gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હનુમાનજીને ધરાવાયો 6 હજાર કિલોનો મહાકાય લાડુ, સુરતમાં પવનપુત્રનો જન્મોત્સવ ઉજવાયો | 6 000 kg laddu w…

G METRO NEWS by G METRO NEWS
April 12, 2025
in GUJARAT
0 0
0
હનુમાનજીને ધરાવાયો 6 હજાર કિલોનો મહાકાય લાડુ, સુરતમાં પવનપુત્રનો જન્મોત્સવ ઉજવાયો | 6 000 kg laddu w…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat News : દેશ સહિત ગુજરાતભરમાં આજે શનિવાર (12 એપ્રિલ, 2025) હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરતના પાલ વિસ્તારમાં અટલ આશ્રમ ખાતે હનુમાનજી માટે 6 હજાર કિલોગ્રામનો મહાકાય બુંદીનો લાડુ તૈયાર કરવામાં આવ્યો હતો. હનુમાનજીને 6 હજાર કિલો બુંદીનો લાડુ ભોગ ધરવામાં આવ્યો હતો અને હવે તેને દિવસભર ભક્તોને પ્રસાદરૂપે વિતરણ કરવામાં આવશે.

આ પણ વાંચો: હનુમાન જન્મોત્સવ: બજરંગબલીને કેમ ચડાવવામાં આવે છે સિંદૂર? જાણો ધાર્મિક માન્યતા

હનુમાનજી માટે 6 હજાર કિલોનો મહાકાય લાડુ

દેશભરમાં આજે 12 એપ્રિલના રોજ હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગુજરાતના અનેક શહેરોમાં ભક્તો હનુમાન જયંતી ભવ્ય રીતે મનાવી રહ્યા છે. આ દરમિયાન સુરતના અટલ આશ્રમ ખાતે હનુમાન મંદિરમાં 9 એપ્રિલથી 6 હજાર કિલોગ્રામનો લાડુ તૈયાર કરવામાં આવી રહ્યો હતો, જે આજે શનિવારે હનુમાન જયંતીના દિવસે લાડુના પ્રસાદનો હનુમાન દાદાને ભોગ ચડાવવામાં આવ્યો હતો. જ્યારે હવે દિવસભર શ્રદ્ધાળુઓમાં પ્રસાદનું વિતરણ કરાશે. 

આ પણ વાંચો: હનુમાન જન્મોત્સવ: જાણો હનુમાન પ્રાગટ્યની અજાણી ગાથા, કોણ હતાં અંજની માતા?

આશ્રમના મહંતે જણાવ્યું હતું કે, ‘ગત વર્ષે આશ્રમના 50 વર્ષ પૂર્ણ થયા હતા, ત્યારે ભગવાનને 5555 કિલોગ્રામનો લાડુ તૈયાર કરાયો હતો. આ વર્ષે 6 હજાર કિલોગ્રામ તૈયાર કરવામાં આવેલા બુંદીના લાડુમાં 2-2 હજાર કિલોગ્રામ ચણાનો અને ખાંડ સહિત 80-90 ઘી-તેલના ડબ્બા, 100 કિલોગ્રામ સુકો મેવો, 2 હજાર કિલોગ્રામ બુંદી-ગાઠીયા નાખવામાં આવ્યા છે. આ પ્રસંગે 30 હજાર જેટલાં ભાવિકો જમી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ ઍરપોર્ટ પર 6.8 કિલો હેરોઇન પકડાયું, પેડલરની મોડસ ઓપરેન્ડી જોઈ અધિકારીઓ ચોંક્યા | Ahmedabad A…
GUJARAT

February 10, 2026
ગુજરાત સહિત દેશભરમાં 12 ફેબ્રુઆરીએ બેન્ક કર્મચારીઓ હડતાળ પર ઉતરી શકે, હજારો કરોડના વ્યવહારો ખોરવાશે …

ગોધરામાં ગારમેન્ટની દુકાન ભડભડ સળગી ઉઠી, ફાયર જવાનોએ બિલ્ડિંગમાં ઘુસીને આગ પર મેળવ્યો કાબૂ | Panchma…

Next Post
વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી 8 કિલો ચરસના જથ્થા સાથે ઝડપાયેલ મુંબઈના દંપતિને 10 વર્ષની કેદની સજ…

વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી 8 કિલો ચરસના જથ્થા સાથે ઝડપાયેલ મુંબઈના દંપતિને 10 વર્ષની કેદની સજ...

પારસમણિ ફાઉન્ડેશન દ્વારા બે દિવસીય ‘મસ્તી કી પાઠશાલા’ સમર કેમ્પનું આયોજન.!

પારસમણિ ફાઉન્ડેશન દ્વારા બે દિવસીય 'મસ્તી કી પાઠશાલા' સમર કેમ્પનું આયોજન.!

બળાત્કારના કેસમાં 3 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારતો સાવલી કોર્ટનો હુકમ, 20 યુવાનોની ઓળખ પરેડમાં યુવ…

બળાત્કારના કેસમાં 3 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારતો સાવલી કોર્ટનો હુકમ, 20 યુવાનોની ઓળખ પરેડમાં યુવ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO : ગાંધીજીની મૂર્તિ ચોરાઈ, મેલબોર્નની ઘટનાને લઈ ભારત લાલઘૂમ, કાર્યવાહીની માંગ કરી | India Conde…

1 week ago
સરકારી ભરતીનાં નામે છેતરપિંડી : ગુજરાત સહિત છ રાજ્યોમાં દરોડા | Fraud in the name of government recr…

1 month ago
વડોદરામાં ઓપી રોડની ખાનગી ઓફિસમાંથી 2.25 કરોડની રકમ ટ્રાન્સફર કરી લેનાર એકાઉન્ટ પકડાયો | Accused who…

4 months ago
બોરસદના કાલુમાં મનરેગાના કૌભાંડમાં 8 મહિના બાદ પણ પોલીસ ફરિયાદ નહીં | No police complaint even after…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News