gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઉન્નાવ બળાત્કાર પીડિતા અને પરિવારજનોનાં જંતર મંતર પર દેખાવો | Unnao rape victim and family members p…

G METRO NEWS by G METRO NEWS
December 29, 2025
in INDIA
0 0
0
ઉન્નાવ બળાત્કાર પીડિતા અને પરિવારજનોનાં જંતર મંતર પર દેખાવો | Unnao rape victim and family members p…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સેંગરની સજા સસ્પેન્ડ કરવાનાં ચુકાદા સામે વિરોધ

સુપ્રીમ કોર્ટ આજે દિલ્હી હાઇકોર્ટના ચુકાદાને પડકારતી સીબીઆઇની અરજી પર સુનાવણી કરશે

નવી દિલ્હી: ઉન્નાવના ૨૦૧૭ના બળાત્કાર કેસની પીડિતા, તેના પરિવાર અને કાર્યકરોએ ભાજપના પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની આજીવન કેદની સજા દિલ્હી હાઇકોર્ટ દ્વારા સસ્પેન્ડ કરવાના વિરોધમાં રવિવારે દિલ્હીનાં જંતર મંતર ખાતે દેખાવો કર્યા હતાં. 

કડક કાર્યવાહીની માંગ કરતા દેખાવો કરી રહેલ પીડિતાએ જણાવ્યું હતું કે તેમના પરિવારને વધુ સુરક્ષા આપવાની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે હું મુખ્યપ્રધાનને અમને  સુરક્ષા આપવાની અપીલ કરું છું. આ લોકો શક્તિશાળી છે. મહેરબાની કરીને તમારી દીકરીને બચાવો. મારા પતિને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતાં. અમે બેકાર છીએ. અમે ક્યાં જઇશું?

દેખાવકારોએ દોષિતો પ્રત્યે અપનાવવામાં આવેલ નરમ વલણ વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતાં અને જણાવ્યું હતું કે અત્યાર સુધી કરવામાં આવેલી કાર્યવાહી અપેક્ષાથી ઓછી રહી છે. 

પીડિતાની માતાએ જણાવ્યું છે કે અમને સુપ્રીમ કોર્ટ પર વિશ્વાસ છે અને અમને આશા છે કે આ કેસમાં ન્યાય મળશે. ઉલ્લેખનીય છે કે દિલ્હી હાઇકોર્ટે ૨૩ ડિસેમ્બરે  સેંગરની અપીલ વિલંબિત રહેવા સુધી તેની સજા સસ્પેન્ડ કરી દીધી હતી અને તેને શરતી જામીન આપ્યા હતાં. 

દિલ્હી હાઇકોર્ટે જણાવ્યું હતું કે તે સાત વર્ષ અને પાંચ મહિનાની જેલની સજા કાપી ચૂક્યો છે. જો કે તે જેલમાં જ રહેશે કારણકે તે પીડિતાના પિતાનું કસ્ટડીમાં થયેલા મોતના કેસમાં ૧૦ વર્ષની સજા કાપી રહ્યો છે અને તે કેસમાં તેને જામીન મળ્યા નથી. સુપ્રીમ કોર્ટ સોમવારે દિલ્હી હાઇકોર્ટના ચુકાદાને પડકારતી સીબીઆઇની અરજી પર સુનાવણી કરશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
થર્ટી ફર્સ્ટને લઇ ભાવનગર પોલીસ એલર્ટ મોડમાં, 12 પોઇન્ટ પર તપાસ | Bhavnagar Police on alert mode rega…

થર્ટી ફર્સ્ટને લઇ ભાવનગર પોલીસ એલર્ટ મોડમાં, 12 પોઇન્ટ પર તપાસ | Bhavnagar Police on alert mode rega...

ગોરખપુરની મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થી ૧૧ વર્ષથી પ્રથમ જ વર્ષમાં | mbbs student in first year since…

ગોરખપુરની મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થી ૧૧ વર્ષથી પ્રથમ જ વર્ષમાં | mbbs student in first year since...

જીવનદીપ નસગ હોસ્પિટલે કપડવંજ પાલિકાની નોટિસનો ઉલાળિયો કર્યો | Jivandeep Nursing Hospital ignores Kap…

જીવનદીપ નસગ હોસ્પિટલે કપડવંજ પાલિકાની નોટિસનો ઉલાળિયો કર્યો | Jivandeep Nursing Hospital ignores Kap...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રોબર્ટ વાડ્રાને EDનું બીજીવાર તેડું, જમીન કૌભાંડ કેસમાં પૂછપરછ માટે બોલાવ્યા | Money Laundering Case…

રોબર્ટ વાડ્રાને EDનું બીજીવાર તેડું, જમીન કૌભાંડ કેસમાં પૂછપરછ માટે બોલાવ્યા | Money Laundering Case…

1 year ago
સંરક્ષણ ક્ષેત્રે ભારતની સૌથી મોટી ડીલ, 156 ‘પ્રચંડ’ હેલિકોપ્ટર ખરીદશે, જાણો ખાસિયતો

સંરક્ષણ ક્ષેત્રે ભારતની સૌથી મોટી ડીલ, 156 ‘પ્રચંડ’ હેલિકોપ્ટર ખરીદશે, જાણો ખાસિયતો

1 year ago
રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની મુશ્કેલીઓ વધી, નેશનલ હેરાલ્ડ કેસમાં કોર્ટે ફટકારી નોટિસ | court issue…

રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની મુશ્કેલીઓ વધી, નેશનલ હેરાલ્ડ કેસમાં કોર્ટે ફટકારી નોટિસ | court issue…

1 year ago
ટેક જગતમાં ભૂકંપ! AIના વધતાં પ્રભાવ વચ્ચે એકઝાટકે 16 હજાર કર્મચારીઓની થઈ શકે છે છટણી | meta likely t…

ટેક જગતમાં ભૂકંપ! AIના વધતાં પ્રભાવ વચ્ચે એકઝાટકે 16 હજાર કર્મચારીઓની થઈ શકે છે છટણી | meta likely t…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News