gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ચીને રેર અર્થ મેગ્નેટ માટે લાઇસન્સ આપવાનું શરૂ કર્યું, EV ઉદ્યોગને રાહત | China starts licensing rar…

G METRO NEWS by G METRO NEWS
December 27, 2025
in Business
0 0
0
ચીને રેર અર્થ મેગ્નેટ માટે લાઇસન્સ આપવાનું શરૂ કર્યું, EV ઉદ્યોગને રાહત | China starts licensing rar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– રેર અર્થ મેગ્નેટના વૈશ્વિક ઉત્પાદન અને ક્ષમતા પર ચીનનું પ્રભુત્વ

નવી દિલ્હી : ચીને ભારતમાં રેર અર્થ મેગ્નેટ (RIMs)ની આયાત માટે લાઇસન્સ આપવાનું શરૂ કર્યું છે. સરકારી સુત્રોએ જણાવ્યું હતું કે ચીની સત્તાવાળાઓ ધીમે ધીમે ભારતીય કંપનીઓ તેમજ વિદેશી કંપનીઓના ભારતીય એકમોને લાઇસન્સ આપી રહ્યા છે.

યાદીમાં સામેલ કેટલીક કંપનીઓમાં જય ઉશિન, જર્મન ઓટો પાર્ટ્સ ઉત્પાદક કોન્ટિનેંટલ AGના ભારતીય એકમો, મહિન્દ્રા ડીલરો (અથવા વિક્રેતાઓ), મારુતિ સુઝુકી ડીલરો (અથવા વિક્રેતાઓ) અને હોન્ડા સ્કૂટર અને મોટરસાયકલના સપ્લાયર્સ (અથવા વિક્રેતાઓ)નો સમાવેશ થાય છે.

જોકે તેની ધીમી શરૂઆત છે, ચીનના વાણિજ્ય મંત્રાલયે અરજીઓની પ્રક્રિયા અને મંજૂરી શરૂ કરી દીધી છે. કેટલીક કંપનીઓને જરૂરી મંજૂરીઓ મળી ગઈ છે અને પ્રક્રિયા હવે શરૂ થઈ ગઈ છે. રેર અર્થ મેગ્નેટના વૈશ્વિક ઉત્પાદન અને ક્ષમતા પર ચીનનું પ્રભુત્વ છે. ચીને ૪ એપ્રિલથી નિકાસ પર પ્રતિબંધો લાદ્યા હતા.

રેર અર્થ મેગ્નેટ ઓટોમોબાઈલ અને ઓટો ઘટકો, ઈલેકટ્રિક વ્હીકલ, ઇલેક્ટ્રોનિક્સ અને તબીબી ઉદ્યોગ તેમજ સંરક્ષણ જેવા ઉદ્યોગો માટે મહત્વપૂર્ણ છે.

ચીને ચીની ઉત્પાદનો પર અમેરિકા દ્વારા લાદવામાં આવેલા વધારાના ટેરિફના જવાબમાં નિકાસ લાઇસન્સિંગ ધોરણો લાદ્યા હતા, પરંતુ વિશ્વભરના દેશો આ પ્રતિબંધોથી પ્રભાવિત થયા હતા. નિયમો હેઠળ, ચીની વિક્રેતાઓને હવે નિકાસ મંજૂરી મળશે જો આયાતકારો ખાતરી આપે કે સામગ્રીનો કોઈ દ્વિ-ઉપયોગ અથવા સંરક્ષણ-સંબંધિત ઉપયોગ થશે નહીં. જો કે, આ પ્રક્રિયા જટિલ અને લાંબી છે.

ભારતના ઓટો ઉદ્યોગે ચીન દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધો અંગે ભારત સરકાર સમક્ષ ચિંતા વ્યક્ત કરી હતી. આ મંજૂરીમાં વિલંબ ભારતીય વાહન ઉત્પાદકોના ઉત્પાદન પર પ્રતિકૂળ અસર કરી રહ્યો છે, જેમાં ઇલેક્ટ્રિક વાહનોનો પણ સમાવેશ થાય છે.

દરમિયાન, ગયા મહિને, કેન્દ્રીય મંત્રીમંડળે ઘણા ઉદ્યોગો માટે મહત્વપૂર્ણ કાચા માલની આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે દુર્લભ પૃથ્વી ચુંબકના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે રૂ. ૭,૨૮૦ કરોડની યોજનાને મંજૂરી આપી હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માર્ચમાં ચાંદી રૂ. 53,000 સસ્તી, સોનામાં 18,000નો કડાકો: જાણો યુદ્ધ વચ્ચે પણ કિંમતમાં ઘટાડાના કારણ |…
Business

માર્ચમાં ચાંદી રૂ. 53,000 સસ્તી, સોનામાં 18,000નો કડાકો: જાણો યુદ્ધ વચ્ચે પણ કિંમતમાં ઘટાડાના કારણ |…

March 31, 2026
તુર્કીએ 58 અને રશિયાએ 14 ટન સોનું વેચ્યું | Turkey sold 58 and Russia 14 tons of gold
Business

તુર્કીએ 58 અને રશિયાએ 14 ટન સોનું વેચ્યું | Turkey sold 58 and Russia 14 tons of gold

March 31, 2026
માર્ચમાં રોકાણકારોની સંપતિમાં રૂ.51 લાખ કરોડનું ધોવાણ | Investors’ wealth lost Rs 51 lakh crore in M…
Business

માર્ચમાં રોકાણકારોની સંપતિમાં રૂ.51 લાખ કરોડનું ધોવાણ | Investors’ wealth lost Rs 51 lakh crore in M…

March 31, 2026
Next Post
તેજીની પાર્ટી : સોનું 1,42,000-ચાંદી 2,33,000

તેજીની પાર્ટી : સોનું 1,42,000-ચાંદી 2,33,000

૧૦૮ એમ્બ્યુલન્સમાં જોડિયા બાળકની નોર્મલ ડિલીવરી ઃ ત્રણ જીંદગી બચાવાઇ | Normal delivery of twins in 1…

૧૦૮ એમ્બ્યુલન્સમાં જોડિયા બાળકની નોર્મલ ડિલીવરી ઃ ત્રણ જીંદગી બચાવાઇ | Normal delivery of twins in 1...

બોરસદના બોદાલની સીમમાં ટેન્કર સાથે કાર અથડાતા એક વ્યકિતનું મોત | One person died after a car collide…

બોરસદના બોદાલની સીમમાં ટેન્કર સાથે કાર અથડાતા એક વ્યકિતનું મોત | One person died after a car collide...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હનુમાનજીને ધરાવાયો 6 હજાર કિલોનો મહાકાય લાડુ, સુરતમાં પવનપુત્રનો જન્મોત્સવ ઉજવાયો | 6 000 kg laddu w…

હનુમાનજીને ધરાવાયો 6 હજાર કિલોનો મહાકાય લાડુ, સુરતમાં પવનપુત્રનો જન્મોત્સવ ઉજવાયો | 6 000 kg laddu w…

12 months ago
‘દુ:ખ થાય છે કે આવી સરકારનું સમર્થન કરી રહ્યો છું’, બિહારમાં ચૂંટણી પહેલા ચિરાગ પાસવાને NDAનું ટેન્શ…

‘દુ:ખ થાય છે કે આવી સરકારનું સમર્થન કરી રહ્યો છું’, બિહારમાં ચૂંટણી પહેલા ચિરાગ પાસવાને NDAનું ટેન્શ…

8 months ago
સંઘને સમજવા સંઘની અંદર આવવું જોઈએ, બહારથી ન સમજાય : ભાગવત | To understand the Sangh one must come in…

સંઘને સમજવા સંઘની અંદર આવવું જોઈએ, બહારથી ન સમજાય : ભાગવત | To understand the Sangh one must come in…

2 months ago
કર્ણાટકમાં બ્રેકફાસ્ટ પછી સિદ્ધારમૈયા અને શિવકુમારનો એકતાનો સંદેશો | Siddaramaiah and Shivakumar’s m…

કર્ણાટકમાં બ્રેકફાસ્ટ પછી સિદ્ધારમૈયા અને શિવકુમારનો એકતાનો સંદેશો | Siddaramaiah and Shivakumar’s m…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News