gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાલાસિનોર શહેરનો ચેપ રાજપૂર ગામમાં લાગ્યો, કમળાના 7 કેસ | Balasinor city infection found in Rajpur v…

G METRO NEWS by G METRO NEWS
December 28, 2025
in GUJARAT
0 0
0
બાલાસિનોર શહેરનો ચેપ રાજપૂર ગામમાં લાગ્યો, કમળાના 7 કેસ | Balasinor city infection found in Rajpur v…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– આરોગ્ય વિભાગે ક્લોરિનેશન સહિતની કામગીરી શરૂ કરી

– સ્થિતિ કાબૂમાં હોવાનો જિલ્લા આરોગ્ય વિભાગનો દાવો, અસરગ્રસ્તોને બાલાસિનોરમાંથી ચેપ લાગ્યો

બાલાસિનોર : મહીસાગર જિલ્લાના તાલુકા મથક બાલાસિનોર શહેરમાં ડિસેમ્બર મહિનામાં કમળાના રોગચાળાએ કહેર મચાવ્યો છે. ત્યારે અહીંનો ચેપ નજીકમાં આવેલા રાજપૂર ગામ સુધી પહોંચ્યો છે. રાજપૂર ગામમાં પણ ડિસેમ્બર મહિનામાં કમળાના સાત કેસ નોંધાયા હોવાનું આરોગ્ય તંત્રએ સ્વીકાર્યું છે.

બાલાસિનોરમાં શહેરમાં ડિસેમ્બર મહિના દરમિયાન કમળાના સવા ત્રણસોથી વધારે કેસ નોંધાઇ ચૂક્યા છે. જેના પગલે જિલ્લા કલેક્ટરે દોડી આવવાની ફરજ પડી હતી. દરમિયાનમાં સામે આવતી વિગતો અનુસાર બાલાસિનોરથી પાંચ-છ કિલોમીટરના અંતરે આવેલા રાજપૂર ગામમાં પણ ડિસેમ્બર મહિના દરમિયાન કમળાના ૭ કેસ નોંધાયા છે. અધિક જિલ્લા આરોગ્ય અધિકારીએ આ બાબતે જણાવ્યું છે કે, અત્યારે સ્થિતિ કાબૂમાં છે. ક્લોરિનેશન સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. રાજપૂર ગામમાં જે કેસ નોંધાયેલા છે, તે પૈકી કેટલાક લોકો બાલાસિનોરમાં નોકરી-ધંધા માટે આવે છે. જ્યારે કેટલાક લોકો કોઇ કામ સબબ સગા-સંબંધીને ત્યાં આવ્યા હતા. બાલાસિનોરમાં પાણી પીવાના કારણે આ લોકોને કમળો થયો હોવાનું પ્રાથમિક અનુમાન છે. રાજપૂર સિવાય અન્ય કોઇ ગામમાંથી આવા કેસ સામે આવ્યા નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…
GUJARAT

October 2, 2026
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

Next Post
સુરેન્દ્રનગર મનપાએ 1800 કિલોથી વધુ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કર્યું | Surendranagar Municipal Corpor…

સુરેન્દ્રનગર મનપાએ 1800 કિલોથી વધુ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કર્યું | Surendranagar Municipal Corpor...

નિફટી 26311 ઉપર બંધ થતાં 26577 અને સેન્સેક્સ 85888 ઉપર બંધ થતાં 867૫૫ જોવાશે | Nifty will close at 2…

નિફટી 26311 ઉપર બંધ થતાં 26577 અને સેન્સેક્સ 85888 ઉપર બંધ થતાં 867૫૫ જોવાશે | Nifty will close at 2...

પોલીસે રોકડ, જુગારનું સાહિત્ય સહિત 12 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો | Police seized over 12 thou…

પોલીસે રોકડ, જુગારનું સાહિત્ય સહિત 12 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો | Police seized over 12 thou...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હી-રાજકોટમાં ચોરી કરી વડોદરામાં ચોરી માટે આવેલી અપટુડેટ મહિલા પકડાઇ,હોટલમાં રહી હતી | Uptodate w…

7 months ago
ગુજરાતને મેઘરાજા ઘમરોળશે, 5 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ ઍલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ | gujarat weat…

1 year ago
135 બનાવટી કંપની બનાવી આચર્યું GST કૌભાંડ, 5000 કરોડનું નકલી ઈન્વોઈસ બનાવી ITC લીધી | ed 135 fake co…

ગુનેગારોને નાથવા સતત ત્રીજા દિવસે ગુજરાતમાં બુલડોઝર કાર્યવાહી, ચુસ્ત પોલીસ બંદોબસ્ત | Bulldozer oper…

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News