gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સરદાર ભુવનનો કાટમાળ હટાવવાના કામમાં મનપાના જ નિયમોના ધજાગરા | Municipal Corporation rules are floute…

G METRO NEWS by G METRO NEWS
December 28, 2025
in GUJARAT
0 0
0
સરદાર ભુવનનો કાટમાળ હટાવવાના કામમાં મનપાના જ નિયમોના ધજાગરા | Municipal Corporation rules are floute…
2
VIEWS
Share on FacebookShare on Twitter

– ધૂળની ડમરીઓથી રાહદારીઓ અને વેપારીઓ બેહાલ

– શહેરમાં વાયુ પ્રદૂષણ રોકવા સાઇટ પર નેટ બાંધવાના આદેશ આપનારું તંત્ર પોતાની જ કામગીરીમાં તકેદારી રાખવાનું ભૂલ્યું

નડિયાદ : નડિયાદ શહેરના વ્યસ્ત ગણાતા સંતરામ રોડ પર સ્થિત સરદાર ભુવનને તોડી પાડયા બાદ છેલ્લા ૪ દિવસથી કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ આ કામગીરી આસપાસના રહેવાસીઓ અને વેપારીઓ માટે આફત સાબિત થઈ રહી છે. ડિમોલિશન સ્થળેથી મોટા પ્રમાણમાં ધૂળની ડમરીઓ ઉડી રહી છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં વાયુ પ્રદૂષણ ફેલાયું છે અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાની ફરિયાદો ઉઠી છે. આશ્ચર્યની વાત એ છે કે, સામાન્ય નાગરિકોને બાંધકામ સમયે નિયમોનું પાલન કરવાની સૂચના આપતું તંત્ર પોતે જ પોતાના જારી કરેલા નોટિફિકેશનનું ઉલ્લંઘન કરી રહ્યું છે.

નડિયાદ મનપાએ થોડા સમય અગાઉ જ શહેરમાં પ્રદૂષણ નિયંત્રણ માટે બાંધકામ કે ડિમોલિશનની સાઇટ પર લીલીનેટ બાંધવી ફરજિયાત હોવાનો નિયમ બનાવ્યો હતો. જોકે, સરદાર ભુવનના કિસ્સામાં મનપાએ પોતે જ આ નિયમ નેવે મૂક્યો છે. કાટમાળ ભરતી વખતે અને ટ્રકોની અવરજવર દરમિયાન હવામાં ઉડતી ધૂળને કારણે આસપાસના દુકાનદારોનો માલસામાન બગડી રહ્યો છે. વેપારીઓનો આક્ષેપ છે કે, જો તંત્ર દ્વારા કામગીરી દરમિયાન સતત પાણીનો છંટકાવ કરવામાં આવે તો ધૂળ ઉડતી અટકી શકે તેમ છે, પરંતુ આવી સામાન્ય તકેદારી રાખવામાં પણ વહીવટી તંત્ર નિષ્ફળ નીવડયું છે. તંત્રની આ પ્રકારની કામગીરીથી શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે, જો મનપા પાસે મોંઘા મશીનોની સુવિધા ન હોય તો પણ ટેન્કર દ્વારા પાણીનો છંટકાવ જેવી પાયાની વ્યવસ્થા કરી શકાય તેમ હતી. સરદાર ભુવનનો કાટમાળ હજુ પણ મોટા જથ્થામાં સ્થળ પર પડયો હોવાથી આગામી દિવસોમાં ગંદકી અને પ્રદૂષણની સમસ્યા વધુ વકરે તેવી ભીતિ સેવાઈ રહી છે. 

નડિયાદમાં આવી ડિમોલિશનની કામગીરી વર્ષોમાં એકાદવખત જ થતી હોય છે : મનપા ડે. કમિશનર

આ ગંભીર બેદરકારી અંગે નડિયાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર રુદ્રેશ હુદળે જણાવ્યું હતું કે, નડિયાદમાં આવી મોટા પાયે ડિમોલિશનની કામગીરી વર્ષોમાં એકાદ વખત જ થતી હોય છે. તેમણે મનપાનો બચાવ કરતા ઉમેર્યું હતું કે, મોટા શહેરોમાં ધૂળને ડામવા માટે વપરાતા ફોગ મશીનની કિંમત ૧ કરોડ રૂપિયાથી વધુ હોય છે, જે નડિયાદ જેવા શહેર માટે વસાવવું હાલના તબક્કે આથક રીતે શક્ય નથી. નડિયાદમાં સતત ડિમોલિશન થતા ન હોવાથી આવા મોંઘા સાધનોની ખરીદી અત્યારે કરી શકાય તેમ નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …
GUJARAT

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

October 3, 2026
Next Post
ટ્રાવેલ્સની બસમાંથી રૃપિયા ૪.૬૮ લાખ કિમતનો વિદેશી દારૃ પકડાયો | Foreign liquor worth Rs 4 68 lakh se…

ટ્રાવેલ્સની બસમાંથી રૃપિયા ૪.૬૮ લાખ કિમતનો વિદેશી દારૃ પકડાયો | Foreign liquor worth Rs 4 68 lakh se...

લીંબડીના છાલિયા તળાવમાં વૃદ્વ ડૂબ્યાની આશંકાએ ફાયરની ટીમ દ્વારા શોધખોળ | Fire team searches for elde…

લીંબડીના છાલિયા તળાવમાં વૃદ્વ ડૂબ્યાની આશંકાએ ફાયરની ટીમ દ્વારા શોધખોળ | Fire team searches for elde...

વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઉકેલાશે, ૩૨૬ કરોડના ખર્ચે તૈયાર થયેલી વેસ્ટર્ન ટ્રન્ક મેઈન લાઈનનું આજે લો…

વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઉકેલાશે, ૩૨૬ કરોડના ખર્ચે તૈયાર થયેલી વેસ્ટર્ન ટ્રન્ક મેઈન લાઈનનું આજે લો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાલાવડના નાપાણિયા ખીજડીયા ગામમાં ખેડૂત યુવાનને પોતાની વાડીમાં વીજ આંચકો લાગતાં અપમૃત્યુ | farmer die…

કાલાવડના નાપાણિયા ખીજડીયા ગામમાં ખેડૂત યુવાનને પોતાની વાડીમાં વીજ આંચકો લાગતાં અપમૃત્યુ | farmer die…

9 months ago
બીજો રક્ષિત કાંડ થતા અટક્યો, વડોદરામાં નશામાં ધૂત કાર ચાલકે એકટીવા સવાર દંપતીને અડફેટે લીધા | drunk …

બીજો રક્ષિત કાંડ થતા અટક્યો, વડોદરામાં નશામાં ધૂત કાર ચાલકે એકટીવા સવાર દંપતીને અડફેટે લીધા | drunk …

1 year ago
ધ્રાંગધ્રાથી આયાત થયેલા બિયરના ટીનના જથ્થા સાથે જોગવડનો શખ્સ પકડાયો : સપ્લાયરનું નામ ખુલ્યું | Man a…

ધ્રાંગધ્રાથી આયાત થયેલા બિયરના ટીનના જથ્થા સાથે જોગવડનો શખ્સ પકડાયો : સપ્લાયરનું નામ ખુલ્યું | Man a…

1 year ago
સુરત: જીવ દયાના નામે બેદરકારીનો ખેલ: રસ્તા પર ચણ ફેંકતા કબુતર માટે મોતનો જાળ | Surat: Negligence in …

સુરત: જીવ દયાના નામે બેદરકારીનો ખેલ: રસ્તા પર ચણ ફેંકતા કબુતર માટે મોતનો જાળ | Surat: Negligence in …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News