gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

કોર્પોરેટ આવક વૃદ્ધિ સતત 10મા ક્વાર્ટરમાં સિંગલ ડિજિટમાં રહેશે | Corporate revenue growth to remain …

G METRO NEWS by G METRO NEWS
October 15, 2025
in Business
0 0
0
કોર્પોરેટ આવક વૃદ્ધિ સતત 10મા ક્વાર્ટરમાં સિંગલ ડિજિટમાં રહેશે | Corporate revenue growth to remain …
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : ભારતની લિસ્ટેડ કંપનીઓને વધુ એક ક્વાર્ટરમાં ધીમી આવક અને કમાણી વૃદ્ધિનો સામનો કરવો પડી શકે છે. વિવિધ એનાલીસ્ટોના નિફ્ટી ૫૦ કંપનીઓ માટે સંકલિત કમાણી અંદાજ સૂચવે છે કે જુલાઈ-સપ્ટેમ્બર (Q૨ FY૨૦૨૬) દરમિયાન કોર્પોરેટ આવક વૃદ્ધિ સતત ૧૦મા ક્વાર્ટરમાં સિંગલ ડિજિટમાં રહેવાની ધારણા છે. 

ચોખ્ખા નફામાં વૃદ્ધિ પણ સતત છઠ્ઠા ક્વાર્ટરમાં સિંગલ ડિજિટમાં રહેવાની ધારણા છે.

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં બેંકો સૌથી વધુ પાછળ રહેવાની શક્યતા છે, જેમાં મોટાભાગની બેંકો ચોખ્ખા નફામાં વાષક ધોરણે ઘટાડો અને ચોખ્ખી વ્યાજ આવકમાં ફ્લેટથી નકારાત્મક વૃદ્ધિ નોંધાવે તેવી અપેક્ષા છે. તેમનું પ્રદર્શન એકંદર કમાણી પર દબાણ લાવશે, કારણ કે બેંકો કુલ કોર્પોરેટ નફામાં લગભગ એક તૃતીયાંશ ફાળો આપે છે.  બીજી તરફ, ટેલિકોમ ઓપરેટરો અને સ્ટીલ કંપનીઓ નાણાકીય વર્ષ ૨૦૨૬ના બીજા ક્વાર્ટરમાં આવકમાં વાર્ષિક વૃદ્ધિમાં સૌથી વધુ ફાળો આપે તેવી અપેક્ષા છે.

બ્રોકરેજ અંદાજ મુજબ, સંયુક્ત ચોખ્ખું વેચાણ (અથવા ધિરાણકર્તાઓની ચોખ્ખી વ્યાજ આવક) નાણાકીય વર્ષ ૨૦૨૬ ના બીજા ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે ૭.૪% વધવાની અપેક્ષા છે, જે નાણાકીય વર્ષ ૨૦૨૫ ના બીજા ક્વાર્ટરમાં ૪.૯% અને નાણાકીય વર્ષ ૨૦૨૬ના પ્રથમ ક્વાર્ટરમાં ૫.૭% કરતા વધારે છે.

નાણાકીય વર્ષ ૨૦૨૬ ના બીજા ક્વાર્ટરમાં સંયુક્ત ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે ૬.૮ ટકા વધવાનો અંદાજ છે, જે નાણાકીય વર્ષ ૨૦૨૬ના પ્રથમ ક્વાર્ટરમાં ૯.૮ ટકા હતો.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
ગઢડાના ઢસા રોડ ઉપર ટ્રક સાથે બાઇકનો અકસ્માત સર્જાતા યુવાનનું સ્થળ પર મોત | A young man died on the s…

ગઢડાના ઢસા રોડ ઉપર ટ્રક સાથે બાઇકનો અકસ્માત સર્જાતા યુવાનનું સ્થળ પર મોત | A young man died on the s...

કન્ઝયુમર ડયુરેબલ્સ, કેપિટલ ગુડઝ શેરોમાં ધોવાણ :સેેન્સેક્સ 297 પોઈન્ટ ઘટીને 82030 | Consumer durables…

કન્ઝયુમર ડયુરેબલ્સ, કેપિટલ ગુડઝ શેરોમાં ધોવાણ :સેેન્સેક્સ 297 પોઈન્ટ ઘટીને 82030 | Consumer durables...

ભાવનગરના ખ્યાતનામ તબીબનો પોતાના હોસ્પિટલમાં જ આપઘાત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુથારીકામ કરનારે જ વેપારીના મકાનમાં ૨૩ લાખ મતા ચોરી | Emon chon angangen ira a solani 23 lakh seni i…

7 months ago
રૂ.૬૪ કરોડના કૌભાંડમાં સંડોવાયેલા બેંકના પૂર્વ સીઇઓની ધરપકડ | CID Crime arrested former CEO of Mahsa…

9 months ago
દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને ફરી મળ્યા જામીન, રાજસ્થાન HCએ આપી રાહત | Rajast…

8 months ago
જ્યોતિ આઇએસઆઇના સંપર્કમાં હતી જપ્ત કરાયેલ 12 ટીબી ડેટામાં ખુલાસો | Jyoti was in touch with ISI revea…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News