gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લીંબડીના છાલિયા તળાવમાં વૃદ્વ ડૂબ્યાની આશંકાએ ફાયરની ટીમ દ્વારા શોધખોળ | Fire team searches for elde…

G METRO NEWS by G METRO NEWS
December 28, 2025
in GUJARAT
0 0
0
લીંબડીના છાલિયા તળાવમાં વૃદ્વ ડૂબ્યાની આશંકાએ ફાયરની ટીમ દ્વારા શોધખોળ | Fire team searches for elde…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ગુમ થયેલા વૃદ્વની બીજા દિવસે સાઇકલ મળી 

– તળાવમાં ફાયર બ્રિગેડ દ્વારા વૃદ્વની શોધખોળ કરી છતાં પણ પત્તો નહીં લાગતા પરિવાર ચિંતિત 

સુરેન્દ્રનગર :  લીંબડીના છાલિયા તળાવમાં એક વૃદ્ધ ડૂબ્યા હોવાની આશંકાઓને ધ્યાને લઈને ફાયર ફાયટર ટીમો અને તરવૈયાઓ દ્વારા શોધખોળ હાથ ધરી હતી પરંતુ મોડી સાંજ સુધી કોઈ જ પતો ભાળ મળી ન હતી. જેને  લઇ પરિવાર ચિંતામાં મૂકાયો હતો. 

 લીંબડી ખાતે રહેતા વૃદ્ધ ભગવાનભાઈ ધુડાભાઈ ભરવાડ (સભાડ) (ઉ.વર્ષ અંદાજે ૭૦) ગત તા.૨૬ ડિસેમ્બરથી ઘરેથી સાયકલ લઈ ગયા બાદ મોડી રાત સુધી પરત નહી આવતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી પરંતુ કોઈ ભાળ મળી નહોતી અને અંતે આ અંગે સ્થાનિક પોલીસને જાણ કરી હતી તેમજ સોશિયલ મીડિયામાં પણ વિગતો સાથે ગુમ થયાની તસવીર વાયરલ કરી હતી. જે બનાવના બીજે દિવસે લીંબડીના છાલિયા તળાવ પાસે ગુમ થયેલા વૃદ્ધની સાયકલ પડી હોવાની જાણ થતા લોકોના ટોળેટોળા સ્થળ પર એકત્ર થયા હતા. આ અંગે પરિવારજનોને જાણ કરી હતી. આથી પરિવારજનોએ ઘરેથી ગયા બાદ ગુમ થયેલા વૃદ્ધ તળાવમાં ડૂબ્યા હોવાની આશંકાઓને ધ્યાને લઈને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ફાયર ફાયટર ટીમને જાણ કરતા ટીમ દ્વારા સવારથી વૃદ્ધની શોધખોળ હાથ ધરી હતી પરંતુ મોડી સાંજ સુધી કોઈ જ પતો લાગ્યો નહોતો. આ બનાવને પગલે પરિવારજનો સહિતનાઓમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એક જ દિવસે એવોર્ડ અને રાષ્ટ્રીય રેન્કિંગ ચેમ્પિયનશિપમાં સિદ્ધિ : ભાવનગરના પેરા ટેબલ ટેનિસ ખેલાડી દંપ…
GUJARAT

August 14, 2026
વિધ્યાસહાયક/પ્રાથમિક/ માધ્યમિક ના વર્ગ 3 ના શિક્ષકો અને GSRTC ના વર્ગ 3/4 ના કર્મચારીઓના પ્રલંબિત પ્…

તળાજા તાલુકાના નવી કામળોલ ગામે આવેલ કામનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યકર…

Next Post
વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઉકેલાશે, ૩૨૬ કરોડના ખર્ચે તૈયાર થયેલી વેસ્ટર્ન ટ્રન્ક મેઈન લાઈનનું આજે લો…

વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઉકેલાશે, ૩૨૬ કરોડના ખર્ચે તૈયાર થયેલી વેસ્ટર્ન ટ્રન્ક મેઈન લાઈનનું આજે લો...

શિયાળામાં સર ટી.હોસ્પિટલમાં ઓશિકા, ચાદર નહી હોવાથી દર્દીઓને મુશ્કેલી | Patients face difficulties in…

શિયાળામાં સર ટી.હોસ્પિટલમાં ઓશિકા, ચાદર નહી હોવાથી દર્દીઓને મુશ્કેલી | Patients face difficulties in...

બાલાસિનોર શહેરનો ચેપ રાજપૂર ગામમાં લાગ્યો, કમળાના 7 કેસ | Balasinor city infection found in Rajpur v…

બાલાસિનોર શહેરનો ચેપ રાજપૂર ગામમાં લાગ્યો, કમળાના 7 કેસ | Balasinor city infection found in Rajpur v...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ભારત એક સેક્યુલર દેશ…’, ઉત્તરપ્રદેશના ધર્માંતરણ વિરોધી કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટે ઊઠાવ્યાં સવાલ…

10 months ago
ચીન વિદેશી કંપનીઓને સ્થાનિક શેર બજારમાં લિસ્ટિંગની મંજૂરી આપશે | China will allow foreign companies …

2 months ago
વડોદરામાં ખાનગી બિલ્ડરોને ફાયદો કરાવવા પાલિકાના આવાસના તૈયાર મકાનના ડ્રો કરાતા નથી | Draws for housi…

9 months ago
યુએસ ટેરિફ અને ધીમી લોન વૃદ્ધિથી બેંકિંગ ક્ષેત્રના જોખમમાં થયેલો વધારો | US tariffs and slow loan gr…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News