gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સુપ્રીમ કોર્ટે રાજ્યપાલની જેમ રાષ્ટ્રપતિ માટે પણ ડેડલાઇન નક્કી કરી, ત્રણ મહિનામાં લેવો પડશે નિર્ણય |…

G METRO NEWS by G METRO NEWS
April 12, 2025
in INDIA
0 0
0
સુપ્રીમ કોર્ટે રાજ્યપાલની જેમ રાષ્ટ્રપતિ માટે પણ ડેડલાઇન નક્કી કરી, ત્રણ મહિનામાં લેવો પડશે નિર્ણય |…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Supreme Court sets Deadline for President to Decide on Bills:  તમિલનાડુના રાજ્યપાલ આરએન રવિ કેસમાં સુપ્રીમ કોર્ટે 8 એપ્રિલે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. પહેલી વાર, ન્યાયાધીશ જેપી પારડીવાલા અને આર મહાદેવનની બેન્ચે રાષ્ટ્રપતિને બિલ પર નિર્ણય લેવા માટે સમયમર્યાદા નક્કી કરી છે. આ મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, ‘રાજ્યપાલ દ્વારા મોકલવામાં આવેલા બિલ પર રાષ્ટ્રપતિએ ત્રણ મહિનાની અંદર નિર્ણય લેવો ફરજિયાત રહેશે. કલમ 201 હેઠળ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલા કાર્યો ન્યાયિક સમીક્ષાને પાત્ર છે.’

જાણો શું છે મામલો

સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય ત્યારે આવ્યો જ્યારે કોર્ટે કહ્યું કે તમિલનાડુના રાજ્યપાલ આરએન રવિએ ડીએમકે સરકાર દ્વારા પાસ કરાયેલા 10 બિલને મંજૂરી ન આપતા આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. સુપ્રીમ કોર્ટે કેસની સુનાવણી કરી અને તમિલનાડુના રાજ્યપાલના નિર્ણયને ફગાવી દીધો. સુપ્રીમ કોર્ટે મંગળવારે આ ચુકાદો આપ્યો હતો અને શુક્રવારે સંબંધિત આદેશ જાહેર કરવામાં આવ્યો હતો.

રાષ્ટ્રપતિને ‘પોકેટ વીટો’નો અધિકાર નથી

આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ‘બંધારણના અનુચ્છેદ 201 મુજબ, જ્યારે રાજ્યપાલ દ્વારા કોઈ બિલ રાષ્ટ્રપતિને મોકલવામાં આવે છે, ત્યારે રાષ્ટ્રપતિએ કાં તો તેને પોતાની સંમતિ આપવી પડશે અથવા પોતાની અસંમતિ વ્યક્ત કરવી પડશે. જોકે, બંધારણમાં આ પ્રક્રિયા માટે કોઈ સમયમર્યાદા નક્કી કરવામાં આવી નથી.’

આ મામલે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે, ‘રાષ્ટ્રપતિને ‘પોકેટ વીટો’નો અધિકાર નથી. તેનો અર્થ એ કે તેઓ પોતાનો નિર્ણય અનિશ્ચિત સમય માટે મુલતવી રાખી શકતા નથી.’

રાષ્ટ્રપતિએ કારણો જાહેર કરવા પડશે

બેન્ચે કહ્યું કે, ‘બંધારણમાં આ પ્રક્રિયા માટે કોઈ સમયમર્યાદા નક્કી કરવામાં આવી નથી, પરંતુ સત્તાનો ઉપયોગ વાજબી સમયની અંદર થવો જોઈએ. કલમ 201 હેઠળ રાષ્ટ્રપતિ દ્વારા સત્તાનો ઉપયોગ કાયદાના આ સામાન્ય સિદ્ધાંતથી બાકાત ન કહી શકાય.’

વધુમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ‘જો ત્રણ મહિનાથી વધુ વિલંબ થાય છે, તો યોગ્ય કારણો જણાવવા જોઈએ અને સંબંધિત રાજ્યને તેની જાણ કરવી જોઈએ. અમારું માનવું છે કે રાષ્ટ્રપતિએ રાજ્યપાલ દ્વારા તેમના વિચારણા માટે મોકલવામાં આવેલા બિલ પર સંદર્ભ મળ્યાની તારીખથી ત્રણ મહિનાની અંદર નિર્ણય લેવો જરૂરી છે.’ 

અસંમતિ વ્યક્ત કરવી એ પણ ન્યાયિક સમીક્ષા જ છે: સુપ્રીમ કોર્ટ 

સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે, ‘જો નિર્ધારિત સમયમર્યાદામાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવે તો સંબંધિત રાજ્ય કોર્ટનો સંપર્ક કરી શકે છે. જો કોઈ બિલ તેની બંધારણીય માન્યતાને કારણે અટકાવવામાં આવે છે, તો કારોબારી અદાલતની ભૂમિકા ભજવવી જોઈએ નહીં. આવા કેસને કલમ 143 હેઠળ સુપ્રીમ કોર્ટમાં મોકલવા જોઈએ.

કોર્ટે કહ્યું, ‘અમે સ્પષ્ટપણે કહીએ છીએ કે જ્યારે કોઈ બિલમાં ફક્ત કાનૂની મુદ્દાઓનો સમાવેશ થાય છે, ત્યારે કારોબારી પક્ષના હાથ બંધાયેલા હોય છે અને ફક્ત બંધારણીય અદાલતોને જ આવા મુદ્દાઓનો અભ્યાસ કરવાનો અને સૂચવવાનો અધિકાર છે.’

સુપ્રીમ કોર્ટે રાજ્યપાલની જેમ રાષ્ટ્રપતિ માટે પણ ડેડલાઇન નક્કી કરી, ત્રણ મહિનામાં લેવો પડશે નિર્ણય 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘મોદી ને મરવા દીયા…’, કોંગ્રેસની હાઈલેવલ બેઠકમાં રાહુલ ગાંધીના કટાક્ષની દેશભરમાં ચર્ચા | Rahul Gan…
INDIA

‘મોદી ને મરવા દીયા…’, કોંગ્રેસની હાઈલેવલ બેઠકમાં રાહુલ ગાંધીના કટાક્ષની દેશભરમાં ચર્ચા | Rahul Gan…

June 12, 2026
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: હવે દરેક ગ્રાહકને 1 દિવસમાં મહત્તમ 200 લીટર ડીઝલ જ મળશે | Govt Caps Die…
INDIA

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: હવે દરેક ગ્રાહકને 1 દિવસમાં મહત્તમ 200 લીટર ડીઝલ જ મળશે | Govt Caps Die…

June 12, 2026
રાજ્યસભામાં 24 ઉમેદવાર વિરોધ વગર ચૂંટાયા, ત્રણ બેઠકો પર ચૂંટણી | 24 candidates elected unopposed to …
INDIA

રાજ્યસભામાં 24 ઉમેદવાર વિરોધ વગર ચૂંટાયા, ત્રણ બેઠકો પર ચૂંટણી | 24 candidates elected unopposed to …

June 12, 2026
Next Post
પરિચિત મહિલાના નામે ફેક એકાઉન્ટ બનાવી સોસાયટીની મહિલાઓની બદનામી કરનાર ઝડપાયો | man who defamed women…

પરિચિત મહિલાના નામે ફેક એકાઉન્ટ બનાવી સોસાયટીની મહિલાઓની બદનામી કરનાર ઝડપાયો | man who defamed women...

આંધી-તોફાનના કારણે દિલ્હી એરપોર્ટમાં અફરાતફરી, 200થી વધુ ફ્લાઇટ મોડી | Storm causes chaos at Delhi a…

આંધી-તોફાનના કારણે દિલ્હી એરપોર્ટમાં અફરાતફરી, 200થી વધુ ફ્લાઇટ મોડી | Storm causes chaos at Delhi a...

‘મને નામ અને પ્રસિદ્ધિ મેળવવાની ઈચ્છા રાખતો વકીલ નથી જોઈતો…’ તહવ્વુર રાણાની કોર્ટને અપીલ | 26 11 t…

'મને નામ અને પ્રસિદ્ધિ મેળવવાની ઈચ્છા રાખતો વકીલ નથી જોઈતો...' તહવ્વુર રાણાની કોર્ટને અપીલ | 26 11 t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રોડ પર લોખંડના ઉભા સળિયાથી અકસ્માતનો ભય | Danger of accidents due to standing iron rods on the road

રોડ પર લોખંડના ઉભા સળિયાથી અકસ્માતનો ભય | Danger of accidents due to standing iron rods on the road

6 months ago
જામનગરના વોર્ડ નંબર 12 ના વિપક્ષી કોર્પોરેટરના રહેણાક મકાનમાંથી રૂપિયા સાડા ત્રણ લાખની વીજ ચોરી પકડા…

જામનગરના વોર્ડ નંબર 12 ના વિપક્ષી કોર્પોરેટરના રહેણાક મકાનમાંથી રૂપિયા સાડા ત્રણ લાખની વીજ ચોરી પકડા…

1 year ago
વડોદરા કોર્પોરેશનની નિઝામપુરા અને સુભાનપુરા લાઇબ્રેરી લોકોના ઉપયોગ માટે ખુલ્લી મુકવા તૈયારી | Vadoda…

વડોદરા કોર્પોરેશનની નિઝામપુરા અને સુભાનપુરા લાઇબ્રેરી લોકોના ઉપયોગ માટે ખુલ્લી મુકવા તૈયારી | Vadoda…

10 months ago
રીંઝા ગામેથી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો નકલી ડૉક્ટર ઝડપાયો | Fake doctor caught tampering with pe…

રીંઝા ગામેથી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો નકલી ડૉક્ટર ઝડપાયો | Fake doctor caught tampering with pe…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News