી વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેશે, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઉકળાટ અને બફારો હજુ પણ યથાવત રહી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિદેશમાં વસતા ગુજરાતીઓનો વિશ્વાસ જીતી શકાયો નહીં! ‘વતનપ્રેમ’ યોજના ફ્લોપ, કરોડોની ગ્રાન્ટ પડી રહી | …
GUJARAT

અમદાવાદમાં કોંગ્રેસ માટે એક સાંધો ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ! કોર્પોરેટરનું LC નીકળ્યું ખોટું, પોલીસ…

મેડિકલ ટુરિઝમના બણગાં પણ ઘરઆંગણે તંત્ર ફેઈલ? 33 લાખ લોકો બીમાર છતાં સરકારે કહ્યું- ઓલ ઈઝ વેલ | Gujar…

Next Post
પંચમહાલ: મુંબઈ-દિલ્હી હાઈવે પર ગોધરા નજીક ભયાનક અકસ્માત, સુરતના એક જ પરિવારના 3 સભ્યોના મોત | Tragic…

પંચમહાલ: મુંબઈ-દિલ્હી હાઈવે પર ગોધરા નજીક ભયાનક અકસ્માત, સુરતના એક જ પરિવારના 3 સભ્યોના મોત | Tragic...

મેડિકલ ટુરિઝમના બણગાં પણ ઘરઆંગણે તંત્ર ફેઈલ? 33 લાખ લોકો બીમાર છતાં સરકારે કહ્યું- ઓલ ઈઝ વેલ | Gujar…

મેડિકલ ટુરિઝમના બણગાં પણ ઘરઆંગણે તંત્ર ફેઈલ? 33 લાખ લોકો બીમાર છતાં સરકારે કહ્યું- ઓલ ઈઝ વેલ | Gujar...

અમદાવાદમાં કોંગ્રેસ માટે એક સાંધો ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ! કોર્પોરેટરનું LC નીકળ્યું ખોટું, પોલીસ…

અમદાવાદમાં કોંગ્રેસ માટે એક સાંધો ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ! કોર્પોરેટરનું LC નીકળ્યું ખોટું, પોલીસ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોટી પાનેલીમાં મહિલા સરપંચે જ ભૂગર્ભ ગટરનું કામ અટકાવ્યું | In Moti Paneli the female sarpanch stopp…

5 months ago
અમેરિકાથી આવશે અબજો ડૉલર! 11 મેથી ટૅરિફ રિફંડ, જાણો ભારતને મળશે કેટલા હજાર કરોડ | Us To Refund 166 B…

4 days ago
ઔરંગઝેબની કબર નહીં હટે, રાજકારણ ના કરો : ભૈયાજી જોશી | Aurangzeb’s tomb will not be removed don’t do…

1 year ago
વડોદરામાં સ્ટ્રીટ વેન્ડર પોલીસીનો અમલ કરવાની માગ સાથે લારી-ગલ્લાને દંડ કરવાનું બંધ કરવા ઇનટૂકની રજૂઆ…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News