gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાષ્ટ્રપતિ મુર્મુએ ગ્લોબલ બાયો ફ્યુયેલમાં જોડાવા માટે તથા બિગ કેટસ એલાયન્સ માટે એંગોલાનો આભાર માન્યો…

G METRO NEWS by G METRO NEWS
November 11, 2025
in INDIA
0 0
0
રાષ્ટ્રપતિ મુર્મુએ ગ્લોબલ બાયો ફ્યુયેલમાં જોડાવા માટે તથા બિગ કેટસ એલાયન્સ માટે એંગોલાનો આભાર માન્યો…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મહિલા સાંસદોને જોઈ મુર્મુ ખુશ થયાં તેઓને મળ્યાં

– એટલાંટિક મહાસાગર પરના આદેશનું વ્યૂહાત્મક મહત્ત્વ અસામાન્ય છે તેની સાથે ભારતે ટેકનોલોજી સાયન્સ કૃષિ અને આરોગ્ય તથા ડીફેન્સ ક્ષેત્રે કરારો કર્યા

લુઆન્ડા : રાષ્ટ્રપતિ મુર્મુ મધ્ય દક્ષિણ આફ્રિકાના આ યુરેનિયમ સમૃદ્ધ દેશ એંગોલાની મુલાકાતે સમ્રાટ અશોક દ્વારા આવી પહોંચતાં વિમાન મથકે તેઓનું સેરિમોનિયલ પેરેડ સાથે તેઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું. રાષ્ટ્રપતિ મુર્મુને આવકારવા એન્ગોલાના પ્રમુખ જેઆઓ મેન્યુઅલ ગોનકાલઝ ઉપસ્થિત હતા. આ પછી તેઓ પ્રમુખના પેલેસે પહોંચ્યા હતા. જ્યાં બંનેએ દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

રાષ્ટ્રપતિ મુર્મુએ બંને દેશ વચ્ચે વ્યાપાર વિસ્તાર અંગે તેમની ભારતની ઊર્જા જરૂરીયાતો પૂરી કરવા અંગે મંત્રણા કરી હતી.

એટલાંટિક મહાસાગરના તટે રહેલાં આ દેશનું વ્યૂહાત્મક પણ ઘણું છે. ખાસ કરીને ચીને ઉત્તરમાં આવેલાં ગેબનમાં તો લશ્કરી મથક પણ સ્થાપ્યું હોવાથી એંગાલો વ્યૂહાત્મક દ્રષ્ટિએ મહત્ત્વનું છે. અહીં યુરેનિયમ પણ છે. તેલના અઢળક ભંડારો છે.

અહીંથી તેઓ દક્ષિણ આફ્રિકાનાં બોસ્વાના જવાનાં છે. રાષ્ટ્રપતિ મુર્મુએ એંગોલાની સંસદને સંબોધન કર્યું હતું. તે સમયે ઉપસ્થિત મહિલા સાંસદોને જોઈ તેઓ ઘણાં જ ખુશ થયાં હતાં. સંસદને કરેલાં સંબોધન પછી તેઓ તે મહિલા સાંસદોને પણ મળ્યાં હતાં.

રાષ્ટ્રપતિ મુર્મુની સાથે જલ શક્તિ અને રેલ્વેઝના રાજ્ય કક્ષાના મંત્રી વી.સોમન્ના તેમજ સાંસદો પરભુભાઈ નાગરભાઈ વસાવા તથા ડી.કે.અરૂણા પણ હતા. ઉલ્લેખનીય છે કે મહિલા રાષ્ટ્રપતિ સાથે હંમેશાં એક મહિલા સાંસદ મંત્રી કે ઉપમંત્રી અવશ્ય હોય જ છે. જેવો તેઓની સાથે રહે છે.

એંગોલાના પ્રમુખ જોઆઓ મેન્યુઅલ ગોન્કાલ્વીઝ અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વચ્ચે ટેકનોલોજી, સાયન્સ, કૃષિ અને આરોગ્ય તથા ડીફેન્સ ક્ષેત્રે પણ મહત્ત્વના કરારો થયા હતા.

કેટલાક નિરીક્ષકો માને છે કે એંગોલાને આર્થિક સહાયની પણ જરૂર છે. ભારત તે પૂરી પાડવા તૈયાર છે. તેમજ સાયન્સ અને ટેકનોલોજી તથા આરોગ્ય ક્ષેત્રે પણ ભારતે એંગોલાને પૂરી સહાય કરવાનું વચન આપ્યું છે તે અંગે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડીંગ પણ થઇ ચુક્યા છે. એંગોલાના બુઆન્ડા કે દક્ષિણનાં નામિબે પોર્ટ પર ભારતીય નૌકાદળનું મથક જાહેર કર્યા વગર સ્થપાઈ જવા સંભવ છે. તેમજ ઇન્ડીયન એરફોર્સના પાયલોટ તથા ભૂમિદળના અધિકારીઓ એંગોલાની યુદ્ધ વિમાનોના પાયલોટસને વધુ સઘન તાલિમ આપવા યુદ્ધ વિમાનો સાથે પહોંચી જવા સંભવ છે. તેમજ ભૂમિદળના અધિકારીઓ એન્ગોલાની સેનાને તાલીમ આપશે. ટૂંકમાં શાંત જળ નીચે ભારે ગંભીર પ્રવાહ વહે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ચોરીના ગુનામાં છેલ્લા નવ વર્ષથી ફરાર આરોપી રાજસ્થાનમાંથી પકડાયો | Accused absconding for the last ni…

ચોરીના ગુનામાં છેલ્લા નવ વર્ષથી ફરાર આરોપી રાજસ્થાનમાંથી પકડાયો | Accused absconding for the last ni...

એક્ઝિટ પોલમાં બિહારમાં ફરી એક વખત એનડીએ સત્તામાં આવશે

એક્ઝિટ પોલમાં બિહારમાં ફરી એક વખત એનડીએ સત્તામાં આવશે

પીરાણા પાસે ગાયને બચાવવા જતાં ડમ્પરની ટક્કરથી મહિલાનું મોત | Fefin a mano mwirin an a tori ewe dumpe…

પીરાણા પાસે ગાયને બચાવવા જતાં ડમ્પરની ટક્કરથી મહિલાનું મોત | Fefin a mano mwirin an a tori ewe dumpe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સે-28 અને મહુન્દ્રા પાસે બે રિક્ષામાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો પકડાયો | A quantity of foreign li…

સે-28 અને મહુન્દ્રા પાસે બે રિક્ષામાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો પકડાયો | A quantity of foreign li…

8 months ago
શાંઘાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અરુણાચલ પ્રદેશમાં જન્મેલી મહિલાને ૧૮ કલાક બેસાડી રાખી | Arunachal Prade…

શાંઘાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અરુણાચલ પ્રદેશમાં જન્મેલી મહિલાને ૧૮ કલાક બેસાડી રાખી | Arunachal Prade…

7 months ago
અમીરગઢમાં સ્ત્રી વેશમાં મહિલાઓના બાથરૂમમાં જવાનો પ્રયાસ કરતો પુરૂષ ઝડપાયો, લોકોએ ચખાડ્યો મેથીપાક | M…

અમીરગઢમાં સ્ત્રી વેશમાં મહિલાઓના બાથરૂમમાં જવાનો પ્રયાસ કરતો પુરૂષ ઝડપાયો, લોકોએ ચખાડ્યો મેથીપાક | M…

10 months ago
છેલ્લા બે થી ત્રણ વર્ષમાં નવી કારની સરખામણીએ જૂની કારનો વધી રહેલો ક્રેઝ | In the last two to three y…

છેલ્લા બે થી ત્રણ વર્ષમાં નવી કારની સરખામણીએ જૂની કારનો વધી રહેલો ક્રેઝ | In the last two to three y…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News