gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પોલીસનું તેડું, પણ કામરા ટસનો મસ ન થયો, હવે દેશના નાણાં મંત્રી પર કર્યો કટાક્ષ | kunal kamra video n…

G METRO NEWS by G METRO NEWS
March 27, 2025
in INDIA
0 0
0
પોલીસનું તેડું, પણ કામરા ટસનો મસ ન થયો, હવે દેશના નાણાં મંત્રી પર કર્યો કટાક્ષ | kunal kamra video n…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Kunal Kamra Case: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર કોમેડિયન કુણાલ કામરાની ટિપ્પણી પર હોબાળો સતત વધી રહ્યો છે. ખાર પોલીસે કુણાલને નોટિસ મોકલી સમન્સ પાઠવ્યા હતા. તેને પૂછપરછ માટે આજે સવારે 11 વાગ્યે હાજર રહેવાનો આદેશ આપ્યો હતો. જો કે, કુણાલ ટસનો મસ થઈ રહ્યો નથી. તેણે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ પર વધુ એક પેરોડી બનાવી દીધી છે. 

મુંબઈ પોલીસે જણાવ્યું કે, કુણાલ કામરાને સમન્સ મોકલવામાં આવ્યા છે. પરંતુ તે હાલ મુંબઈમાં ન હોવાથી પૂછપરછ થઈ શકી નથી. તેની વિરુદ્ધ MIDC પોલીસે એફઆઇઆર નોંધી વધુ તપાસ માટે કેસ ખાર પોલીસને સોંપ્યો છે.

કુણાલનો વધુ મ્યુઝિકલ કટાક્ષ

કુણાલે શિંદે પર એક પછી એક બે પેરોડી બનાવ્યા બાદ હવે દેશના નાણાં મંત્રી નિર્મલા સીતારમણ પર કટાક્ષ કરતાં ગીત બનાવ્યું છે. જેમાં નિર્મલાને નિર્મલા તાઈ કહીને સંબોધતાં નીતિઓ પર સવાલો ઉઠાવ્યા છે. કામરાએ ગાયું કે, ‘આપકા ટેક્સ કા પૈસા હો રહા હે હવા હવાઈ, ઇન સડકો કી બરબાદી કરને સરકાર હૈ આઈ. મેટ્રો હે ઈનકે મન મેં ખોદ કર કર લે અંગડાઈ, ટ્રાફિક બઢાને યે આઈ, બિઝનેસ ગિરાને યે આઈ, કહેતે હે ઈસકો તાનાશાહી. દેશ  મેં ઈતની મહંગાઈ સરકાર કે સાથ હે આઈ, લોગો કી લૂંટને કમાઈ સાડી વાલી દીદી આઈ, સેલરી ચૂરાને યે હૈ આઈ. મીડલ ક્લાસ દબાને યે હેહીઆઈ, પોપકોર્ન ખિલાને યે હે આઈ, કહેતે હે ઈસકો નિર્મલા તાઈ.’

આ પણ વાંચોઃ ‘એકનાથ શિંદે તો ભાજપને પણ પસંદ નથી’, કુણાલ કામરાએ વિવાદોની આગમાં ઘી હોમ્યું

હું ભીડથી નથી ગભરાતો: કામરા

કામરાએ અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સવાલ ઉઠાવતા મીડિયાને પણ આડે હાથ લીધું. તેણે કહ્યું કે, ‘મીડિયાએ યાદ રાખવું જોઈએ કે ભારતમાં પ્રેસની આઝાદી 159મા સ્થાન પર છે. હું ન તો આ ભીડથી ગભરાતો કે ન તો તેનાથી છુપાવા હું બેડની નીચે છુપાઈને આ વિવાદના અંતની રાહ જોઈશ.’ કામરાએ કાયદાના સમાન ઉપયોગ પર સવાલ ઉઠાવતાં કહ્યું કે, ‘હું પોલીસ અને કોર્ટ સાથે સહયોગ કરીશ, પરંતુ શું કાયદો એ લોકો વિરુદ્ધ પણ નિષ્પક્ષ અને સમાન રૂપે લાગુ થશે, જેમણે એક ‘મશ્કરી’થી નારાજ થઈને તોડફોડને યોગ્ય ઠેરવી? અને બીએમસીના તે બિનચૂંટાયેલા સભ્યો સામે, જેઓ આજે કોઈપણ નોટિસ વિના હેબિટેટમાં પહોંચ્યા અને હથોડાથી એ સ્થાનને તોડી નાખ્યું?’

શું હતો વિવાદ?

પોતાની હાજરજવાબી શૈલી અને કોમેડીથી લોકોને હસાવનાર કુણાલ કામરાએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને યુટ્યુબ ચેનલ પર મહારાષ્ટ્રના રાજકારણ અંગે એક વીડિયો અપલોડ કર્યો હતો જેમાં તેણે નામ લીધા વિના જ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર દિલ તો પાગલ હૈ ગીતની પૅરોડી કરીને રજૂ કરી હતી. જેમાં શિંદેને ગદ્દાર કહીને સંબોધ્યા હતા. જેના કારણે વિવાદ સર્જાયો હતો. 

પોલીસનું તેડું, પણ કામરા ટસનો મસ ન થયો, હવે દેશના નાણાં મંત્રી પર કર્યો કટાક્ષ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
વિદ્યાનગરની એસપી યુનિ.ના લાઈવ કોન્સર્ટથી ધ્વનિપ્રદૂષણ ફેલાયાની રજૂઆત | Presentation on the spread of…

વિદ્યાનગરની એસપી યુનિ.ના લાઈવ કોન્સર્ટથી ધ્વનિપ્રદૂષણ ફેલાયાની રજૂઆત | Presentation on the spread of...

કમળાની બીમારીથી ઘર છોડયાનું કહેનાર તરૂણી મિત્રને મળવા પહોંચી ગઇ હતી | The young woman who said she h…

કમળાની બીમારીથી ઘર છોડયાનું કહેનાર તરૂણી મિત્રને મળવા પહોંચી ગઇ હતી | The young woman who said she h...

આણંદમાં 20 હોસ્પિટલો, 30 ક્લિનિકને બીયુ જમા કરાવવા મહાપાલિકાની નોટિસ | Municipal Corporation issues …

આણંદમાં 20 હોસ્પિટલો, 30 ક્લિનિકને બીયુ જમા કરાવવા મહાપાલિકાની નોટિસ | Municipal Corporation issues ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

USમાં વ્યાજ દર અંગે સાવચેતીના સૂરથી સોનાચાંદીમાં ઊંચા મથાળે સ્થિરતા | Gold and silver stabilize at h…

USમાં વ્યાજ દર અંગે સાવચેતીના સૂરથી સોનાચાંદીમાં ઊંચા મથાળે સ્થિરતા | Gold and silver stabilize at h…

11 months ago
દિલ્હીના બ્લાસ્ટ બાદ હોટલના ચેકિંગમાં ગંભીર બેદરકારી સામે આવી,વિદેશી મહિલા 3 દિવસ રોકાઇને જતી રહી | …

દિલ્હીના બ્લાસ્ટ બાદ હોટલના ચેકિંગમાં ગંભીર બેદરકારી સામે આવી,વિદેશી મહિલા 3 દિવસ રોકાઇને જતી રહી | …

9 months ago
છાણી પ્રવેશદ્વારની 10 દુકાનો વર્ષોથી બંધ હાલતમાં | 10 shops at Chhani entrance have been closed for …

છાણી પ્રવેશદ્વારની 10 દુકાનો વર્ષોથી બંધ હાલતમાં | 10 shops at Chhani entrance have been closed for …

1 year ago
વડોદરામાં તા.13 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે | international kite festival in vadoda…

વડોદરામાં તા.13 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે | international kite festival in vadoda…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News