gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઘરેથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીને ઝડપી લેવાયો | Trader arrested for selling banned…

G METRO NEWS by G METRO NEWS
December 29, 2025
in GUJARAT
0 0
0
ઘરેથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીને ઝડપી લેવાયો | Trader arrested for selling banned…
2
VIEWS
Share on FacebookShare on Twitter

દહેગામના સલકી ગામમાં પોલીસની કાર્યવાહી

ઘાતક સાબિત થયેલા રીલ જપ્ત કરીને વેપારી સામે જાહેરનામાના ભંગ બદલ ગુનો દાખલ કર્યો

ગાંધીનગર :  ઉતરાયણ પર્વમાં ચાઈનીઝ દોરીને કારણે નિર્દોષ લોકોના જીવ જતા
હોય છે ત્યારે પોલીસથી બચવા માટે ઉતરાણ પહેલા જ ચાઈનીઝ દોરીનો જથ્થો લાવી તેનું
વેચાણ કરતા દહેગામ સલકીના વેપારીને પોલીસે ચાઈનીઝ દોરીના જથ્થા સાથે ઝડપી લીધો હતો
અને તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

ઉતરાણ પર્વમાં ચીનમાંથી આવતી ઘાતક દોરીને કારણે પશુ
પક્ષીઓની સાથે નિર્દોષ મનુષ્યના પણ જીવ જઈ રહ્યા છે. આ સ્થિતિને કારણે આ દોરી ઉપર
પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને ઉતરાયણ પર્વમાં પોલીસ દ્વારા આ દોરીને પકડવા
માટે ખાસ ડ્રાઇવ ચલાવવામાં આવતી હોય છે પરંતુ હવે વેપારીઓ પણ પોલીસને ચકમો આપવા
માટે ઉત્તરાયણ પર્વ પહેલા જ ચાઈનીઝ દોરીનો જથ્થો લાવીને સંતાડી રહ્યા છે ત્યારે
દહેગામ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે
, સલકી ગામમાં
આવેલા મોટા વાસમાં રહેતા કમલેશસિંહ મનુસિંહ ઝાલા તેના ઘરે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી
નો જથ્થો રાખે છે અને તેનું વેચાણ કરી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસ દ્વારા
તેના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો અને તે હાજર મળી આવ્યો હતો. જેને સાથે રાખીને
ઘરમાં તપાસ કરવામાં આવતા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ૮ જેટલા રીલ મળી આવ્યા હતા.
જેથી તેની સામે જાહેરનામા ભાંગ બદલ ગુનો દાખલ કરીને આ રીલ જપ્ત કરવામાં આવ્યા હતા
અને ક્યાંથી લાવવામાં આવ્યા હતા તે જાણવા પણ તપાસ શરૃ કરવામાં આવી છે. પ્રતિબંધિત
ચાઈનીઝ દોરી સંદર્ભે આ વર્ષે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને
ઉતરાણ કરવા અગાઉ જ આવા જથ્થાને પકડીને લોકોના જીવ બચાવવામાં આવી રહ્યા છે.

ઘરેથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીને ઝડપી લેવાયો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

Next Post
સાત ગામના અસરગ્રસ્ત ખેડૂતો હવે સત્યાગ્રહ છાવણી ઉપર ઉપવાસ આંદોલન શરૃ કરશે | Affected farmers from sev…

સાત ગામના અસરગ્રસ્ત ખેડૂતો હવે સત્યાગ્રહ છાવણી ઉપર ઉપવાસ આંદોલન શરૃ કરશે | Affected farmers from sev...

હાસ્ય, લાગણી અને પરિવારની વાત કરતી ‘જય કનૈયાલાલ કી’નું ટ્રેલર રિલીઝ

સિંધુ ભવન ખાતે ‘અર્બન બિસ્રો’નો ભવ્ય શુભારંભ.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવેમ્બરમાં ઈક્વિટી ફંડોના ઈન્ફલોમાં 21 ટકાનો વધારો | Equity fund inflows rise by 21% in November

10 months ago
અટલાદરા ખિસકોલી સર્કલ પાસે ગાંજો વેચતો આરોપી ઝડપાયો | Accused arrested for selling marijuana near At…

ખંડણી સહિતની 5 ફરિયાદ થતાં ખાનગી ન્યૂઝ ચેનલના CMDની રિવોલ્વરનું લાયસન્સ રદ કરવા કાર્યવાહી | Action t…

11 months ago
પેકેજ્ડ ફૂડમાં કેટલું સુગર અને ફેટ છે તેનું લેબલ લગાવો: સુપ્રીમ કોર્ટનો ત્રણ મહિનામાં નિયમ બનાવવા આદ…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News