gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઉદયપુર બાદ જબલપુરમાં સામૂહિક દુષ્કર્મની ચોંકાવનારી ઘટના, નોકરીના બહાને બે હેવાનોની શરમજનક હરકત | Jab…

G METRO NEWS by G METRO NEWS
December 27, 2025
in INDIA
0 0
0
ઉદયપુર બાદ જબલપુરમાં સામૂહિક દુષ્કર્મની ચોંકાવનારી ઘટના, નોકરીના બહાને બે હેવાનોની શરમજનક હરકત | Jab…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jabalpur University Case: દેશમાં મહિલાઓની સુરક્ષા પર સવાલો ઊભા કરતી વધુ એક ચોંકાવનારી ઘટના ઉદયપુર બાદ જબલપુરની પ્રતિષ્ઠિત જવાહરલાલ નહેરુ કૃષિ યુનિવર્સિટીમાં સામે આવી છે. નોકરી અપાવવાની લાલચ આપી 22 વર્ષીય યુવતીને ફસાવી યુનિવર્સિટીના જ ક્લાર્ક અને પટાવાળાએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી બંને આરોપીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

સોશિયલ મીડિયાના બહાને જાળ બિછાવી

અહેવાલો અનુસાર, પીડિતાએ પોલીસ સમક્ષ જે હકીકત જણાવી છે તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા યુવાનો માટે લાલબત્તી સમાન છે.20 દિવસ પહેલા સોશિયલ મીડિયા પર કોન્ટ્રાક્ટ ભરતીની લિંક જોઈ યુવતીએ સંપર્ક કર્યો હતો. યુનિવર્સિટીના 58 વર્ષીય ક્લાર્ક દુર્ગાશંકર સિંગ્રહાએ પીડિતાને વિશ્વાસમાં લીધી હતી. આરોપીએ દાવો કર્યો હતો કે તે વાઈસ ચાન્સેલર સાથે સીધા સંપર્કમાં છે અને આસાનીથી નોકરી અપાવી દેશે.

આ પણ વાંચો: ઉદયપુર ચાલતી કારમાં સામૂહિક દુષ્કર્મ કેસમાં ઘટસ્ફોટ, આરોપીઓમાં સામેલ મહિલાએ IT મેનેજરને ‘ફસાવી’ હતી

25મી ડિસેમ્બરના રોજ નાતાલની જાહેર રજા હોવાથી કેમ્પસમાં અવરજવર ઓછી હતી, જેનો આરોપીઓએ ફાયદો ઉઠાવ્યો હતો. ક્લાર્કે યુવતીને ‘ઇન્ટરવ્યુ’ માટે યુનિવર્સિટી કેમ્પસની કૃષિ નગર કોલોનીમાં બોલાવી હતી. ત્યાંથી ક્લાર્ક યુવતીને પટાવાળા મુકેશ સેનના ક્વાર્ટર પર લઈ ગયો હતો, જ્યાં બંનેએ મળીને યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું.

પોલીસની ત્વરિત કાર્યવાહી

ઘટનાના બીજા જ દિવસે પીડિતાએ હિંમત ભેગી કરી આદરતાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ અધિકારી પ્રવીણ કુમારના નેતૃત્વમાં ટીમે દરોડા પાડી ક્લાર્ક દુર્ગાશંકર અને પટાવાળા મુકેશ સેનને તેમના ઘરેથી જ દબોચી લીધા હતા. બંને આરોપીઓ સામે સામૂહિક દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી, મેડિકલ તપાસ બાદ કોર્ટે તેમને જેલ હવાલે કર્યા છે.

આ ઘટના બાદ પોલીસ અને યુનિવર્સિટી વહીવટીતંત્રે લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે. સોશિયલ મીડિયા પર આવતી નોકરીની લિંક્સ પર આંધળો વિશ્વાસ ન કરવો. કોઈપણ સરકારી કે અર્ધ-સરકારી સંસ્થામાં ઇન્ટરવ્યુ હંમેશા સત્તાવાર ઓફિસમાં જ આપવો, કોઈના અંગત નિવાસસ્થાને જવાનું ટાળવું. ઓફિસ સમય સિવાય કે રજાના દિવસે એકલા ઇન્ટરવ્યુ માટે જવું જોખમી સાબિત થઈ શકે છે. નોંધનીય છે કે, શિક્ષણના ધામમાં બનેલી આ ઘટનાએ કેમ્પસની સુરક્ષા અને કર્મચારીઓના ચારિત્ર્ય સામે ગંભીર સવાલો ઊભા કર્યાં છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દિલ્હીમાં હવે અઠવાડિયામાં 2 દિવસ ‘વર્ક ફ્રોમ હોમ’: CM રેખા ગુપ્તાની મોટી જાહેરાત, ખાનગી કંપનીઓને પણ …
INDIA

દિલ્હીમાં હવે અઠવાડિયામાં 2 દિવસ ‘વર્ક ફ્રોમ હોમ’: CM રેખા ગુપ્તાની મોટી જાહેરાત, ખાનગી કંપનીઓને પણ …

May 14, 2026
VIDEO: શ્વાસ થંભાવી દે તેવી ઘટના! વાવાઝોડામાં 300 મીટર સુધી હવામાં ફંગોળાયા ‘નન્હે મિયાં’ | Nanhe Mi…
INDIA

VIDEO: શ્વાસ થંભાવી દે તેવી ઘટના! વાવાઝોડામાં 300 મીટર સુધી હવામાં ફંગોળાયા ‘નન્હે મિયાં’ | Nanhe Mi…

May 14, 2026
મમતા બેનરજીનો હાઈકોર્ટમાં ભારે વિરોધ, ચોર-ચોરની નારેબાજી, ધક્કા-મુક્કી પણ કરાઈ | mamata banerjee fac…
INDIA

મમતા બેનરજીનો હાઈકોર્ટમાં ભારે વિરોધ, ચોર-ચોરની નારેબાજી, ધક્કા-મુક્કી પણ કરાઈ | mamata banerjee fac…

May 14, 2026
Next Post
‘મહા’પોલિટિક્સ: કાકા-ભત્રીજાએ હાથ મિલાવતા NCPમાં જ વિરોધ! નારાજ દિગ્ગજ કોંગ્રેસમાં જોડાયા | Pawar Un…

'મહા'પોલિટિક્સ: કાકા-ભત્રીજાએ હાથ મિલાવતા NCPમાં જ વિરોધ! નારાજ દિગ્ગજ કોંગ્રેસમાં જોડાયા | Pawar Un...

મુકતાનંદજી બાપુ સ્થાપીત જય અંબે હોસ્પિટલ ચાપરડા તેમજ બજરંગ ગ્રુપ ધારી દ્વારા ધારી તેમજ આજુબાજુ ના વિ…

મુકતાનંદજી બાપુ સ્થાપીત જય અંબે હોસ્પિટલ ચાપરડા તેમજ બજરંગ ગ્રુપ ધારી દ્વારા ધારી તેમજ આજુબાજુ ના વિ...

ઘણા વર્ષો ની તપસ્યા પછી આ માર્ગ રાજ્ય માર્ગ અને મકાન વિભાગ ને સોંપવામાં કસવાળા ની કુનેહ ને શ્રેય

ઘણા વર્ષો ની તપસ્યા પછી આ માર્ગ રાજ્ય માર્ગ અને મકાન વિભાગ ને સોંપવામાં કસવાળા ની કુનેહ ને શ્રેય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હિમાચલ પ્રદેશમાં ધોધમાર વરસાદ, પૂરમાં 20-30 વાહનો તણાયા, ભૂસ્ખલનમાં એકનું મોત | Heavy rains and Flas…

હિમાચલ પ્રદેશમાં ધોધમાર વરસાદ, પૂરમાં 20-30 વાહનો તણાયા, ભૂસ્ખલનમાં એકનું મોત | Heavy rains and Flas…

12 months ago
બેંગકોકથી અમદાવાદ આવેલી યુવતીની બેગમાંથી 4 કરોડની કિંમતના ગાંજાના 10 પેકેટ મળી આવ્યા, CIDએ કરી ધરપકડ…

બેંગકોકથી અમદાવાદ આવેલી યુવતીની બેગમાંથી 4 કરોડની કિંમતના ગાંજાના 10 પેકેટ મળી આવ્યા, CIDએ કરી ધરપકડ…

9 months ago
ડોલર સામે રૂપિયો 91.75ના નવા તળિયે : મોંઘવારી વધશે | Rupee hits new low of 91 75 against dollar: Inf…

ડોલર સામે રૂપિયો 91.75ના નવા તળિયે : મોંઘવારી વધશે | Rupee hits new low of 91 75 against dollar: Inf…

4 months ago
અમદાવાદ પ્લેન ક્રેશ વખતે AMCના સ્ટાફે 16.74 લાખનો ચા-નાસ્તો કર્યો! સમિતિમાં બિલ પાસ | AMC Clears ₹16…

અમદાવાદ પ્લેન ક્રેશ વખતે AMCના સ્ટાફે 16.74 લાખનો ચા-નાસ્તો કર્યો! સમિતિમાં બિલ પાસ | AMC Clears ₹16…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News