gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજસ્થાનના સવાઈ માધોપુર પાસે અકસ્માતમાં ભાવનગરના યુવક અને તેના મામાનું કરૂણ મોત | Bhavnagar and his …

G METRO NEWS by G METRO NEWS
December 27, 2025
in GUJARAT
0 0
0
રાજસ્થાનના સવાઈ માધોપુર પાસે અકસ્માતમાં ભાવનગરના યુવક અને તેના મામાનું કરૂણ મોત | Bhavnagar and his …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– દિલ્લી-મુંબઈ એક્સપ્રેસ-વે પર ભીષણ અકસ્માત સર્જાયો

– બિઝનેસના કામ માટે પાણીપત ગયેલો યુવક બે વર્ષિય દિકરીને મળવા આવી રહ્યો હતો ત્યારે ગુરૂવારે મોડી રાત્રે અકસ્માત નડયો, મામા વડોદરા રહેતા હતાં

ભાવનગર : બિઝનેસના કામ માટે હરિયાણાના પાણીપત ખાતે ગયેલા ભાવનગરના યુવક તેના મામા સાથે ગત ગુરૂવારે ભાવનગર ખાતે પોતાની દિકરીને મળવા માટે કારમાં આવી રહ્યાં હતા ત્યારે દિલ્લી-મુંબઈ એક્સપ્રેસ-વે પર રાજસ્થાનના સવાઈ માધોપુર પાસે ગત ગુરૂવારે મોડી રાતે તેમને અકસ્માત નડયો હતો. જેમાં મામા-ભાણેજનું કરૂણ મોત નિપજ્યું હતું. ઘટના બાદ સ્થાનિક પોલીસે બન્નેના મૃતદેહનું પીએમ કરાવી તેમના મૃતદેહને પરિવારજનોને સોંપવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

શહેરના આંબાવાડી વિસ્તારમાં રહેતા તેજસભાઈ મહેશભાઈ સોલંકી (ઉ.વ.૩૨) બિઝનેસના કામ માટે છેલ્લા આશરે ૧૫ દિવસથી હરિયાણાના પાણીપત ખાતે ગયેલા હતા. લાંબા સમયથી ઘરે નહોતા આવ્યા તેથી તેમની બે વર્ષની દિકરીને મળવા માટે ગત ગુરૂવારે તેમના મામા કમલભાઈ મનુભાઈ ગોહેલ (ઉ.વ.આશરે ૫૦, રહે.વડોદરા) સાથે તેમની કારમાં ભાવનગર આવી રહ્યાં હતા. આ દરમિયાન ગુરૂવારે મોડી રાત્રિના દિલ્લી-મુંબઈ એક્સપ્રેસ-વે પર રાજસ્થાનના સવાઈ માધોપુર નજીક અજાણ્યા વાહને ટક્કર મારતા કમલભાઈનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે તેજસભાઈનું સારવાર દરમિયાન મોત થયું હતું. બનાવના પગલે સ્થાનિક પોલીસે બન્નેના મૃતદેહનું પીએમ કરાવી ભાવનગર ખાતે રહેતા મૃતકના પરિવારજનોને જાણ કરતા તેજસભાઈના પરિવારજનો તેમનો મૃતદેહ લેવા માટે રવાના થયા હતા અને આવતીકાલે સવારે તેજસભાઈનો મૃતદેહ ભાવનગર લાવવામાં આવશે જ્યારે કમલભાઈનો મૃતદેહ વડોદરા લઈ જવામાં આવશે તેમ મૃતક તેજસભાઈના મામાના દિકરા લાલાભાઈએ જણાવ્યું હતું. મળતી વિગતો પ્રમાણે તેજસભાઈને સંતાનમાં દિકરીઓ છે જેમણે પિતાની છત્રછાયા ગુમાવી છે. બનાવને પગલે તેમના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ફ્લાઈટ કેન્સલ થતી હોવાથી કારમાં આવવાનું નક્કી કર્યું હતું

મૃતક તેજસભાઈ બિઝનેસના કામથી ઘણાં દિવસોથી બહાર હોય દિકરીઓને મળવા માટે તેઓ ભાવનગર આવવા માટે પહેલા દિલ્લીથી ફ્લાઈટમાં આવવાના હતા. પરંતુ ફ્લાઈટ કેન્સલ થતી હોવાથી તેઓ તેમના મામા સાથે કારમાં ભાવનગર આવવાનું નક્કી કર્યું હતું. પરંતુ ભાવનગર પહોંચે તે પહેલા રસ્તામાં તેમને અકસ્માત નડયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તુલસી જન્મોત્સવના ઉપલક્ષ્યમાં અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીમાં બાપુ કથાગાન કરશે
GUJARAT

તુલસી જન્મોત્સવના ઉપલક્ષ્યમાં અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીમાં બાપુ કથાગાન કરશે

August 14, 2026
જિલ્લા કલેકટર તેજસ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કામરેજ ખાતે જિલ્લાકક્ષાના ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ…
GUJARAT

જિલ્લા કલેકટર તેજસ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કામરેજ ખાતે જિલ્લાકક્ષાના ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ…

August 14, 2026
‘ए भोले बाबा’ में भक्ति का तड़का, गोल्डी यादव की आवाज और दामिनी सिंह के अंदाज ने मचाई धूम
GUJARAT

‘ए भोले बाबा’ में भक्ति का तड़का, गोल्डी यादव की आवाज और दामिनी सिंह के अंदाज ने मचाई धूम

August 14, 2026
Next Post
રૂ. 1.58 લાખના ગાંજા સાથે બિહારનો શખ્સ ઝડપાયો | Bihar man caught with ganja worth Rs 1 58 lakh

રૂ. 1.58 લાખના ગાંજા સાથે બિહારનો શખ્સ ઝડપાયો | Bihar man caught with ganja worth Rs 1 58 lakh

ઈન્ડિયન ટેક્ટોનિક પ્લેટ તૂટી રહી હોવાથી હિમાલયન-તિબેટ રેન્જમાં ભયાનક ભૂકંપનો ખતરો | risk of a terrib…

ઈન્ડિયન ટેક્ટોનિક પ્લેટ તૂટી રહી હોવાથી હિમાલયન-તિબેટ રેન્જમાં ભયાનક ભૂકંપનો ખતરો | risk of a terrib...

કપડવંજમાં ગેરકાયદે દુકાનો બનાવતા પાલિકાએ નોટિસ આપીને કામ અટકાવ્યું | Municipality issues notice to s…

કપડવંજમાં ગેરકાયદે દુકાનો બનાવતા પાલિકાએ નોટિસ આપીને કામ અટકાવ્યું | Municipality issues notice to s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘વાઈબ્રન્ટ’ ગુજરાતમાં બે વર્ષમાં 801 સગર્ભા સહિત 12700 લોકો HIV નો શિકાર, સરકારની પોલ ખુલી! | Gujara…

‘વાઈબ્રન્ટ’ ગુજરાતમાં બે વર્ષમાં 801 સગર્ભા સહિત 12700 લોકો HIV નો શિકાર, સરકારની પોલ ખુલી! | Gujara…

3 months ago
પાકિસ્તાનનાં ખૈબર પખ્તૂનખ્વામાં આતંકી હુમલામાં 6 જવાનો ઘાયલ, 2025માં 560 આતંકી હુમલામાં 1904ના મોત |…

પાકિસ્તાનનાં ખૈબર પખ્તૂનખ્વામાં આતંકી હુમલામાં 6 જવાનો ઘાયલ, 2025માં 560 આતંકી હુમલામાં 1904ના મોત |…

1 year ago
સિહોરની જગદીશ્વરાનંદ સોસાયટીમાં દૂષિત પાણી પ્રશ્ને રહિશોનો હલ્લાબોલ | Residents protest over contami…

સિહોરની જગદીશ્વરાનંદ સોસાયટીમાં દૂષિત પાણી પ્રશ્ને રહિશોનો હલ્લાબોલ | Residents protest over contami…

2 months ago
બીસીએ ચૂંટણીમાં કાયદાકીય ગૂંચવણ, બંને જૂથોમાં અપીલની તૈયારી | Legal complications in BCA elections b…

બીસીએ ચૂંટણીમાં કાયદાકીય ગૂંચવણ, બંને જૂથોમાં અપીલની તૈયારી | Legal complications in BCA elections b…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News